Suratમાં 6 અને ભાવનગરમાં 2 ગેમ ઝોનને તંત્રએ કર્યા સીલ

રાજકોટમા ગેમઝોનમા દુર્ઘટનાના પગલે સુરતમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું સુરતના પુણા એક્વા મેજિકા વોટર પાર્કમા પાલિકા, પોલીસ અને ફાયર દ્વારા તપાસ વોટરપાર્ક સાથે લા કાસા લુસીડો નામની ગેમઝોનમા તપાસ કરવામાં આવી રાજકોટમાં બનેલી ઘટના બાદ ગુજરાતનુ ફાયર વિભાગે ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ,તંત્ર દ્રારા સુરતમાં 6 અને ભાવનગરમાં બે ગેમ ઝોનને સીલ કરાયા છે.જેને લઈ ગેમ ઝોન સંચાલકોમાં ફફળાટ ફેલાયો છે. રિબાઉન્સ ગેમ ઝોનને ક્લોઝર નોટીસ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે.મનપા અને તંત્રનું નાટક સામે આવ્યું છે.વેસુ વિસ્તારમાં આવેલ રિબાઉન્સ ગેમ ઝોનને તંત્રએ કલોઝર નોટીસ ફટકારી છે.એન્ટ્રી અને એકઝીટ સાથે સમગ્ર મેપ જોવામાં આવ્યો હતો,તો ફાયર એક્ટીંગ્યુશર પર તારીખ પણ એકસપાયર ડેટ વાળી જોવા મળી હતી,સાથે સાથે પતરાના શેડમાં ટેમ્પરી સ્ટ્ર્કચર ઉભું કરી બનાવામાં આવ્યું હતું ગેમ ઝોન. સુરતમાં 6 ગેમઝોન સીલ સુરત ફાયર વિભાગ દ્રારા આજે અલગ-અલગ મોલમાં અને વિસ્તારોમાં ગેમઝોનમાં તપાસ હાથધરી હતી,મહત્વનું છે કે સુરતમાં કુલ મળીને 6 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યાં છે,કોઈ જોડે એનઓસી તો કોઈ જોડે ફાયરના સાધનો,તો કોઈ સાથે પરમિશન ના હોવાથી તંત્રએ સીલ માર્યુ હતું. સુરતમાં આ ગેમઝોન બંધ કરાવાયા વીઆર મોલમાં ફંકીમંકી વીઆઈપી રોડ પર બ્લેકબની સેલિબ્રેશન, વીઆઈપી રોડ, વેસુ ગેલેક્સી ગેમ ઝોન, વીઆઈપી રોડ પ્લેટિનમ ગેમ ઝોન, સિટીલાઈટ રાહુલરાજ મોલ ગેમઝોન ભાવનગરમાં 2 ગેમઝોન સીલ રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની ઘટના બાદ પણ ભાવનગરમાં ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.બાડા વિસ્તારમાં આવેલા 2 ગેમ ઝોનમાં ફાયર સેફટીનાં સાધનોનો અભાવ જોવા મળતા બે ગેમ ઝોનને સિલ કરવામાં આવ્યા છે.મનપા ચીફ ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ અમદાવાદના વસ્ત્રાપુર આલ્ફા વન મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવા અંગેની માહિતી હતી, પરંતુ જ્યારે ટીમ દ્વારા ચેકિંગ અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી તો એક નહીં પરંતુ 4 જેટલા ગેમ ઝોન ચાલતા હોવા અંગેનો ઘટસ્ફોટ થયો છે. જેમાં કેટલાકની તો ફાયર NOC પણ ન હોવાનું જાણવા મળ્યું છે.

Suratમાં 6 અને ભાવનગરમાં 2 ગેમ ઝોનને તંત્રએ કર્યા સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમા ગેમઝોનમા દુર્ઘટનાના પગલે સુરતમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
  • સુરતના પુણા એક્વા મેજિકા વોટર પાર્કમા પાલિકા, પોલીસ અને ફાયર દ્વારા તપાસ
  • વોટરપાર્ક સાથે લા કાસા લુસીડો નામની ગેમઝોનમા તપાસ કરવામાં આવી

રાજકોટમાં બનેલી ઘટના બાદ ગુજરાતનુ ફાયર વિભાગે ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ,તંત્ર દ્રારા સુરતમાં 6 અને ભાવનગરમાં બે ગેમ ઝોનને સીલ કરાયા છે.જેને લઈ ગેમ ઝોન સંચાલકોમાં ફફળાટ ફેલાયો છે.

રિબાઉન્સ ગેમ ઝોનને ક્લોઝર નોટીસ

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે.મનપા અને તંત્રનું નાટક સામે આવ્યું છે.વેસુ વિસ્તારમાં આવેલ રિબાઉન્સ ગેમ ઝોનને તંત્રએ કલોઝર નોટીસ ફટકારી છે.એન્ટ્રી અને એકઝીટ સાથે સમગ્ર મેપ જોવામાં આવ્યો હતો,તો ફાયર એક્ટીંગ્યુશર પર તારીખ પણ એકસપાયર ડેટ વાળી જોવા મળી હતી,સાથે સાથે પતરાના શેડમાં ટેમ્પરી સ્ટ્ર્કચર ઉભું કરી બનાવામાં આવ્યું હતું ગેમ ઝોન.

સુરતમાં 6 ગેમઝોન સીલ

સુરત ફાયર વિભાગ દ્રારા આજે અલગ-અલગ મોલમાં અને વિસ્તારોમાં ગેમઝોનમાં તપાસ હાથધરી હતી,મહત્વનું છે કે સુરતમાં કુલ મળીને 6 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યાં છે,કોઈ જોડે એનઓસી તો કોઈ જોડે ફાયરના સાધનો,તો કોઈ સાથે પરમિશન ના હોવાથી તંત્રએ સીલ માર્યુ હતું.


સુરતમાં આ ગેમઝોન બંધ કરાવાયા

વીઆર મોલમાં ફંકીમંકી

વીઆઈપી રોડ પર બ્લેકબની

સેલિબ્રેશન, વીઆઈપી રોડ, વેસુ

ગેલેક્સી ગેમ ઝોન, વીઆઈપી રોડ

પ્લેટિનમ ગેમ ઝોન, સિટીલાઈટ

રાહુલરાજ મોલ ગેમઝોન

ભાવનગરમાં 2 ગેમઝોન સીલ

રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની ઘટના બાદ પણ ભાવનગરમાં ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.બાડા વિસ્તારમાં આવેલા 2 ગેમ ઝોનમાં ફાયર સેફટીનાં સાધનોનો અભાવ જોવા મળતા બે ગેમ ઝોનને સિલ કરવામાં આવ્યા છે.મનપા ચીફ ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.

અમદાવાદમાં આવેલા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ

અમદાવાદના વસ્ત્રાપુર આલ્ફા વન મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવા અંગેની માહિતી હતી, પરંતુ જ્યારે ટીમ દ્વારા ચેકિંગ અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી તો એક નહીં પરંતુ 4 જેટલા ગેમ ઝોન ચાલતા હોવા અંગેનો ઘટસ્ફોટ થયો છે. જેમાં કેટલાકની તો ફાયર NOC પણ ન હોવાનું જાણવા મળ્યું છે.