સુરતના ઓલપાડમાં વધુ એક લાંચિયો પટ્ટાવાળો ઝડપાયો

ઓલપાડ કોર્ટમાં કરાર આધારિત પટ્ટાવાળો ઝડપાયોફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માગી લાંચ8000 રૂપિયાની લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપ્યોસુરતમાં વધુ એક લાંચીયો આવ્યો એ સી બીના સકંજામાં આવ્યો છે. જેમાં સુરતની ઓલપાડ કોર્ટમાં કરાર આધારિત પટ્ટાવાળાની નોકરી કરતો પટ્ટાવાળો ઝડપાયો છે. આ દરમિયાન 8000 ની લાંચ લેતા રંગે હાથ એસીબી એ ઝડપી લીધો છે. જે સાથે જ લાંચીયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.આ અંગેની માહિતી અનુસાર, ફરિયાદી વિરુદ્ધ ઓલપાડ સિવિલ કોર્ટમાં નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ ચાલે છે. જેમાં ફરિયાદીના તરફેણમાં જજમેન્ટ અપાવવાના નામે લાંચ માંગી હતી. જે પછી એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી ઝડપી પાડ્યો છે. જેના સાથે જ એસી બી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અગાઉ ગણદેવી મામલતદાર કચેરીની ઇ ધરા કચેરીમાં 7/12 અને 8/અ ની નકલો માટે 500 થી 2000 રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ થઈ હતી.જેના આધારે જાગૃત નાગરિક દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક થયો હતો. અધિકારીઓ દ્વારા કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચ લેતા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરતના ઓલપાડમાં વધુ એક લાંચિયો પટ્ટાવાળો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓલપાડ કોર્ટમાં કરાર આધારિત પટ્ટાવાળો ઝડપાયો
  • ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માગી લાંચ
  • 8000 રૂપિયાની લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપ્યો
સુરતમાં વધુ એક લાંચીયો આવ્યો એ સી બીના સકંજામાં આવ્યો છે. જેમાં સુરતની ઓલપાડ કોર્ટમાં કરાર આધારિત પટ્ટાવાળાની નોકરી કરતો પટ્ટાવાળો ઝડપાયો છે. આ દરમિયાન 8000 ની લાંચ લેતા રંગે હાથ એસીબી એ ઝડપી લીધો છે. જે સાથે જ લાંચીયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ અંગેની માહિતી અનુસાર, ફરિયાદી વિરુદ્ધ ઓલપાડ સિવિલ કોર્ટમાં નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ ચાલે છે. જેમાં ફરિયાદીના તરફેણમાં જજમેન્ટ અપાવવાના નામે લાંચ માંગી હતી. જે પછી એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી ઝડપી પાડ્યો છે. જેના સાથે જ એસી બી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ અગાઉ ગણદેવી મામલતદાર કચેરીની ઇ ધરા કચેરીમાં 7/12 અને 8/અ ની નકલો માટે 500 થી 2000 રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ થઈ હતી.જેના આધારે જાગૃત નાગરિક દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક થયો હતો. અધિકારીઓ દ્વારા કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચ લેતા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે.