Gujarat: રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં 'નોટા' નો ક્રમ 15% સાથે ત્રીજો !

લોકસભા ચૂંટણી 2024મા રાજ્યની26 પૈકી25 લોકસભાની બેઠકો ભાજપે મેળવી છે લોકસભા 2024ની ચૂંટણીમાં 6.5 લાખથી વધુ લોકોએ NOTAને મત આપ્યો છે આંકડાઓ અનુસાર આ વખતે ચૂંટણીમાં દરેક 100માં વ્યક્તિએ નોટાનું બટન દબાવ્યું છે લોકસભા ચૂંટણી 2024ના પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા છે પરંતુ સાથે એક વાતે સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે. તે છે આ વખતે ચૂંટણીમાં NOTAનો ઉપયોગ વધારે થયો છે. આંકડાઓ અનુસાર આ વખતે ચૂંટણીમાં દરેક 100માં વ્યક્તિએ નોટાનું બટન દબાવ્યું છે. અંદાજે 6 લાખ 78 હજાર લોકોએ નોટાનો ઉપયોગ કર્યો છે.ઈન્દોર તેનું ઉદાહરણ બન્યું જ્યાં લગભગ 2 લાખ 18 હજાર લોકોએ NOTA બટન દબાવ્યું છે. પાટીલ, શાહ સૌથી વધુ વિજય માર્જિન સાથે વિજેતાઓમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા 2024ની સામાન્ય ચૂંટણી માટેના મતનું અને વિજય માર્જિન હર્તા વિશ્લેષણ દર્શાવે છે કે ભારતમાં ટોચના પાંચ વોટ શેરમાંથી બે ગુજરાતના હતા. સીઆર પાટીલ 77% વોટ શેર સાથે દેશમાં બીજા અને અમિત શાહ 76.4% વોટ શેર સાથે ચોથા ક્રમે છે.ભારતમાં ટોચના દસ વિજય માર્જિનમાંથી પાંચ ગુજરાતના હતા. અન્ય ત્રણ મતવિસ્તાર વડોદરા, પંચમહાલ અને ભાવનગર છે. વિશ્લેષણ એ પણ દર્શાવે છે કે 2019 ની સરખામણીમાં None of the Above (NOTA) વિકલ્પનો વોટ શેર 15% વધ્યો છે. છેલ્લી ચૂંટણીમાં, NOTA માટે 4 લાખ મત પડયા હતા, જે આ ચૂંટણીમાં વધીને 4.6 લાખ થઈ ગયા છે. દાહોદનો સમાવેશ થાય છે. શું છે NOTA ડિસેમ્બર 2013ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો એટલે કે ઇવીએમમાં ​​NOTA એટલે કે ઉપરોક્તમાંથી એક પણ નહીંનો વિકલ્પ પૂરો પાડ્યો હતો.આ એવા મતદારો માટે છે જેઓ કોઈપણ પક્ષના ઉમેદવારથી ખુશ નથી પરંતુ પોતાનો મત આપવા માંગે છે. NOTA બટન દબાવવાનો મતલબ એ છે કે મતદાતા ચૂંટણી લડે તે કોઈપણ ઉમેદવારને પસંદ કરતા નથી. ઘણા લોકો NOTA ને નેગેટિવ મત માને છે.એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના અહેવાલ મુજબ, 2013માં NOTAને ચૂંટણીનો ભાગ બનાવ્યા બાદ 2014ની ચૂંટણીમાં NOTAને 1.08 ટકા એટલે કે 60,00197 મત મળ્યા હતા અને 20975ની લોકસભા ચૂંટણીમાં 1.06 ટકા એટલે કે 65,000 મતો મળ્યા હતા. આ 10 રાજ્યોમાં નોટામાં સૌથી વધુ મત મળ્યા નોટા પર સૌથી વધારે મત આપનાર ટોપ-10 રાજ્યોમાં બિહાર, દાદરા નગર હવેલી, ગુજરાત, મધ્યપ્રદેશ,ત્રિપુરા, ઓડિશા, અસમ, ગોવા , આંઘ્ર પ્રદેશ અને ઝારખંડ છે. જ્યાં મતદારોએ કોઈ પણ પાર્ટીના ઉમેદવારને મત આપવાનું યોગ્ય સમજ્યું ન હતુ. નોટામાં સૌથી ઓછા મત અહી પડયા ટોપ-10 રાજ્યમાં નાગાલેન્ડ,લક્ષદ્રીપ, હરિયાણા, તેલગંણા, પંજાબ, દિલ્હી, કર્ણાટક, હિમાચલ પ્રદેશ,જમ્મુકાશ્મીર અને ઉત્તર પ્રદેશ રાજ્યા છે. દિલ્હીમાં ભલે મતદાન ઓછું થયું પરંતુ અહિના લોકોએ નોટા મત આપવાનો ઉત્સાહ દેખાડ્યો નહિ.દેશભરમાં લોકસભા ચૂંટણી-2024માં પોતાનું નસીબ અજમાવનાર ભાજપ અને કોંગ્રેસ સહિત 53 રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોમાંથી 38 પક્ષો એવા હતા જેમને NOTA કરતા ઓછા મત મળ્યા છે. લોકસભા 2024 બેઠક અને નોટા હેઠળના મતો ગાંધીનગર 14214 અમદાવાદ-વેસ્ટ 14719 અમદાવાદ-ઈસ્ટ 9008 સાબરકાંઠા 6103 મહેસાણા 12067 બનાસકાંઠા 12728 પાટણ 14327 આણંદ 18392 ભરૂચ 6321 ખેડા 18277 દાહોદ 31936 પંચમહાલ 20133 વડોદરા 16999 છોટાઉદેપુર 32868 ભાવનગર 16383 સુરેન્દ્રનગર 8787 કચ્છ 18761 રાજકોટ 18318 જૂનાગઢ 15599 પોરબંદર 7840 જામનગર 7799 અમરેલી 17567 નવસારી 9033 બારડોલી 2291 વલસાડ 19309 સુરત 10532

Gujarat: રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં 'નોટા' નો ક્રમ 15% સાથે ત્રીજો !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા ચૂંટણી 2024મા રાજ્યની26 પૈકી25 લોકસભાની બેઠકો ભાજપે મેળવી છે
  • લોકસભા 2024ની ચૂંટણીમાં 6.5 લાખથી વધુ લોકોએ NOTAને મત આપ્યો છે
  • આંકડાઓ અનુસાર આ વખતે ચૂંટણીમાં દરેક 100માં વ્યક્તિએ નોટાનું બટન દબાવ્યું છે

લોકસભા ચૂંટણી 2024ના પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા છે પરંતુ સાથે એક વાતે સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે. તે છે આ વખતે ચૂંટણીમાં NOTAનો ઉપયોગ વધારે થયો છે. આંકડાઓ અનુસાર આ વખતે ચૂંટણીમાં દરેક 100માં વ્યક્તિએ નોટાનું બટન દબાવ્યું છે. અંદાજે 6 લાખ 78 હજાર લોકોએ નોટાનો ઉપયોગ કર્યો છે.ઈન્દોર તેનું ઉદાહરણ બન્યું જ્યાં લગભગ 2 લાખ 18 હજાર લોકોએ NOTA બટન દબાવ્યું છે.

પાટીલ, શાહ સૌથી વધુ વિજય માર્જિન સાથે વિજેતાઓમાં

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા 2024ની સામાન્ય ચૂંટણી માટેના મતનું અને વિજય માર્જિન હર્તા વિશ્લેષણ દર્શાવે છે કે ભારતમાં ટોચના પાંચ વોટ શેરમાંથી બે ગુજરાતના હતા. સીઆર પાટીલ 77% વોટ શેર સાથે દેશમાં બીજા અને અમિત શાહ 76.4% વોટ શેર સાથે ચોથા ક્રમે છે.ભારતમાં ટોચના દસ વિજય માર્જિનમાંથી પાંચ ગુજરાતના હતા. અન્ય ત્રણ મતવિસ્તાર વડોદરા, પંચમહાલ અને ભાવનગર છે. વિશ્લેષણ એ પણ દર્શાવે છે કે 2019 ની સરખામણીમાં None of the Above (NOTA) વિકલ્પનો વોટ શેર 15% વધ્યો છે. છેલ્લી ચૂંટણીમાં, NOTA માટે 4 લાખ મત પડયા હતા, જે આ ચૂંટણીમાં વધીને 4.6 લાખ થઈ ગયા છે. દાહોદનો સમાવેશ થાય છે.

શું છે NOTA

ડિસેમ્બર 2013ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો એટલે કે ઇવીએમમાં ​​NOTA એટલે કે ઉપરોક્તમાંથી એક પણ નહીંનો વિકલ્પ પૂરો પાડ્યો હતો.આ એવા મતદારો માટે છે જેઓ કોઈપણ પક્ષના ઉમેદવારથી ખુશ નથી પરંતુ પોતાનો મત આપવા માંગે છે. NOTA બટન દબાવવાનો મતલબ એ છે કે મતદાતા ચૂંટણી લડે તે કોઈપણ ઉમેદવારને પસંદ કરતા નથી. ઘણા લોકો NOTA ને નેગેટિવ મત માને છે.એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના અહેવાલ મુજબ, 2013માં NOTAને ચૂંટણીનો ભાગ બનાવ્યા બાદ 2014ની ચૂંટણીમાં NOTAને 1.08 ટકા એટલે કે 60,00197 મત મળ્યા હતા અને 20975ની લોકસભા ચૂંટણીમાં 1.06 ટકા એટલે કે 65,000 મતો મળ્યા હતા.

આ 10 રાજ્યોમાં નોટામાં સૌથી વધુ મત મળ્યા

નોટા પર સૌથી વધારે મત આપનાર ટોપ-10 રાજ્યોમાં બિહાર, દાદરા નગર હવેલી, ગુજરાત, મધ્યપ્રદેશ,ત્રિપુરા, ઓડિશા, અસમ, ગોવા , આંઘ્ર પ્રદેશ અને ઝારખંડ છે. જ્યાં મતદારોએ કોઈ પણ પાર્ટીના ઉમેદવારને મત આપવાનું યોગ્ય સમજ્યું ન હતુ.

નોટામાં સૌથી ઓછા મત અહી પડયા

ટોપ-10 રાજ્યમાં નાગાલેન્ડ,લક્ષદ્રીપ, હરિયાણા, તેલગંણા, પંજાબ, દિલ્હી, કર્ણાટક, હિમાચલ પ્રદેશ,જમ્મુકાશ્મીર અને ઉત્તર પ્રદેશ રાજ્યા છે. દિલ્હીમાં ભલે મતદાન ઓછું થયું પરંતુ અહિના લોકોએ નોટા મત આપવાનો ઉત્સાહ દેખાડ્યો નહિ.દેશભરમાં લોકસભા ચૂંટણી-2024માં પોતાનું નસીબ અજમાવનાર ભાજપ અને કોંગ્રેસ સહિત 53 રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોમાંથી 38 પક્ષો એવા હતા જેમને NOTA કરતા ઓછા મત મળ્યા છે.

લોકસભા 2024 બેઠક અને નોટા હેઠળના મતો

ગાંધીનગર 14214

અમદાવાદ-વેસ્ટ 14719

અમદાવાદ-ઈસ્ટ 9008

સાબરકાંઠા 6103

મહેસાણા 12067

બનાસકાંઠા 12728

પાટણ 14327

આણંદ 18392

ભરૂચ 6321

ખેડા 18277

દાહોદ 31936

પંચમહાલ 20133

વડોદરા 16999

છોટાઉદેપુર 32868

ભાવનગર 16383

સુરેન્દ્રનગર 8787

કચ્છ 18761

રાજકોટ 18318

જૂનાગઢ 15599

પોરબંદર 7840

જામનગર 7799

અમરેલી 17567

નવસારી 9033

બારડોલી 2291

વલસાડ 19309

સુરત 10532