Rajkotમાં ધવલ કોર્પોરેશનની ઓફીસમાંથી મળી આવ્યો નશો કરવાનો સામાન

ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી મળી આવી બિયરની પેટીઓ ધવલ કોર્પોરેશનનો માલિક છે આરોપી પ્રકાશ જૈન ગેમઝોનના માલિકો કરતા હતા મોટી-મોટી પાર્ટી રાજકોટમાં જે ગેમઝોનમાં આગ લાગી હતી તે ગેમઝોનની ઓફિસ ધવલ કોર્પોરેશન છે,સંદેશ ન્યૂઝ દ્રારા ઓફીસમાં જઈની ચેક કરવામાં આવ્યું તો ઓફીસમાંતથી બિયરની પેટીઓ મળી આવી હતી,તો ગેમઝોનના માલિકો દ્રારા પાર્ટી પણ આ ઓફીસમાં કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.ધવલ કોર્પોરેશનનો માલિક છે આરોપી પ્રકાશ જૈન. ગેમઝોનના 6 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે. IPC 304 હેઠળ સજા એટલે શું બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અંગેની સજાની જોગવાઈ છે. આ કલમમાં જણાવેલ સજા મુજબ જો કોઈ વ્યક્તિ ગુનાહિત મનુષ્યવધ ન ગણાય તેવુ બેફામ રીતે કરેલુ કે બેદરકારીભર્યુ કૃત્ય કરીને કોઈનુ મોત નિપજાવે તો તેને બે વર્ષની સજા અથવા દંડ અથવા બંન્ને થઈ શકે છે. IPC 308 હેઠળ સજા એટલે શું જાણીજોઈને એવું કૃત્ય કરવું કે જેમાં તે ગુનો કરનારને જાણકારી હોય અને તેમાં સામે- વાળી વ્યક્તિને ઇજા પહોંચે અને જો તેમાં તે વ્યક્તિનું મૃત્યુ થાય તો આઇપીસી કલમ 304 હેઠળ ગુનો નોંધાય છે અને તેમાં દસ વર્ષ કેદની સજાની જોગવાઇ છે. IPC 337 હેઠળ સજા એટલે શું જે કોઈ વ્યક્તિ માનવ જીવન અથવા કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકે તેટલી ઉતાવળથી અથવા બેદરકારીથી કોઈપણ કૃત્ય દ્વારા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે, તો તેને કોઈપણ એક સમયગાળા મુજબ કેદની સજા કરવામાં આવશે જે મુદત સુધી લંબાઈ શકે છે. છ મહિના સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈપણ સમયગાળાની કેદ અથવા પાંચસો રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે શિક્ષા કરવામાં આવશે. IPC 338 હેઠળ સજા એટલે શું જે કોઈ વ્યક્તિ એટલી ઉતાવળથી અથવા બેદરકારીથી કોઈપણ કૃત્ય કરીને માનવ જીવન અથવા કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકે છે તે રીતે કોઈ વ્યક્તિને ગંભીર નુકસાન પહોંચાડે છે, તેને બે વર્ષ સુધીની મુદતની કેદ અથવા એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવશે. IPC 114 હેઠળ સજા એટલે શું જ્યારે પણ કોઈ વ્યક્તિ તેની ગેરહાજરીમાં ઉશ્કેરણી કરનાર તરીકે સજાપાત્ર હોય, અને તે ઉશ્કેરણીનાં પરિણામે આચરવામાં આવેલા ગુના/કૃત્ય સમયે હાજર રહેવા બદલ શિક્ષાને પાત્ર હોય, ત્યારે તેને ગણવામાં આવશે. આવું કૃત્ય કર્યું છે અથવા ગુનો કર્યો છે.  

Rajkotમાં ધવલ કોર્પોરેશનની ઓફીસમાંથી મળી આવ્યો નશો કરવાનો સામાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી મળી આવી બિયરની પેટીઓ
  • ધવલ કોર્પોરેશનનો માલિક છે આરોપી પ્રકાશ જૈન
  • ગેમઝોનના માલિકો કરતા હતા મોટી-મોટી પાર્ટી

રાજકોટમાં જે ગેમઝોનમાં આગ લાગી હતી તે ગેમઝોનની ઓફિસ ધવલ કોર્પોરેશન છે,સંદેશ ન્યૂઝ દ્રારા ઓફીસમાં જઈની ચેક કરવામાં આવ્યું તો ઓફીસમાંતથી બિયરની પેટીઓ મળી આવી હતી,તો ગેમઝોનના માલિકો દ્રારા પાર્ટી પણ આ ઓફીસમાં કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.ધવલ કોર્પોરેશનનો માલિક છે આરોપી પ્રકાશ જૈન.

ગેમઝોનના 6 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ

રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે.


IPC 304 હેઠળ સજા એટલે શું

બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અંગેની સજાની જોગવાઈ છે. આ કલમમાં જણાવેલ સજા મુજબ જો કોઈ વ્યક્તિ ગુનાહિત મનુષ્યવધ ન ગણાય તેવુ બેફામ રીતે કરેલુ કે બેદરકારીભર્યુ કૃત્ય કરીને કોઈનુ મોત નિપજાવે તો તેને બે વર્ષની સજા અથવા દંડ અથવા બંન્ને થઈ શકે છે.

IPC 308 હેઠળ સજા એટલે શું

જાણીજોઈને એવું કૃત્ય કરવું કે જેમાં તે ગુનો કરનારને જાણકારી હોય અને તેમાં સામે- વાળી વ્યક્તિને ઇજા પહોંચે અને જો તેમાં તે વ્યક્તિનું મૃત્યુ થાય તો આઇપીસી કલમ 304 હેઠળ ગુનો નોંધાય છે અને તેમાં દસ વર્ષ કેદની સજાની જોગવાઇ છે.

IPC 337 હેઠળ સજા એટલે શું

જે કોઈ વ્યક્તિ માનવ જીવન અથવા કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકે તેટલી ઉતાવળથી અથવા બેદરકારીથી કોઈપણ કૃત્ય દ્વારા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે, તો તેને કોઈપણ એક સમયગાળા મુજબ કેદની સજા કરવામાં આવશે જે મુદત સુધી લંબાઈ શકે છે. છ મહિના સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈપણ સમયગાળાની કેદ અથવા પાંચસો રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે શિક્ષા કરવામાં આવશે.

IPC 338 હેઠળ સજા એટલે શું

જે કોઈ વ્યક્તિ એટલી ઉતાવળથી અથવા બેદરકારીથી કોઈપણ કૃત્ય કરીને માનવ જીવન અથવા કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકે છે તે રીતે કોઈ વ્યક્તિને ગંભીર નુકસાન પહોંચાડે છે, તેને બે વર્ષ સુધીની મુદતની કેદ અથવા એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવશે.

IPC 114 હેઠળ સજા એટલે શું

જ્યારે પણ કોઈ વ્યક્તિ તેની ગેરહાજરીમાં ઉશ્કેરણી કરનાર તરીકે સજાપાત્ર હોય, અને તે ઉશ્કેરણીનાં પરિણામે આચરવામાં આવેલા ગુના/કૃત્ય સમયે હાજર રહેવા બદલ શિક્ષાને પાત્ર હોય, ત્યારે તેને ગણવામાં આવશે. આવું કૃત્ય કર્યું છે અથવા ગુનો કર્યો છે.