ગુજરાતમાં અત્યાર સુધી ફોર્મ ભરનારા ઉમેદવારોમાં સૌથી વધુ સંપત્તિ મામલે રૂપાલા બીજા ક્રમે

Image Twitter Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરાવાનું શરૂ થઈ ગયુ છે ત્યારે આજે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને જેમા અમદાવાદ જિલ્લાની અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી લડતા ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ પણ ફોર્મ ભર્યુ હતુ.જેમાં તેઓએ એફિડેવિટમા આપેલી વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની કુલ મળીને 14.17 કરોડથી વધુની સંપત્તિ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ફોર્મ ભરનારા ઉમેદવારોમાં સૌથી વધુ સંપત્તિ મામલે રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રુપાલા બીજા ક્રમે છે.પોતાની 2.49 કરોડ અને પત્નીની 8 કિલો ચાંદી, મકાન, જમીન સાથે 11.13 કરોડભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા રોકડ, બેંક થાપણ-બચત, શેર-ફંડ્સ,તથા આપેલી લોન-લેવાની થતી રક્ત, કાર તથા ઝવેરાત સાથે જંગમ 1.79 કરોડથી વધુની સંપ્તિ ધરાવે છે. જ્યારે તેઓની પત્ની પાસે 4.36 લાખનું 8 કિલો ચાંદી અને  38.43 લાખનું 630 ગ્રામ સોનુ તથા આપેલી લોન-લેવાની થતી રકમ 2.04 કરોડની અને રોકડ, બેંક બચતથી માંડી શેર અને ફંડ સાથે 4 કરોડથી વધુની સંપત્તિ છે. દિનેશ મકવાણા પાસે કોઈ જમીન નથી, પરંતુ પત્ની પાસે 4.52  લાખની કૃષિ જમીન તથા 1.89 લાખનું મકાન સહિત 7.34 કરોડથી વધુની જંગમ મિલકત છે.તેમની અને પત્નીની કુલ મળીને 14.147  કરોડથી વધુની સંપત્તિદિનેશ મકવાણાની અને તેમની પત્નીની કુલ મળીને 14.147  કરોડથી વધુની સંપત્તિ છે. જ્યારે દિનેશ મકવાણાએ દેવુ-જવાબદારી તરીકે 61.91  લાખ અને પત્ની નામે 70.30  લાખ દર્શાવ્યા છે. મહત્ત્વનું છે કે દિનેશ મકવાણાએ રજૂ કરેલી ઈન્કમટેક્ષ રીટર્નની વિગત મુજબ 2018-19માં 8.92 લાખ અને 2019-20 માં 9.55 લાખની આવક હતી જે 2022-23માં ઘટીને 86120  દર્શાવાઈ છે. જ્યારે પત્નીની 2022-23 ની આવક ૫.૨૨ લાખ દર્શાવાઈ છે.

ગુજરાતમાં અત્યાર સુધી ફોર્મ ભરનારા ઉમેદવારોમાં સૌથી વધુ સંપત્તિ મામલે રૂપાલા બીજા ક્રમે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Image Twitter 

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરાવાનું શરૂ થઈ ગયુ છે ત્યારે આજે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને જેમા અમદાવાદ જિલ્લાની અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી લડતા ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ પણ ફોર્મ ભર્યુ હતુ.જેમાં તેઓએ એફિડેવિટમા આપેલી વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની કુલ મળીને 14.17 કરોડથી વધુની સંપત્તિ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ફોર્મ ભરનારા ઉમેદવારોમાં સૌથી વધુ સંપત્તિ મામલે રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રુપાલા બીજા ક્રમે છે.


પોતાની 2.49 કરોડ અને પત્નીની 8 કિલો ચાંદી, મકાન, જમીન સાથે 11.13 કરોડ

ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા રોકડ, બેંક થાપણ-બચત, શેર-ફંડ્સ,તથા આપેલી લોન-લેવાની થતી રક્ત, કાર તથા ઝવેરાત સાથે જંગમ 1.79 કરોડથી વધુની સંપ્તિ ધરાવે છે. જ્યારે તેઓની પત્ની પાસે 4.36 લાખનું 8 કિલો ચાંદી અને  38.43 લાખનું 630 ગ્રામ સોનુ તથા આપેલી લોન-લેવાની થતી રકમ 2.04 કરોડની અને રોકડ, બેંક બચતથી માંડી શેર અને ફંડ સાથે 4 કરોડથી વધુની સંપત્તિ છે. દિનેશ મકવાણા પાસે કોઈ જમીન નથી, પરંતુ પત્ની પાસે 4.52  લાખની કૃષિ જમીન તથા 1.89 લાખનું મકાન સહિત 7.34 કરોડથી વધુની જંગમ મિલકત છે.

તેમની અને પત્નીની કુલ મળીને 14.147  કરોડથી વધુની સંપત્તિ

દિનેશ મકવાણાની અને તેમની પત્નીની કુલ મળીને 14.147  કરોડથી વધુની સંપત્તિ છે. જ્યારે દિનેશ મકવાણાએ દેવુ-જવાબદારી તરીકે 61.91  લાખ અને પત્ની નામે 70.30  લાખ દર્શાવ્યા છે. મહત્ત્વનું છે કે દિનેશ મકવાણાએ રજૂ કરેલી ઈન્કમટેક્ષ રીટર્નની વિગત મુજબ 2018-19માં 8.92 લાખ અને 2019-20 માં 9.55 લાખની આવક હતી જે 2022-23માં ઘટીને 86120  દર્શાવાઈ છે. જ્યારે પત્નીની 2022-23 ની આવક ૫.૨૨ લાખ દર્શાવાઈ છે.