Gujarat Monsoon: રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ આવશે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઇ છે. તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તેમજ મહેસાણા,પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, દીવમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસુ બરાબર જામ્યુ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી અને ભરૂચ, નવસારી, દમણમાં ભારે વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ તથા ગીર સોમનાથ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ વરસાદને લઇ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં હોય તેમ શહેરમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Gujarat Monsoon: રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી
  • વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ આવશે
  • દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઇ છે. તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.

દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તેમજ મહેસાણા,પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, દીવમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસુ બરાબર જામ્યુ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી અને ભરૂચ, નવસારી, દમણમાં ભારે વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ તથા ગીર સોમનાથ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ વરસાદને લઇ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં હોય તેમ શહેરમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.