Suratની Civil હોસ્પિટલના અલગ-અલગ વોર્ડમાં રખડતા શ્વાન જોવા મળ્યાં

સુરત નવી સિવિલ હોસ્પિટલ આવી વિવાદમાં નવી સિવિલ હોસ્પિટલમાં દેખાયા રખડતા શ્વાન સિવિલ હોસ્પિટલના G-0 વોર્ડ નજીક દેખાયા શ્વાન રખડતા શ્વાનની સમસ્યા ફકત રોડ પર કે સોસાયટીમાં નથી પરંતુ હોસ્પિટલમાં પણ છે,સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાન રખડતા રખડતા લિફટ સુધી પહોંચી ગયા હતા.રખડતા શ્વાનનો G-0 વોર્ડ નજીક દેખાયા હતા,જેના કારણે દર્દીઓમાં ગભરાટ જોવા મળી હતી.તો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.આટલી સિકયુરીટી હોય છે તેમ છત્તા શ્વાન અંદર કઈ રીતે આવે છે તે પણ એક સવાલ છે.અને શ્વાનને સિકયુરીટી જોવે છે તેમ છત્તા તેને દૂર કરતા નથી. સુરત સિવિલમાં અગાઉ પણ ફરી રહ્યા હતા શ્વાનના ટોળા સુરતમાં પણ અગાઉ આજ રીતે સિવિલ હોસ્પિટલમાં શ્વાન ફરી રહ્યાં હતા,દર્દીઓને જે વોર્ડમાં સારવાર માટે રખાયા હતા તે જગ્યા પર શ્વાન જોવા મળ્યા હતા.સિકયુરીટી હોવા છત્તા સિવિલ હોસ્પિટમાં શ્વાન અંદર સુધી કઈ રીતે આવે છે તે પણ એક સવાલ છે. 18 મે 2024ના રોજ રખડતા શ્વાન જોવા મળ્યા હતા રાજકોટ સિવિલમાં રાજકોટની સિવિલ હોસ્પટિલમાં ફરી રખડતા શ્વાન જોવા મળ્યા છે,આ શ્વાન દર્દીઓને જે વોર્ડમાં રખાયા છે તેની આસપાસ રખડી રહ્યાં છે,એક તરફ દર્દીઓ બિમાર હોવાથી સારવાર લઈ રહ્યાં છે તો બીજી તરફ શ્વાન દેખાતા દર્દીઓમાં હુમલાનો ફફળાટ ફેલાયો છે.વોર્ડની બહાર સિકયુરીટી બેઠી છે તે પણ શ્વાનને ભગાવી નથી રહી અને શ્વાન આરામાથી ચક્કર મારે છે,ત્યારે દર્દીઓની માંગ ઉઠી છે કે,શ્વાન હોસ્પિટલની અંદર ના આવે,કેમ કે કોઈ શ્વાન હડકાયો બનશે તો તે દર્દી પર હુમલો કરી શકે છે. અમદાવાદમાં પાળતું અને રખડતા શ્વાન માટે પોલિસી અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે.આ નિયમો મુજબ, શ્વાન માલિકે ધ્યાન રાખવું પડશે કે શ્વાનના કારણે આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. શ્વાનના ગલુંડિયાને કોઈને આપવા કે વેચવા પર AMCને જાણ કરવાની રહેશે. આ સાથે શ્વાન હોય તેવા ઘરની બહાર બારકોડ લગાવવાનું પણ AMCનું આયોજન છે.

Suratની Civil હોસ્પિટલના અલગ-અલગ વોર્ડમાં રખડતા શ્વાન જોવા મળ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત નવી સિવિલ હોસ્પિટલ આવી વિવાદમાં
  • નવી સિવિલ હોસ્પિટલમાં દેખાયા રખડતા શ્વાન
  • સિવિલ હોસ્પિટલના G-0 વોર્ડ નજીક દેખાયા શ્વાન

રખડતા શ્વાનની સમસ્યા ફકત રોડ પર કે સોસાયટીમાં નથી પરંતુ હોસ્પિટલમાં પણ છે,સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાન રખડતા રખડતા લિફટ સુધી પહોંચી ગયા હતા.રખડતા શ્વાનનો G-0 વોર્ડ નજીક દેખાયા હતા,જેના કારણે દર્દીઓમાં ગભરાટ જોવા મળી હતી.તો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.આટલી સિકયુરીટી હોય છે તેમ છત્તા શ્વાન અંદર કઈ રીતે આવે છે તે પણ એક સવાલ છે.અને શ્વાનને સિકયુરીટી જોવે છે તેમ છત્તા તેને દૂર કરતા નથી.

સુરત સિવિલમાં અગાઉ પણ ફરી રહ્યા હતા શ્વાનના ટોળા

સુરતમાં પણ અગાઉ આજ રીતે સિવિલ હોસ્પિટલમાં શ્વાન ફરી રહ્યાં હતા,દર્દીઓને જે વોર્ડમાં સારવાર માટે રખાયા હતા તે જગ્યા પર શ્વાન જોવા મળ્યા હતા.સિકયુરીટી હોવા છત્તા સિવિલ હોસ્પિટમાં શ્વાન અંદર સુધી કઈ રીતે આવે છે તે પણ એક સવાલ છે.


18 મે 2024ના રોજ રખડતા શ્વાન જોવા મળ્યા હતા રાજકોટ સિવિલમાં

રાજકોટની સિવિલ હોસ્પટિલમાં ફરી રખડતા શ્વાન જોવા મળ્યા છે,આ શ્વાન દર્દીઓને જે વોર્ડમાં રખાયા છે તેની આસપાસ રખડી રહ્યાં છે,એક તરફ દર્દીઓ બિમાર હોવાથી સારવાર લઈ રહ્યાં છે તો બીજી તરફ શ્વાન દેખાતા દર્દીઓમાં હુમલાનો ફફળાટ ફેલાયો છે.વોર્ડની બહાર સિકયુરીટી બેઠી છે તે પણ શ્વાનને ભગાવી નથી રહી અને શ્વાન આરામાથી ચક્કર મારે છે,ત્યારે દર્દીઓની માંગ ઉઠી છે કે,શ્વાન હોસ્પિટલની અંદર ના આવે,કેમ કે કોઈ શ્વાન હડકાયો બનશે તો તે દર્દી પર હુમલો કરી શકે છે.


અમદાવાદમાં પાળતું અને રખડતા શ્વાન માટે પોલિસી

અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે.આ નિયમો મુજબ, શ્વાન માલિકે ધ્યાન રાખવું પડશે કે શ્વાનના કારણે આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. શ્વાનના ગલુંડિયાને કોઈને આપવા કે વેચવા પર AMCને જાણ કરવાની રહેશે. આ સાથે શ્વાન હોય તેવા ઘરની બહાર બારકોડ લગાવવાનું પણ AMCનું આયોજન છે.