Surat News: હિન્દૂ નેતા ઉપદેશ રાણાની સોપારી મામલે વધુ એક આરોપીની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની કરી ધરપકડપોલીસે બિહારથી મોહમ્મદ અલી સાબીરની કરી ધરપકડ ધરપકડનેપાળ બોર્ડર નજીક મુઝફ્ફરપુરથી ઝડપાયો આરોપીસુરત શહેરમાં ઉપદેશ રાણા નામના હિંદુ નેતાને ધમકી આપવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. હિંદુ નેતાને પાકિસ્તાન નંબરથી ધમકી આપનાર મૌલવીની ધરપકડ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપી બિહારથી મોહમ્મદ અલી સાબીરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને મુઝફ્ફપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીના 3 દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે.સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની કરી ધરપકડમળતી માહિતી મુજબ, ધમકીને પગલે હિંદુ નેતા ઉપદેશ રાણાને એસ કેટેગરીની સુરક્ષામાં આવી છે. જો કે પોલીસે જે પાકિસ્તાન નંબરથી ધમકી ભર્યા કોલ આવતા તેની સઘન તપાસ કરી તપાસનો રેલો એક મૌલવી સુધી પહોંચતા પોલીસે ફરિયાદના આધારે આરોપી મોહંમદ સોહેલ ઉર્ફે મોલવી અબુબકર ટિમોલની ધરપકડ કરી હતી. આ સિવાય એક જાણીતી વ્યકિતને પણ ધમકી આપતા કોલ આવતા હતા.સુરત ક્રાઈમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલી સાબીરની ધરપકડ કરી હતી. આરોપીને મુઝફ્ફપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીના 3 દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીને લઇ પોલીસ 11મેના રોજ સુરત પહોંચશે પોલીસ તપાસમાંએ પણ સામે આવ્યું કે નૂપુર શર્માને પણ જાન થી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું ઘડેલું હતું. શું હતો સમગ્ર મામલો?હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા માટે એક કરોડમાં સોપારી આપી હતી. ધરપકડ કરી હતી. હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજાસિંઘને પણ આપી હતી ધમકી. લોકસભાની ચૂંટણી અને પાકિસ્તાન નંબરથી ફોન આવવાને લઈ પોલીસે પણ આ કેસને ખૂબ ગંભીરતાથી લઈ તપાસનું પગેરું લંબાવ્યું હતું. આરોપી સોહેલ પાકિસ્તાનમાં ડોગર ના સંપર્કમાં હતી.આરોપી સોહેલ નેપાળના શેહનાઝ નામની મહિલાના સંપર્કમાં હતો જો કે પોલીસને પણ સફળતા મળી ગઈ હતી અને કેસને આધારે આગળની તપાસ હાથ ધરી છે. 

Surat News: હિન્દૂ નેતા ઉપદેશ રાણાની સોપારી મામલે વધુ એક આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની કરી ધરપકડ
  • પોલીસે બિહારથી મોહમ્મદ અલી સાબીરની કરી ધરપકડ ધરપકડ
  • નેપાળ બોર્ડર નજીક મુઝફ્ફરપુરથી ઝડપાયો આરોપી

સુરત શહેરમાં ઉપદેશ રાણા નામના હિંદુ નેતાને ધમકી આપવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. હિંદુ નેતાને પાકિસ્તાન નંબરથી ધમકી આપનાર મૌલવીની ધરપકડ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપી બિહારથી મોહમ્મદ અલી સાબીરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને મુઝફ્ફપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીના 3 દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની કરી ધરપકડ

મળતી માહિતી મુજબ, ધમકીને પગલે હિંદુ નેતા ઉપદેશ રાણાને એસ કેટેગરીની સુરક્ષામાં આવી છે. જો કે પોલીસે જે પાકિસ્તાન નંબરથી ધમકી ભર્યા કોલ આવતા તેની સઘન તપાસ કરી તપાસનો રેલો એક મૌલવી સુધી પહોંચતા પોલીસે ફરિયાદના આધારે આરોપી મોહંમદ સોહેલ ઉર્ફે મોલવી અબુબકર ટિમોલની ધરપકડ કરી હતી. આ સિવાય એક જાણીતી વ્યકિતને પણ ધમકી આપતા કોલ આવતા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલી સાબીરની ધરપકડ કરી હતી. આરોપીને મુઝફ્ફપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીના 3 દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીને લઇ પોલીસ 11મેના રોજ સુરત પહોંચશે પોલીસ તપાસમાંએ પણ સામે આવ્યું કે નૂપુર શર્માને પણ જાન થી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું ઘડેલું હતું. 

શું હતો સમગ્ર મામલો?

હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા માટે એક કરોડમાં સોપારી આપી હતી. ધરપકડ કરી હતી. હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજાસિંઘને પણ આપી હતી ધમકી. લોકસભાની ચૂંટણી અને પાકિસ્તાન નંબરથી ફોન આવવાને લઈ પોલીસે પણ આ કેસને ખૂબ ગંભીરતાથી લઈ તપાસનું પગેરું લંબાવ્યું હતું. આરોપી સોહેલ પાકિસ્તાનમાં ડોગર ના સંપર્કમાં હતી.આરોપી સોહેલ નેપાળના શેહનાઝ નામની મહિલાના સંપર્કમાં હતો જો કે પોલીસને પણ સફળતા મળી ગઈ હતી અને કેસને આધારે આગળની તપાસ હાથ ધરી છે.