Gujarat Rain: રાજ્યમાં વરસાદની 7 દિવસની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ

અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટીવિટીને લીધે વરસાદ રહેશે ગુજરાત રાજ્યમાં વરસાદની 7 દિવસ માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટીવિટીને લીધે વરસાદ રહેશે. તેમજ 5 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરનગર હવેલી તથા દાહોદમાં વરસાદ આવશે. 6 જૂનના રોજ દાહોદ, છોટા, ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ આવશે 6 જૂનના રોજ દાહોદ, છોટા, ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ આવશે. તેમજ 7 જૂન દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી તથા નર્મદામાં વરસાદ ખાબકશે. તથા 8 જૂન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આંણદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી તથા વલસાડમાં મેઘમહેર થશે. તેમજ 9 જૂન 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સુરતના બારડોલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં બારડોલીના બાબેન ગામમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા અસહ્ય ગરમીથી રાહત મળી છે. તેમજ વલસાડ શહેરમાં પડેલા થોડાજ વરસાદને લઇ પરેશાની ઉભી થઇ હતી. જેમાં થોડીવાર પડેલ વરસાદે વલસાડ નગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી હતી. શહેરમાં પડેલા થોડાજ વરસાદમાં દુકાનો બહાર પાણી ભરાઇ જતા વેપારીઓને મુશ્કેલીમાં મુકાયા હતા. અને વેપારીઓએ જાતેજ પાણી દુકાનમાંથી બહાર કાઢ્યુ અને સાફ સફાઈ કરતા નજરે પડ્યા હતા. ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલીના ધારી વિસ્તારમાં વરસાદના સમાચાર બાદ અત્યારે વલસાડમાં પણ વરસાદના નોંધાયો છે.

Gujarat Rain: રાજ્યમાં વરસાદની 7 દિવસની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે
  • કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન
  • રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટીવિટીને લીધે વરસાદ રહેશે

ગુજરાત રાજ્યમાં વરસાદની 7 દિવસ માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટીવિટીને લીધે વરસાદ રહેશે. તેમજ 5 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરનગર હવેલી તથા દાહોદમાં વરસાદ આવશે.

6 જૂનના રોજ દાહોદ, છોટા, ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ આવશે

6 જૂનના રોજ દાહોદ, છોટા, ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ આવશે. તેમજ 7 જૂન દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી તથા નર્મદામાં વરસાદ ખાબકશે. તથા 8 જૂન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આંણદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી તથા વલસાડમાં મેઘમહેર થશે. તેમજ 9 જૂન 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સુરતના બારડોલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં બારડોલીના બાબેન ગામમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા અસહ્ય ગરમીથી રાહત મળી છે. તેમજ વલસાડ શહેરમાં પડેલા થોડાજ વરસાદને લઇ પરેશાની ઉભી થઇ હતી. જેમાં થોડીવાર પડેલ વરસાદે વલસાડ નગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી હતી. શહેરમાં પડેલા થોડાજ વરસાદમાં દુકાનો બહાર પાણી ભરાઇ જતા વેપારીઓને મુશ્કેલીમાં મુકાયા હતા. અને વેપારીઓએ જાતેજ પાણી દુકાનમાંથી બહાર કાઢ્યુ અને સાફ સફાઈ કરતા નજરે પડ્યા હતા. ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલીના ધારી વિસ્તારમાં વરસાદના સમાચાર બાદ અત્યારે વલસાડમાં પણ વરસાદના નોંધાયો છે.