Gujarat Monsoon: રાજ્યભરમાં મેઘમહેર, જાણો કયા છે ભારે વરસાદની આગાહી

આજે પંચમહાલ, આણંદમાં ભારે વરસાદની આગાહી ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તૈનાત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ છે. તેમાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે પંચમહાલ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તથા વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ડાંગ તથા નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી 27 જૂને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા વડોદરા, અમરેલી, ભાવનગર અને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 28 જૂને ખેડા, આણંદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી સાથે દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. તથા 29 જૂને ભરૂચ, સુરત, ડાંગ તથા નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 'આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે. ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તૈનાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. 28મી જૂનથી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

Gujarat Monsoon: રાજ્યભરમાં મેઘમહેર, જાણો કયા છે ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે પંચમહાલ, આણંદમાં ભારે વરસાદની આગાહી
  • ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તૈનાત
  • જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ

ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ છે. તેમાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે પંચમહાલ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તથા વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

ડાંગ તથા નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી

27 જૂને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા વડોદરા, અમરેલી, ભાવનગર અને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 28 જૂને ખેડા, આણંદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી સાથે દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. તથા 29 જૂને ભરૂચ, સુરત, ડાંગ તથા નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 'આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે.

ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તૈનાત

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. 28મી જૂનથી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.