જામથડા ગામની સીમમાં સોલારા પ્રોઝેક્ટમાંથી 80 હજારના કેબલની ચોરી

ભુજ: માંડવી તાલુકાના જામથડા ગામની સીમમાં આવેલા એ.આર.એન્ટરપ્રાઇઝ સોલાર પ્રોઝેક્ટમાંથી કોઇ અજાણ્યા શખ્સ ૮૦ હજારની કિંમતના ૨૧૦૦ મીટર કોપર કેબલની ચોરીની કરી ગઢશીશા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.માંડવીના વેકરા ગામે રહેતા અને મથડા ગામની સીમમાં એ.આર.એન્ટરપ્રાઇઝ સોલારા પ્રોઝેકટમાં પ્રોઝેકટ મેનેજર તરીકે કામ કરતા કાંતિભાઇ મુરજીભાઇ સીયાણીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ૨૭ જુનના સાંજે સાતથી ૨૮મીના સવાર દરમિયાન બન્યો હતો. ફરિયાદીના પાવર પ્રોઝેક્ટમાં ઇન્વેટરથી સોલાર પ્લોટ સુધીના રૂપિયા ૮૦ હજારની કિંમતના ૨,૧૦૦ મીટર કોપર કેબલની ચોરી કોઇ અજાણ્યા શખ્સો કરી ગયા હતા. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

જામથડા ગામની સીમમાં સોલારા પ્રોઝેક્ટમાંથી 80 હજારના કેબલની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ભુજ: માંડવી તાલુકાના જામથડા ગામની સીમમાં આવેલા એ.આર.એન્ટરપ્રાઇઝ સોલાર પ્રોઝેક્ટમાંથી કોઇ અજાણ્યા શખ્સ ૮૦ હજારની કિંમતના ૨૧૦૦ મીટર કોપર કેબલની ચોરીની કરી ગઢશીશા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

માંડવીના વેકરા ગામે રહેતા અને મથડા ગામની સીમમાં એ.આર.એન્ટરપ્રાઇઝ સોલારા પ્રોઝેકટમાં પ્રોઝેકટ મેનેજર તરીકે કામ કરતા કાંતિભાઇ મુરજીભાઇ સીયાણીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ૨૭ જુનના સાંજે સાતથી ૨૮મીના સવાર દરમિયાન બન્યો હતો. ફરિયાદીના પાવર પ્રોઝેક્ટમાં ઇન્વેટરથી સોલાર પ્લોટ સુધીના રૂપિયા ૮૦ હજારની કિંમતના ૨,૧૦૦ મીટર કોપર કેબલની ચોરી કોઇ અજાણ્યા શખ્સો કરી ગયા હતા. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.