Valsad News : અકસ્માતમાં 2ના મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ ઉંમરગામ તાલુકાના કનાડુ ફાટક પાસેનો બનાવ પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ઘટના. ઉંમરગામ તાલુકાના કનાડુ ફાટકના ત્રણ રસ્તા પાસે બે બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માત મા બે વ્યકિતના મોત એકની હાલત ગંભીર જ્યાં તેને સારવાર અર્થે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ. પોલીસે CCTVની મદદથી મૃતકો વાલીવારસો શોધવાની તજવીજ હાથ ધરી.અકસ્માતમાં ઘટના સ્થળે બે વ્યકિતના મોત થયા  કનાડુ ફાટકના ત્રણ રસ્તા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં ઘટના સ્થળે બે વ્યકિતના મોત થયા છે જેમાં એકની હાલત ગંભીર છે. જ્યાં તેને સારવાર અર્થે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો. આ અકસ્માત જે સ્થળે સર્જાયુ ત્યાંના CCTV સામે આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Valsad News : અકસ્માતમાં 2ના મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ
  • ઉંમરગામ તાલુકાના કનાડુ ફાટક પાસેનો બનાવ
  • પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ઘટના. ઉંમરગામ તાલુકાના કનાડુ ફાટકના ત્રણ રસ્તા પાસે બે બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માત મા બે વ્યકિતના મોત એકની હાલત ગંભીર જ્યાં તેને સારવાર અર્થે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ. પોલીસે CCTVની મદદથી મૃતકો વાલીવારસો શોધવાની તજવીજ હાથ ધરી.

અકસ્માતમાં ઘટના સ્થળે બે વ્યકિતના મોત થયા 

 કનાડુ ફાટકના ત્રણ રસ્તા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં ઘટના સ્થળે બે વ્યકિતના મોત થયા છે જેમાં એકની હાલત ગંભીર છે. જ્યાં તેને સારવાર અર્થે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો. આ અકસ્માત જે સ્થળે સર્જાયુ ત્યાંના CCTV સામે આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.