Suratની સ્મીમેર કોલેજમાં શર્મસાર કરતો કિસ્સો, રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટલમાં થાઈ ગર્લ બોલાવી

મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો અંતે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન અગાઉ સીટી સ્કેનની હાલાકી સામે આવી હતી સુરતની સ્મીમેર કોલેજમાં શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટલમાં થાઈ ગર્લ બોલાવી હતી . તેમાં હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવતા હોબાળો થયો હતો. જેમાં મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. તેમાં અંતે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયુ હતુ. સ્મીમેર કોલેજ શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી મનપાની સ્મીમેર કોલેજ શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવતા હંગામો થયો હતો. તેમાં મામલો વરાછા પોલીસ મથક પહોંચ્યો હતો. અંતે ડોકટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયુ હતુ. દર્દીઓ સીટી સ્કેન માટે પ્રાઇવેટ સેન્ટરમાં જવાનો વારો આવ્યો મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજના હજારો દર્દી વિવિધ તકલીફો કે ઇજા સહિતની સારવાર માટે આવે છે. જેમાં અમુક દર્દીને યોગ્ય અને સચોટ સારવાર માટે ડોકટર દ્રારા સીટી સ્કેન કરવવા માટે કહેતા હોય છે. જોકે સ્મીમેરમાં પ્રતિદિન 10 થી 14 દર્દીઓને સીટી સ્કેન કરવામાં આવે છે.જેમાં અગાઉ સીટી સ્કેન મશીન બંધ થઈ ગયુ હતુ. જેના લીધે મગજ, પેટ, છાતી સહિતની તકલીફ હોય તો તથા ઈજા પામેલા સહિતના દર્દીઓ મુશ્કેલી ઉઠાવી રહ્યા હતા. જોકે કેટલાક દર્દીઓ સીટી સ્કેન માટે પ્રાઇવેટ સેન્ટરમાં જવાનો વારો આવ્યો હતો. વિવાદમાં રહેતી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી જોકે સરકારની નવી સિવિલ હોસ્પિટલ અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલ વચ્ચે વાડકી વ્યવહાર જેવો સંબંધ છે. તે પ્રમાણે કેટલાક દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાંથી નવી સિવિલમાં સીટી સ્કેન માટે મોકલી રહ્યા આવવાનું જાણવા મળ્યું હતુ. સ્મીમેર હોસ્પિટલમાં અધિકારીએ કહ્યું કે, ટેકનિકલ ખામી ના કારણે બંધ થઈ ગયેલું સીટી સ્કેન મશીનનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. જોકે હાલમાં ઇમરજન્સી દર્દી અને વોર્ડમા દાખલ સહિતના જરૃરિયાતમંદ દર્દીને સીટી સ્કેન માટે સ્મીમેરથી એમ્બ્યુલન્સમાં બેસાડીને નવી સિવિલમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે નવુ સીટી સ્કેન મશીન ખરીદવાની પ્રક્રિયા થઇ ગઇ છે. આ રીતે મશીન ખોટકાતા દર્દી હાલાકી વેઠનો વારો આવ્યો હતો. જેમાં વિવાદમાં રહેતી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે.

Suratની સ્મીમેર કોલેજમાં શર્મસાર કરતો કિસ્સો, રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટલમાં થાઈ ગર્લ બોલાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો
  • અંતે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન
  • અગાઉ સીટી સ્કેનની હાલાકી સામે આવી હતી

સુરતની સ્મીમેર કોલેજમાં શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટલમાં થાઈ ગર્લ બોલાવી હતી . તેમાં હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવતા હોબાળો થયો હતો. જેમાં મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. તેમાં અંતે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયુ હતુ.

સ્મીમેર કોલેજ શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી

મનપાની સ્મીમેર કોલેજ શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવતા હંગામો થયો હતો. તેમાં મામલો વરાછા પોલીસ મથક પહોંચ્યો હતો. અંતે ડોકટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયુ હતુ.

દર્દીઓ સીટી સ્કેન માટે પ્રાઇવેટ સેન્ટરમાં જવાનો વારો આવ્યો

મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજના હજારો દર્દી વિવિધ તકલીફો કે ઇજા સહિતની સારવાર માટે આવે છે. જેમાં અમુક દર્દીને યોગ્ય અને સચોટ સારવાર માટે ડોકટર દ્રારા સીટી સ્કેન કરવવા માટે કહેતા હોય છે. જોકે સ્મીમેરમાં પ્રતિદિન 10 થી 14 દર્દીઓને સીટી સ્કેન કરવામાં આવે છે.જેમાં અગાઉ સીટી સ્કેન મશીન બંધ થઈ ગયુ હતુ. જેના લીધે મગજ, પેટ, છાતી સહિતની તકલીફ હોય તો તથા ઈજા પામેલા સહિતના દર્દીઓ મુશ્કેલી ઉઠાવી રહ્યા હતા. જોકે કેટલાક દર્દીઓ સીટી સ્કેન માટે પ્રાઇવેટ સેન્ટરમાં જવાનો વારો આવ્યો હતો.

વિવાદમાં રહેતી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી

જોકે સરકારની નવી સિવિલ હોસ્પિટલ અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલ વચ્ચે વાડકી વ્યવહાર જેવો સંબંધ છે. તે પ્રમાણે કેટલાક દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાંથી નવી સિવિલમાં સીટી સ્કેન માટે મોકલી રહ્યા આવવાનું જાણવા મળ્યું હતુ. સ્મીમેર હોસ્પિટલમાં અધિકારીએ કહ્યું કે, ટેકનિકલ ખામી ના કારણે બંધ થઈ ગયેલું સીટી સ્કેન મશીનનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. જોકે હાલમાં ઇમરજન્સી દર્દી અને વોર્ડમા દાખલ સહિતના જરૃરિયાતમંદ દર્દીને સીટી સ્કેન માટે સ્મીમેરથી એમ્બ્યુલન્સમાં બેસાડીને નવી સિવિલમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે નવુ સીટી સ્કેન મશીન ખરીદવાની પ્રક્રિયા થઇ ગઇ છે. આ રીતે મશીન ખોટકાતા દર્દી હાલાકી વેઠનો વારો આવ્યો હતો. જેમાં વિવાદમાં રહેતી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે.