Suratમાં પ્લોટિંગની સ્કીમના બહાને બિલ્ડરે 21 લોકો સાથે 1.24 કરોડની છેતરપિંડી આચરી

સુરતમાં પ્લોટિંગની સ્કીમમાં 1.24 કરોડની છેતરપિંડી નવસારીના જલાલપોરમાં બનાવી હતી પ્લોટિંગ સ્કીમ પોસરા ગામે સાઈફ્લોરા પાર્ક નામથી પ્લોટ વેચ્યા સુરતના બિલ્ડરે 21 લોકો સાથે રૂપિયા 1.24 કરોડી છેતરપિંડી કરી છે,બિલ્ડર ચંદ્રેશ કોટડિયાએ પ્લોટ વેચ્યા બાદ દસ્તાવેજ ના કરી છેતરપિંડી આચરી છે,અઠવાલાઈન્સ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.પોસરા ગામે સાઈ ફલોરા પાર્ક નામથી પ્લોટ વેચ્યા હતા.બિલ્ડરે નવસારીના જલાલપોરમાં બનાવી હતી પ્લોટીંગ સ્કીમ. બિલ્ડર નિકળ્યો દગાબાજ સુરતમાં એક બિલ્ડરે 21 લોકો સાથે છેતરપિંડી કરી છે,તમામ લોકો પાસેથી પ્લોટના નામે રૂપિયા લીધા અને ત્યારબાદ દસ્તાવેજ કરી ના આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.જે લોકોએ પ્લોટ લીધો છે તેમનો આક્ષેપ છે કે,તે તમામ લોકોએ સમય મુજબ રૂપિયા આપી દીધા છે,સાથે સાથે જયારે દસ્તાવેજ કરવાની વાત કરી તો બિલ્ડરે હાથ ઉંચા કરી દીધા હતા જેના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. બિલ્ડરો નહી આચરી શકે છેતરપિંડી જે બિલ્ડરો ફ્લેટ બાંધતા નથી અને વચન મુજબ સમયસર પઝેશન આપતા નથી તેમણે હવે સમજવું પડશે કે કોર્ટનું કડક વલણ અને સ્પષ્ટ મંતવ્ય છે કે ફ્લેટના કબજા માટે ખરીદદારોને અનિશ્ચિત સમય સુધી રાહ જોવી ન શકાય. જો આમ થશે તો બિલ્ડરે વ્યાજ સહિત પૈસા પરત કરવા પડશે.તાજેતરમાં, નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC),તેના આદેશમાં સુપ્રીમ કોર્ટના અગાઉના વિવિધ નિર્ણયોને ટાંકીને, પાર્શ્વનાથ ડેવલપરને વચન મુજબ ફ્લેટનો કબજો સમયસર ન સોંપે તો વ્યાજ સહિત પૈસા પરત કરવાનો આદેશ આપ્યો હતો. એક મહિના પહેલા માંજલપુરમાં બિલ્ડર સામે નોંધાઈ ફરિયાદ વડોદરા શહેરમાં દંપતીએ મહાઠગ બિલ્ડર અપૂર્વ પટેલની સાઇટ મેપલ ગ્રીનમાં ફ્લેટ લીધા બાદ બુકિંગ કેન્સલ કર્યું હતું. તેમ છતાં બિલ્ડર અપૂર્વ પટેલે તે ફ્લેટ પર દંપતીના નામે 26.40 લાખની લોન લઇને છેતરપિંડી આચરી હતી. આ મામલે બિલ્ડર અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

Suratમાં પ્લોટિંગની સ્કીમના બહાને બિલ્ડરે 21 લોકો સાથે 1.24 કરોડની છેતરપિંડી આચરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં પ્લોટિંગની સ્કીમમાં 1.24 કરોડની છેતરપિંડી
  • નવસારીના જલાલપોરમાં બનાવી હતી પ્લોટિંગ સ્કીમ
  • પોસરા ગામે સાઈફ્લોરા પાર્ક નામથી પ્લોટ વેચ્યા

સુરતના બિલ્ડરે 21 લોકો સાથે રૂપિયા 1.24 કરોડી છેતરપિંડી કરી છે,બિલ્ડર ચંદ્રેશ કોટડિયાએ પ્લોટ વેચ્યા બાદ દસ્તાવેજ ના કરી છેતરપિંડી આચરી છે,અઠવાલાઈન્સ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.પોસરા ગામે સાઈ ફલોરા પાર્ક નામથી પ્લોટ વેચ્યા હતા.બિલ્ડરે નવસારીના જલાલપોરમાં બનાવી હતી પ્લોટીંગ સ્કીમ.

બિલ્ડર નિકળ્યો દગાબાજ

સુરતમાં એક બિલ્ડરે 21 લોકો સાથે છેતરપિંડી કરી છે,તમામ લોકો પાસેથી પ્લોટના નામે રૂપિયા લીધા અને ત્યારબાદ દસ્તાવેજ કરી ના આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.જે લોકોએ પ્લોટ લીધો છે તેમનો આક્ષેપ છે કે,તે તમામ લોકોએ સમય મુજબ રૂપિયા આપી દીધા છે,સાથે સાથે જયારે દસ્તાવેજ કરવાની વાત કરી તો બિલ્ડરે હાથ ઉંચા કરી દીધા હતા જેના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

બિલ્ડરો નહી આચરી શકે છેતરપિંડી

જે બિલ્ડરો ફ્લેટ બાંધતા નથી અને વચન મુજબ સમયસર પઝેશન આપતા નથી તેમણે હવે સમજવું પડશે કે કોર્ટનું કડક વલણ અને સ્પષ્ટ મંતવ્ય છે કે ફ્લેટના કબજા માટે ખરીદદારોને અનિશ્ચિત સમય સુધી રાહ જોવી ન શકાય. જો આમ થશે તો બિલ્ડરે વ્યાજ સહિત પૈસા પરત કરવા પડશે.તાજેતરમાં, નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC),તેના આદેશમાં સુપ્રીમ કોર્ટના અગાઉના વિવિધ નિર્ણયોને ટાંકીને, પાર્શ્વનાથ ડેવલપરને વચન મુજબ ફ્લેટનો કબજો સમયસર ન સોંપે તો વ્યાજ સહિત પૈસા પરત કરવાનો આદેશ આપ્યો હતો.

એક મહિના પહેલા માંજલપુરમાં બિલ્ડર સામે નોંધાઈ ફરિયાદ

વડોદરા શહેરમાં દંપતીએ મહાઠગ બિલ્ડર અપૂર્વ પટેલની સાઇટ મેપલ ગ્રીનમાં ફ્લેટ લીધા બાદ બુકિંગ કેન્સલ કર્યું હતું. તેમ છતાં બિલ્ડર અપૂર્વ પટેલે તે ફ્લેટ પર દંપતીના નામે 26.40 લાખની લોન લઇને છેતરપિંડી આચરી હતી. આ મામલે બિલ્ડર અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.