Vadodara News: ભાજપના ઉમેદવારની રેલીમાં ગેસના ફુગ્ગાઓમાં થયો બ્લાસ્ટ

પ્રચાર રેલીઓમાં ગેસના ફુગ્ગા આફત નોતરી શકે છેભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની રેલી નિકળી હતીદિવાળી પુરા પાસે ફુગ્ગાઓમાં થયો બ્લાસ્ટવડોદરામાં ગેસથી ફુલાવેલા ફુગ્ગા જોખમ સમાન બન્યા છે. જેમાં પ્રચાર રેલીઓમાં ગેસના ફુગ્ગા આફત નોતરી શકે છે. ગતરોજ ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની રેલી નિકળી હતી. તેમાં દિવાળી પુરા પાસે ફુગ્ગાઓમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ગણતરીની સેકન્ડમાં ફુગ્ગાઓના જથ્થામાં ધડાકો થયો હતો. સદનસીબે કોઈને ઇજા પહોંચી ન હતી. બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા અગાઉ પણ ઘણી જગ્યાએ ગેસના ફુગ્ગાઓમાં બ્લાસ્ટ થઇ ચુક્યા છે. ત્યારે અગાઉ ઊંઝામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ફટકાડા ફોડતા દરમિયાન અચાનક ફટાકડાની જ્વાળાઓ ગેસના ફુગ્ગાને અડી જતા ફુગ્ગામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો જેના પગલે બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા હતા. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મહેસાણાના ઊંઝામાં બ્રાહ્મણવાડામાં ગણપતિ દાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવમાં કેટલીક યુવતીઓ ગેસના ફુગ્ગા પકડીને ઉભી હતી ત્યારે ફટાકડા ફોડતા દરમિયાન ફટકડાની જ્વાળાઓ હાઈડ્રોજન ભરેલા ફુગ્ગાને અડી જતા એકસાથે ફુગ્ગાઓ ફુટતા ભયાનક બ્લાસ્ટ થયો હતો. જેના પગલે બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા હતા. જેમાં તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

Vadodara News: ભાજપના ઉમેદવારની રેલીમાં ગેસના ફુગ્ગાઓમાં થયો બ્લાસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રચાર રેલીઓમાં ગેસના ફુગ્ગા આફત નોતરી શકે છે
  • ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની રેલી નિકળી હતી
  • દિવાળી પુરા પાસે ફુગ્ગાઓમાં થયો બ્લાસ્ટ
વડોદરામાં ગેસથી ફુલાવેલા ફુગ્ગા જોખમ સમાન બન્યા છે. જેમાં પ્રચાર રેલીઓમાં ગેસના ફુગ્ગા આફત નોતરી શકે છે. ગતરોજ ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની રેલી નિકળી હતી. તેમાં દિવાળી પુરા પાસે ફુગ્ગાઓમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ગણતરીની સેકન્ડમાં ફુગ્ગાઓના જથ્થામાં ધડાકો થયો હતો. સદનસીબે કોઈને ઇજા પહોંચી ન હતી.

બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા
અગાઉ પણ ઘણી જગ્યાએ ગેસના ફુગ્ગાઓમાં બ્લાસ્ટ થઇ ચુક્યા છે. ત્યારે અગાઉ ઊંઝામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ફટકાડા ફોડતા દરમિયાન અચાનક ફટાકડાની જ્વાળાઓ ગેસના ફુગ્ગાને અડી જતા ફુગ્ગામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો જેના પગલે બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા હતા.

તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
મહેસાણાના ઊંઝામાં બ્રાહ્મણવાડામાં ગણપતિ દાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવમાં કેટલીક યુવતીઓ ગેસના ફુગ્ગા પકડીને ઉભી હતી ત્યારે ફટાકડા ફોડતા દરમિયાન ફટકડાની જ્વાળાઓ હાઈડ્રોજન ભરેલા ફુગ્ગાને અડી જતા એકસાથે ફુગ્ગાઓ ફુટતા ભયાનક બ્લાસ્ટ થયો હતો. જેના પગલે બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા હતા. જેમાં તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.