Gujarat Monsoon: રાજ્યમાં મેઘમહેર, જાણો કયા કેટલો વરસાદ આવ્યો

છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ આવ્યો સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ સાથે મહેસાણામાં 4 ઇંચ, બહુચરાજીમાં 4 ઇંચ તથા ચીખલીમાં 4 ઇંચ, દાંતિવાડામાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં દક્ષિણ અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો ઉલ્લેખનીય છે કે સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મહેસાણા તાલુકામાં ચાર ઈંચ, બહુચરાજીમાં પણ ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં પોણા ચાર ઈંચ વરસાદ, બનાસકાંઠાના દાંતિવાડામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના વાવમાં સવા ત્રણ ઈંચ, સુઈગામમાં પણ સવા ત્રણ ઈંચ, અરવલ્લીના મોડાસામાં પોણા ત્રણ ઈંચ, ડાંગના વઘઈમાં પણ પોણા ત્રણ ઈંચ, નવસારીના વાંસદામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. સમી, ડીસા અને નડિયાદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો આ ઉપરાંત પાટણના સિદ્ધપુરમાં અને મહીસાગરના બાલાસિનોરમાં પણ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના થરાદમાં, તાપીના ડોલવણમાં અને દાહોદના ફતેપુરામાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના ઊંઝામાં બે ઈંચ, સુરતના ઓલપાડમાં પોણા બે ઈંચ, ચાણસ્મા અને સરસ્વતિ તાલુકામાં પણ પોણા બે ઈંચ, નવસારી, ખેરગામ, જલાલપોરમાં પણ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તલોદ, ઝાલોદ, વાલોડ, વ્યારા, પાલનપુર, પ્રાંતિજ, વડનગર, સંતરામપુર, અમદાવાદ શહેર, કઠલાલ, પલસાણા, સમી, ડીસા અને નડિયાદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. 5 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી હવામાન વિભાગે આજે બનાસકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જયારે આવતીકાલે 4 જુલાઈના રોજ પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જે બાદ 5 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Monsoon: રાજ્યમાં મેઘમહેર, જાણો કયા કેટલો વરસાદ આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો
  • બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ આવ્યો
  • સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી

છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ સાથે મહેસાણામાં 4 ઇંચ, બહુચરાજીમાં 4 ઇંચ તથા ચીખલીમાં 4 ઇંચ, દાંતિવાડામાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં દક્ષિણ અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો

ઉલ્લેખનીય છે કે સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મહેસાણા તાલુકામાં ચાર ઈંચ, બહુચરાજીમાં પણ ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં પોણા ચાર ઈંચ વરસાદ, બનાસકાંઠાના દાંતિવાડામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના વાવમાં સવા ત્રણ ઈંચ, સુઈગામમાં પણ સવા ત્રણ ઈંચ, અરવલ્લીના મોડાસામાં પોણા ત્રણ ઈંચ, ડાંગના વઘઈમાં પણ પોણા ત્રણ ઈંચ, નવસારીના વાંસદામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

સમી, ડીસા અને નડિયાદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો

આ ઉપરાંત પાટણના સિદ્ધપુરમાં અને મહીસાગરના બાલાસિનોરમાં પણ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના થરાદમાં, તાપીના ડોલવણમાં અને દાહોદના ફતેપુરામાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના ઊંઝામાં બે ઈંચ, સુરતના ઓલપાડમાં પોણા બે ઈંચ, ચાણસ્મા અને સરસ્વતિ તાલુકામાં પણ પોણા બે ઈંચ, નવસારી, ખેરગામ, જલાલપોરમાં પણ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તલોદ, ઝાલોદ, વાલોડ, વ્યારા, પાલનપુર, પ્રાંતિજ, વડનગર, સંતરામપુર, અમદાવાદ શહેર, કઠલાલ, પલસાણા, સમી, ડીસા અને નડિયાદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

5 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે બનાસકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જયારે આવતીકાલે 4 જુલાઈના રોજ પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જે બાદ 5 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.