Himatnagarના Gamdi ગામે થયેલ બબાલમાં 700ના ટોળા સામે નોંધાઈ ફરિયાદ

જિલ્લા પંચાયતના સદસ્ય સહિત 42 સામે નામજોગ ફરિયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ પોલીસકર્મી અને અધિકારીને મારી નાખવાના પ્રયાસના ગુના હેઠળ ફરિયાદ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામડી પાસે ગઈકાલે અકસ્માત બાદ બનેલા બનાવમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 42ના નામજોગ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 10 જણાની ધરપકડ કરી છે અને 700ના ટોળા સામે ફરિયાદ નોંધી છે.ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી અને અધિકારીને મારી નાખવાના પ્રયાસના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસની કારને કર્યુ હતુ નુકસાન ગામડી ગામના 42 સહિત 700ના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચીને નેશનલ હાઇવે રોડ પર ચક્કાજામ કરી તેના ઉપર લાકડા અને ટાયરો સળગાવ્યા હતા,આટલું જ નહી પોલીસ ઘટના સ્થળે પહોંચી તો પોલીસની કાર સળગાવી સાથે સાથે ગ્રામજનોએ પથ્થરમારો પણ કર્યો હતો.હિંસક ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેરી નાખી નેશનલ હાઈવે ખુલ્લો કરાવ્યો હતો.ટોળાએ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરી પોલીસને જીવતી સળગાવી દેવાના ઈરાદે સરકારી ગાડી સળગાવી તથા અન્ય સરકારી ગાડીઓને નુકસાન કર્યુ હતુ.ગ્રામજનોને દુખે છે પેટ કુટે છે માથુ સમગ્ર ઘટનામાં ગ્રામજનોની હાઈવે પર ઓવરબ્રિજની માગનું કારણ બહાર આવ્યું છે. હાઈવે પર વારંવાર રાહદારીઓ જોખમી રીતે રસ્તો પસાર કરતા હોવાથી ઓવરબ્રિજની માગ કરવામાં આવી છે અને ઓવરબ્રિજ મંજૂર પણ થઈ ગયો છે પરંતુ તેનું કામ શરુ થયું નથી. જેથી કરીને ગ્રામજનોમાં આક્રોશ છે.હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. નામજોગ ફરિયાદના આરોપીઓ 1. અમરતજી દીપસિંહ પરમાર 2. અભેસિંહ ધુળસિંહ પરમાર 3.જયેશસિંહ રમેશસિંહ પરમાર 4.બળવંતસિંહ દિપસિંહ પરમાર 5.વિજયસિંહ રણજીતસિંહ પરમાર 6.કોદરસિંહ ભાથીસિંહ પરમાર 7.ઈશ્વરસિંહ બલસિંહ પરમાર 8.પોપટસિંહ વજેસિંહ સોનસિંહ પરમાર 9.નરેન્દ્રસિંહ પોપટસિંહ પરમાર 10.મણીબેન રતનસિંહ પરમાર 11.નેપાલસિંહ જગતસિંહ પરમાર 12.આઝાદસિંહ અમૃતસિંહ પરમાર 13.રવિસિંહ જસવંતસિંહ પરમાર 14.જશવંતસિંહ બલસિંહ પરમાર 15.સુરેશસિંહ પુનજસિંહ પરમાર 16.અજીતસિંહ કોદરસિંહ પરમાર 17.રાકેશસિંહ લાલસિંહ પરમાર 18.રજૂસિંહ ભવાનસિંહ પરમાર 19.પરબતસિંહ કેસરીસિંહ પરમાર 20.રણજીતસિંહ વક્તુસિંહ પરમાર 21.લાલસિંહ જગતસિંહ પરમાર 22.મેહુલસિંહ વિનુસિંહ પરમાર 23.કિશનસિંહ ફતેસિંહ પરમાર 24.રામકૃષ્ણસિંહ જશવંતસિંહ પરમાર 25.કેતનસિંહ જગતસિંહ પરમાર 26.રવિન્દ્રસિંહ નાથુસિંહ પરમાર 27.નિકેશસિંહ કાળુસિંહ પરમાર 28.પ્રવિણસિંહ ભૂપતસિંહ પરમાર 29.કમલેશસિંહ લક્ષ્મણસિંહ પરમાર 30.વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર 31.અક્ષયસિંહ સરતાનસિંહ પરમાર 32.કમલેશસિંહ કલ્યાણસિંહ પરમાર 33.અજયસિંહ કાળુસિંહ પરમાર 34.હરેશસિંહ રૂપસિંહ પરમાર 35.પ્રવિણસિંહ મદનસિંહ પરમાર 36.જયદીપસિંહ નાથુસિંહ પરમાર 37.સંજયસિંહ જસવંતસિંહ પરમાર 38.નરેન્દ્ર સિંહ રૂપસિંહ પરમાર 39.ભરતસિંહ.રજૂસિંહ પરમાર 40.હરનાથસિંહ ડાયસિંહ પરમાર 41.કંચનબેન તખતસિંહ પરમાર 42.તેજુબેન દિપસિંહ પરમાર ધરપકડ કરાયેલા આરોપીઓ 1.જગતસિંહ કેસરીસિંહ પરમાર 2.પોપટસિંહ વજેસિંહ પરમાર 3.અજયસિંહ લક્ષ્મણસિંહ પરમાર 4.રવિસિંહ જશવંતસિંહ પરમાર 5.નરેન્દ્રસિંહ પોપટસિંહ પરમાર 6.નરેશકુમાર જશવંતસિંહ પરમાર 7.ધવલસિંહ રજુસિંહ પરમાર 8.જીગ્નેશસિંહ આલુસિંહ પરમાર 9.શૈલેષકુમાર અરવિંદસિંહ પરમાર 10.મણીબેન રતનસિંહ પરમાર ઈજા પામનાર પોલીસ કર્મીઓ 1.વિનોદકુમાર અરવિંદભાઈ રાઠોડ (LCB હિંમતનગર) 2.રોનકકુમાર કનૈયાલાલ પંડ્યા (DYSP કચેરી,હિંમતનગર) 3.રવિન્દ્રકુમાર નંદલાલ જાદવ (DYSP કચેરી,હિંમતનગર)

Himatnagarના Gamdi ગામે થયેલ બબાલમાં 700ના ટોળા સામે નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા પંચાયતના સદસ્ય સહિત 42 સામે નામજોગ ફરિયાદ
  • ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
  • પોલીસકર્મી અને અધિકારીને મારી નાખવાના પ્રયાસના ગુના હેઠળ ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામડી પાસે ગઈકાલે અકસ્માત બાદ બનેલા બનાવમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 42ના નામજોગ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 10 જણાની ધરપકડ કરી છે અને 700ના ટોળા સામે ફરિયાદ નોંધી છે.ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી અને અધિકારીને મારી નાખવાના પ્રયાસના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસની કારને કર્યુ હતુ નુકસાન

ગામડી ગામના 42 સહિત 700ના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચીને નેશનલ હાઇવે રોડ પર ચક્કાજામ કરી તેના ઉપર લાકડા અને ટાયરો સળગાવ્યા હતા,આટલું જ નહી પોલીસ ઘટના સ્થળે પહોંચી તો પોલીસની કાર સળગાવી સાથે સાથે ગ્રામજનોએ પથ્થરમારો પણ કર્યો હતો.હિંસક ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેરી નાખી નેશનલ હાઈવે ખુલ્લો કરાવ્યો હતો.ટોળાએ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરી પોલીસને જીવતી સળગાવી દેવાના ઈરાદે સરકારી ગાડી સળગાવી તથા અન્ય સરકારી ગાડીઓને નુકસાન કર્યુ હતુ.

ગ્રામજનોને દુખે છે પેટ કુટે છે માથુ

સમગ્ર ઘટનામાં ગ્રામજનોની હાઈવે પર ઓવરબ્રિજની માગનું કારણ બહાર આવ્યું છે. હાઈવે પર વારંવાર રાહદારીઓ જોખમી રીતે રસ્તો પસાર કરતા હોવાથી ઓવરબ્રિજની માગ કરવામાં આવી છે અને ઓવરબ્રિજ મંજૂર પણ થઈ ગયો છે પરંતુ તેનું કામ શરુ થયું નથી. જેથી કરીને ગ્રામજનોમાં આક્રોશ છે.હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.


નામજોગ ફરિયાદના આરોપીઓ

1. અમરતજી દીપસિંહ પરમાર

2. અભેસિંહ ધુળસિંહ પરમાર

3.જયેશસિંહ રમેશસિંહ પરમાર

4.બળવંતસિંહ દિપસિંહ પરમાર

5.વિજયસિંહ રણજીતસિંહ પરમાર

6.કોદરસિંહ ભાથીસિંહ પરમાર

7.ઈશ્વરસિંહ બલસિંહ પરમાર

8.પોપટસિંહ વજેસિંહ સોનસિંહ પરમાર

9.નરેન્દ્રસિંહ પોપટસિંહ પરમાર

10.મણીબેન રતનસિંહ પરમાર

11.નેપાલસિંહ જગતસિંહ પરમાર

12.આઝાદસિંહ અમૃતસિંહ પરમાર

13.રવિસિંહ જસવંતસિંહ પરમાર

14.જશવંતસિંહ બલસિંહ પરમાર

15.સુરેશસિંહ પુનજસિંહ પરમાર

16.અજીતસિંહ કોદરસિંહ પરમાર

17.રાકેશસિંહ લાલસિંહ પરમાર

18.રજૂસિંહ ભવાનસિંહ પરમાર

19.પરબતસિંહ કેસરીસિંહ પરમાર

20.રણજીતસિંહ વક્તુસિંહ પરમાર

21.લાલસિંહ જગતસિંહ પરમાર

22.મેહુલસિંહ વિનુસિંહ પરમાર

23.કિશનસિંહ ફતેસિંહ પરમાર

24.રામકૃષ્ણસિંહ જશવંતસિંહ પરમાર

25.કેતનસિંહ જગતસિંહ પરમાર

26.રવિન્દ્રસિંહ નાથુસિંહ પરમાર

27.નિકેશસિંહ કાળુસિંહ પરમાર

28.પ્રવિણસિંહ ભૂપતસિંહ પરમાર

29.કમલેશસિંહ લક્ષ્મણસિંહ પરમાર

30.વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર

31.અક્ષયસિંહ સરતાનસિંહ પરમાર

32.કમલેશસિંહ કલ્યાણસિંહ પરમાર

33.અજયસિંહ કાળુસિંહ પરમાર

34.હરેશસિંહ રૂપસિંહ પરમાર

35.પ્રવિણસિંહ મદનસિંહ પરમાર

36.જયદીપસિંહ નાથુસિંહ પરમાર

37.સંજયસિંહ જસવંતસિંહ પરમાર

38.નરેન્દ્ર સિંહ રૂપસિંહ પરમાર

39.ભરતસિંહ.રજૂસિંહ પરમાર

40.હરનાથસિંહ ડાયસિંહ પરમાર

41.કંચનબેન તખતસિંહ પરમાર

42.તેજુબેન દિપસિંહ પરમાર

ધરપકડ કરાયેલા આરોપીઓ

1.જગતસિંહ કેસરીસિંહ પરમાર

2.પોપટસિંહ વજેસિંહ પરમાર

3.અજયસિંહ લક્ષ્મણસિંહ પરમાર

4.રવિસિંહ જશવંતસિંહ પરમાર

5.નરેન્દ્રસિંહ પોપટસિંહ પરમાર

6.નરેશકુમાર જશવંતસિંહ પરમાર

7.ધવલસિંહ રજુસિંહ પરમાર

8.જીગ્નેશસિંહ આલુસિંહ પરમાર

9.શૈલેષકુમાર અરવિંદસિંહ પરમાર

10.મણીબેન રતનસિંહ પરમાર

ઈજા પામનાર પોલીસ કર્મીઓ

1.વિનોદકુમાર અરવિંદભાઈ રાઠોડ (LCB હિંમતનગર)

2.રોનકકુમાર કનૈયાલાલ પંડ્યા (DYSP કચેરી,હિંમતનગર)

3.રવિન્દ્રકુમાર નંદલાલ જાદવ (DYSP કચેરી,હિંમતનગર)