ઔડાના 9 પ્લોટ માટે 8મી સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન અને 15-16 એપ્રિલે ઇ-ઓક્શન

9 પ્લોટની 96,020 સ્કેવર મીટર એરિયાના ઇ-ઓક્શનથી 900 કરોડની આવકનો અંદાજઅગાઉ 4 અને 5 એપ્રિલ ઇ-ઓક્શન થવાનું હતું, જેમાં ફેરફાર કરીને નવી તારીખ જાહેર કરાઇ જ્યારે 15 અને 16 એપ્રિલ મળી બે દિવસ ઇ-ઓક્શન કરાશે શહેરી વિકાસ સત્તા મંડળ ( ઔડા )ના 9 કોમર્શિયલ પ્લોટ માટે આગામી 8મી એપ્રિલ સુધીમાં બિડરોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે 15 અને 16 એપ્રિલ મળી બે દિવસ ઇ-ઓક્શન કરાશે. અગાઉ 4 અને 5 એપ્રિલના રોજ ઇ-ઓક્શન થવાનું હતું. જેમાં ફેરફાર કરીને નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ઔડાએ 9 પ્લોટની 96,020 સ્કેવર મીટર એરિયાના ઇ-ઓક્શનથી 900 કરોડની આવકનો અંદાજ મૂક્યો છે. ઔડા હસ્તકના ચાંદખેડા, થલતેજ, વસ્ત્રાલ, નિકોલ વિસ્તારમાં આવેલા પ્લોટોનું ઇ-ઓક્શન થશે. બિડરની ફી રુપિયા દસ હજાર નક્કી કરાઇ છે. ઇ-ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છુક બિડરોએ આગામી 8મી એપ્રિલ-સોમવાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેસન કરાવનાર બિડરને આગામી 15 અને 16 એપ્રિલના રોજ થનાર ઇ-ઓક્શનમાં ભાગ લેવા મળશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ઔડાએ 4 ચાંદખેડા, 2 થલેતજ, બે નિકોલ અને એક વસ્ત્રાલ મળી કુલ નવ કોમર્શીયલ પ્લોટના ઇ-ઓક્શનની જાહેરાત આપી છે.

ઔડાના 9 પ્લોટ માટે 8મી સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન અને 15-16 એપ્રિલે ઇ-ઓક્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 9 પ્લોટની 96,020 સ્કેવર મીટર એરિયાના ઇ-ઓક્શનથી 900 કરોડની આવકનો અંદાજ
  • અગાઉ 4 અને 5 એપ્રિલ ઇ-ઓક્શન થવાનું હતું, જેમાં ફેરફાર કરીને નવી તારીખ જાહેર કરાઇ
  • જ્યારે 15 અને 16 એપ્રિલ મળી બે દિવસ ઇ-ઓક્શન કરાશે

શહેરી વિકાસ સત્તા મંડળ ( ઔડા )ના 9 કોમર્શિયલ પ્લોટ માટે આગામી 8મી એપ્રિલ સુધીમાં બિડરોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે 15 અને 16 એપ્રિલ મળી બે દિવસ ઇ-ઓક્શન કરાશે. અગાઉ 4 અને 5 એપ્રિલના રોજ ઇ-ઓક્શન થવાનું હતું. જેમાં ફેરફાર કરીને નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ઔડાએ 9 પ્લોટની 96,020 સ્કેવર મીટર એરિયાના ઇ-ઓક્શનથી 900 કરોડની આવકનો અંદાજ મૂક્યો છે.

ઔડા હસ્તકના ચાંદખેડા, થલતેજ, વસ્ત્રાલ, નિકોલ વિસ્તારમાં આવેલા પ્લોટોનું ઇ-ઓક્શન થશે. બિડરની ફી રુપિયા દસ હજાર નક્કી કરાઇ છે. ઇ-ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છુક બિડરોએ આગામી 8મી એપ્રિલ-સોમવાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેસન કરાવનાર બિડરને આગામી 15 અને 16 એપ્રિલના રોજ થનાર ઇ-ઓક્શનમાં ભાગ લેવા મળશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ઔડાએ 4 ચાંદખેડા, 2 થલેતજ, બે નિકોલ અને એક વસ્ત્રાલ મળી કુલ નવ કોમર્શીયલ પ્લોટના ઇ-ઓક્શનની જાહેરાત આપી છે.