Dwarkaમાં રેલવે વિભાનગી ઘોર બેદરકારી, માલગાડી આવતી હોવા છતાં ફાટક ખુલ્લો

મીઠાપુરમાં બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા ટ્રેન આવતી જોઇ લોકો થોભી જતા દુર્ઘટના ટળી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો દ્વારકામાં રેલવે વિભાનગી ઘોર બેદરકારી સામે આવી છે. માલગાડી આવતી હોવા છતાં ફાટક બંધ કરવામાં આવ્યો નહિ. મીઠાપુરમાં બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ટ્રેન આવતી જોઇ લોકો થોભી જતા દુર્ઘટના ટળી છે. તેમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મીઠાપુર રેલવે ફાટક પાસે મોટી દુર્ઘટના સહેજમાં ટળી મીઠાપુર રેલવે ફાટક પાસે મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. તેમાં મીઠાપુર રેલવે ફાટક ખુલ્લુ રહ્યું ને માલગાડી પસાર થઇ હતી. મીઠાપુર ભિમરાણા રોડ પર આવેલ રેલવે ફાટક પર રેલવે ક્રોસિંગ દરમિયાન માલગાડી નીકળી તે સમયે ફાટક ખુલ્લુ રહ્યું હતુ. ટ્રેનને આવતી જોઈ લોકોએ સદનસીબે વાહનો ઉભા રાખી દેતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. તેમાં ફરજ પરના કર્મચારી ફાટક બંધ કરતા ભૂલી ગયા લોકોએ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી હતી. તેમાં માલગાડી પસાર થતી હોઈ ફાટક ખુલ્લુ રહ્યું હતુ જેમાં સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. ગેટમેન સૂઈ ગયો છે જેના કારણે તેને ગેટ બંધ નથી કર્યા રાજકોટ શહેરના માલવિયા નગર ફાટક ખાતે રાત્રે બાર વાગ્યે આસપાસ સોમનાથ પોરબંદર તરફથી એક ગુડસ ટ્રેન રાજકોટ જંકશન તરફ જઈ રહી હતી. ત્યારે તે માલવીયા નગર ફાટક પાસે પહોંચતા જ સિગ્નલ પાસે ઊભી રહી ગઈ હતી. તો બીજી તરફ ટ્રેન નજીક આવી ગઈ હોવા છતાં ગેટમેન દ્વારા ગેટ (ફાટક) બંધ કરવામાં નહોતા આવ્યા. જેના કારણે લોકોએ સ્વયં સતર્ક બનીને ગેટ (ફાટક)થી દૂર ઊભા રહી ગયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ હાજર રહેલા લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ ગેટમેનને થતા ગેટમેન દ્વારા તાત્કાલિક અસરથી ગેટ બંધ કરવામાં આવ્યા હતા. સાથે જ 180 મીટર દૂર ઊભી રહેલી ગુડસ ટ્રેનને સિગ્નલ આપવામાં આવતા ગુડસ ટ્રેન માલવિયા ફાટકથી પ્રસ્થાન કરીને રાજકોટ જંકશન તરફ ગઈ હતી. હાજર રહેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ગેટમેન સૂઈ ગયો છે જેના કારણે તેને ગેટ બંધ કર્યા નથી.

Dwarkaમાં રેલવે વિભાનગી ઘોર બેદરકારી, માલગાડી આવતી હોવા છતાં ફાટક ખુલ્લો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મીઠાપુરમાં બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા
  • ટ્રેન આવતી જોઇ લોકો થોભી જતા દુર્ઘટના ટળી
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

દ્વારકામાં રેલવે વિભાનગી ઘોર બેદરકારી સામે આવી છે. માલગાડી આવતી હોવા છતાં ફાટક બંધ કરવામાં આવ્યો નહિ. મીઠાપુરમાં બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ટ્રેન આવતી જોઇ લોકો થોભી જતા દુર્ઘટના ટળી છે. તેમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મીઠાપુર રેલવે ફાટક પાસે મોટી દુર્ઘટના સહેજમાં ટળી

મીઠાપુર રેલવે ફાટક પાસે મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. તેમાં મીઠાપુર રેલવે ફાટક ખુલ્લુ રહ્યું ને માલગાડી પસાર થઇ હતી. મીઠાપુર ભિમરાણા રોડ પર આવેલ રેલવે ફાટક પર રેલવે ક્રોસિંગ દરમિયાન માલગાડી નીકળી તે સમયે ફાટક ખુલ્લુ રહ્યું હતુ. ટ્રેનને આવતી જોઈ લોકોએ સદનસીબે વાહનો ઉભા રાખી દેતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. તેમાં ફરજ પરના કર્મચારી ફાટક બંધ કરતા ભૂલી ગયા લોકોએ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી હતી. તેમાં માલગાડી પસાર થતી હોઈ ફાટક ખુલ્લુ રહ્યું હતુ જેમાં સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.

ગેટમેન સૂઈ ગયો છે જેના કારણે તેને ગેટ બંધ નથી કર્યા

રાજકોટ શહેરના માલવિયા નગર ફાટક ખાતે રાત્રે બાર વાગ્યે આસપાસ સોમનાથ પોરબંદર તરફથી એક ગુડસ ટ્રેન રાજકોટ જંકશન તરફ જઈ રહી હતી. ત્યારે તે માલવીયા નગર ફાટક પાસે પહોંચતા જ સિગ્નલ પાસે ઊભી રહી ગઈ હતી. તો બીજી તરફ ટ્રેન નજીક આવી ગઈ હોવા છતાં ગેટમેન દ્વારા ગેટ (ફાટક) બંધ કરવામાં નહોતા આવ્યા. જેના કારણે લોકોએ સ્વયં સતર્ક બનીને ગેટ (ફાટક)થી દૂર ઊભા રહી ગયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ હાજર રહેલા લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ ગેટમેનને થતા ગેટમેન દ્વારા તાત્કાલિક અસરથી ગેટ બંધ કરવામાં આવ્યા હતા. સાથે જ 180 મીટર દૂર ઊભી રહેલી ગુડસ ટ્રેનને સિગ્નલ આપવામાં આવતા ગુડસ ટ્રેન માલવિયા ફાટકથી પ્રસ્થાન કરીને રાજકોટ જંકશન તરફ ગઈ હતી. હાજર રહેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ગેટમેન સૂઈ ગયો છે જેના કારણે તેને ગેટ બંધ કર્યા નથી.