Gujarat ATS દ્વારા પકડવામાં આવેલ 4 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડપકડાયેલા ચારેય આતંકીઓનું ISIS સાથે કનેક્શન સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીને મળ્યા હતા ઈનપુટગુજરાત ATS રાજ્યના આતંકવાદના ખપ્પરમાં હોમવાનું કાવતરું નિષ્ફળ બનાવતા 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે ATSની રજૂઆતો સાંભળીને ચારેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATS દ્વારા આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા)ના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીને ઈનપુટ મળ્યા હતા કે મૂળ શ્રીલંકન નાગરીકો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે. જેને લઈને ગુઆજરાત ATS દ્વારા આ ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવાની પ્રક્રિયા ATSએ હાથધરી તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. 

Gujarat ATS દ્વારા પકડવામાં આવેલ 4 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ
  • પકડાયેલા ચારેય આતંકીઓનું ISIS સાથે કનેક્શન 
  • સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીને મળ્યા હતા ઈનપુટ

ગુજરાત ATS રાજ્યના આતંકવાદના ખપ્પરમાં હોમવાનું કાવતરું નિષ્ફળ બનાવતા 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે ATSની રજૂઆતો સાંભળીને ચારેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

ગુજરાત ATS દ્વારા આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા)ના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીને ઈનપુટ મળ્યા હતા કે મૂળ શ્રીલંકન નાગરીકો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે. જેને લઈને ગુઆજરાત ATS દ્વારા આ ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવાની પ્રક્રિયા ATSએ હાથધરી તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.