Monsoon: ગુજરાતવાસીઓએ સારા વરસાદ માટે જોવી પડશે રાહ, ચોમાસું હજુ નવસારીમાં અટક્યું

ગુજરાતમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચારરાજ્યમાં આજે મધ્યમ વરસાદની આગાહી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી રાજ્યમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ ચૂકી છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી પણ કરી લીધી છે, ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની સિસ્ટમ ગુજરાતમાં નબળી પડી છે અને ચોમાસું હજુ નવસારી જ અટક્યુ છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી ત્યારે રાજ્યમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટના પણ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભાર પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. દક્ષિણમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે.

Monsoon: ગુજરાતવાસીઓએ સારા વરસાદ માટે જોવી પડશે રાહ, ચોમાસું હજુ નવસારીમાં અટક્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર
  • રાજ્યમાં આજે મધ્યમ વરસાદની આગાહી
  • ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

રાજ્યમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ ચૂકી છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી પણ કરી લીધી છે, ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની સિસ્ટમ ગુજરાતમાં નબળી પડી છે અને ચોમાસું હજુ નવસારી જ અટક્યુ છે.

સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી

ત્યારે રાજ્યમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટના પણ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભાર પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. દક્ષિણમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે.