કલોલના હાઇવે ઉપરથી વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ

વિદેશી દારૃના જથ્થા સાથે બે ની ધરપકડ કારમાંથી દારૃની ૬૯૯ ક્વાર્ટર બોટલ મળી આવીકલોલ :  કલોલ તાલુકા પોલીસે હાઇવે ઉપરથી વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતી. કારમાંથી વિદેશી દારૃની  ક્વાર્ટર બોટલ નંગ ૬૯૯ કિંમત રૃપિયા ૮૨,૨૯૮ ની મળી આવતા જપ્ત કરવામાં આવી હતી.પોલીસે કાર તથા વિદેશી દારૃનો જથ્થો અને કાર ચાલક અને તેના સાથીદાર ની ધરપકડ  કિંમત રૃપિયા ૮૨,૨૯૮ ની મળી આવતા જપ્ત કરવામાં આવી હતી પોલીસે કાર તથા વિદેશી દારૃનો જથ્થો અને કાર ચાલક અને તેના સાથીદાર ની ધરપકડ કરી હતી અને  કિંમત રૃપિયા ૮૨,૨૯૮ ની દારૃની બોટલ  મળી આવતા જપ્ત કરવામાં આવી હતી પોલીસે કાર તથા વિદેશી દારૃનો જથ્થો અને કાર ચાલક  કિંમત રૃપિયા ૮૨,૨૯૮ ની મળી આવતા જપ્ત કરવામાં આવી હતી પોલીસે કાર તથા વિદેશી દારૃનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રૃપિયા ૧,૩૭,૨૯૮ નો મુદ્દા માલ સાથેકાર ચાલક તથા તેના સાથીદારની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે મળતી વિગતો અનુસાર તાલુકા પોલીસ મથકના જવાનોને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેસાણા તરફથી વિદેશી દારૃનો જથ્થો ભરીને અલ્ટો કાર નંબર યલ૦૮ આર ૪૫ ૫૭ અમદાવાદ તરફ જનાર છે તે બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસે એ  કલોલના હાઇવે ઉપર વોચ ગોઠવી હતી અને વિદેશી દારૃનો જથ્થો ભરેલી બાતમી મુજબની કાર આવી ચડતા તેને અટકાવી હતી પોલીસે કારની તલાસી લેતા અંદરથી વિદેશી દારૃની ક્વાર્ટર બોટલ નંગ ૬૯૯ મળી આવી હતી પોલીસે  ૮૨,૨૯૮ નો વિદેશી દારૃનો જથ્થો મળી આવતા જપ્ત કર્યો હતો પોલીસે કારના ચાલક અયુબ શાહ દાઉદશા ફકીર રહે ખોડીયાર ચોક પાટડી બજાર જુના ડીસા તથા તેના સાથીદાર શાહરૃખ જહુરખાન નાગોરી રહે બાપુનગર સોસાયટી નાગલપુર મહેસાણા ની ધરપકડ કરી હતી પોલીસે તેમની પાસેથી મોબાઇલ તેમજ કાર અને વિદેશી દારૃનો જથ્થો મળી કુલ રૃપિયા ૧,૩૭,૨૯૮ નો મુદ્દામાલ જપ્ત  કર્યો હતો અને બંને સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલના હાઇવે ઉપરથી વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વિદેશી દારૃના જથ્થા સાથે બે ની ધરપકડ

કારમાંથી દારૃની ૬૯૯ ક્વાર્ટર બોટલ મળી આવી

કલોલ :  કલોલ તાલુકા પોલીસે હાઇવે ઉપરથી વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતી. કારમાંથી વિદેશી દારૃની  ક્વાર્ટર બોટલ નંગ ૬૯૯ કિંમત રૃપિયા ૮૨,૨૯૮ ની મળી આવતા જપ્ત કરવામાં આવી હતી.

પોલીસે કાર તથા વિદેશી દારૃનો જથ્થો અને કાર ચાલક અને તેના સાથીદાર ની ધરપકડ  કિંમત રૃપિયા ૮૨,૨૯૮ ની મળી આવતા જપ્ત કરવામાં આવી હતી પોલીસે કાર તથા વિદેશી દારૃનો જથ્થો અને કાર ચાલક અને તેના સાથીદાર ની ધરપકડ કરી હતી અને  કિંમત રૃપિયા ૮૨,૨૯૮ ની દારૃની બોટલ  મળી આવતા જપ્ત કરવામાં આવી હતી પોલીસે કાર તથા વિદેશી દારૃનો જથ્થો અને કાર ચાલક  કિંમત રૃપિયા ૮૨,૨૯૮ ની મળી આવતા જપ્ત કરવામાં આવી હતી પોલીસે કાર તથા વિદેશી દારૃનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રૃપિયા ૧,૩૭,૨૯૮ નો મુદ્દા માલ સાથેકાર ચાલક તથા તેના સાથીદારની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર તાલુકા પોલીસ મથકના જવાનોને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેસાણા તરફથી વિદેશી દારૃનો જથ્થો ભરીને અલ્ટો કાર નંબર યલ૦૮ આર ૪૫ ૫૭ અમદાવાદ તરફ જનાર છે તે બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસે એ  કલોલના હાઇવે ઉપર વોચ ગોઠવી હતી અને વિદેશી દારૃનો જથ્થો ભરેલી બાતમી મુજબની કાર આવી ચડતા તેને અટકાવી હતી પોલીસે કારની તલાસી લેતા અંદરથી વિદેશી દારૃની ક્વાર્ટર બોટલ નંગ ૬૯૯ મળી આવી હતી પોલીસે  ૮૨,૨૯૮ નો વિદેશી દારૃનો જથ્થો મળી આવતા જપ્ત કર્યો હતો પોલીસે કારના ચાલક અયુબ શાહ દાઉદશા ફકીર રહે ખોડીયાર ચોક પાટડી બજાર જુના ડીસા તથા તેના સાથીદાર શાહરૃખ જહુરખાન નાગોરી રહે બાપુનગર સોસાયટી નાગલપુર મહેસાણા ની ધરપકડ કરી હતી પોલીસે તેમની પાસેથી મોબાઇલ તેમજ કાર અને વિદેશી દારૃનો જથ્થો મળી કુલ રૃપિયા ૧,૩૭,૨૯૮ નો મુદ્દામાલ જપ્ત  કર્યો હતો અને બંને સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.