Bhavnagarના જેસર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ

વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો બપોર બાદ ભારે પવન સાથે વરસાદ આવ્યો ભાવનગરના જેસર તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભાવનગરના જેસરના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં ભારે પવન સાથે ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે.વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી રાજપરા, જુનાપાદર, શેરડીવદર, અયાવેજ તેમજ સનાળા ગામોમાં વરસાદ આવ્યો છે. જેમાં વરસાદને લઈ પંથકમાં ઠંડક પ્રસરી છે. તેમજ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, પરંતુ તે દક્ષિણ ગુજરાતથી આગળ વધી રહ્યું નથી. હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 27 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના ચૌર્યાસીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. જે પૈકી વલસાડના કપરાડામાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય સુરતના ચૌર્યાસીમાં 22 મિમી, વલસાડના ઉમરગામમાં 18 મિમી, નવસારીના જલાલપોરમાં 14, તાપીના કુકરમુંડામાં 13 મિમી અને નર્મદા જિલ્લાના નાંદોદમાં 10 મિમી વરસાદ નોંધાયો છે. સુરત શહેરના અલગ-અલગ ઝોનમાં 1 મિમી થી દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જે પૈકી સુરત જિલ્લાના ચૌર્યાસીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં 1 થી 9 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતનું ઉધના હજુ સુધી કોરું રહ્યું છે. જો કે અન્ય ઝોનમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે.

Bhavnagarના જેસર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી
  • જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો
  • બપોર બાદ ભારે પવન સાથે વરસાદ આવ્યો

ભાવનગરના જેસર તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભાવનગરના જેસરના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં ભારે પવન સાથે ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે.

વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી

રાજપરા, જુનાપાદર, શેરડીવદર, અયાવેજ તેમજ સનાળા ગામોમાં વરસાદ આવ્યો છે. જેમાં વરસાદને લઈ પંથકમાં ઠંડક પ્રસરી છે. તેમજ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, પરંતુ તે દક્ષિણ ગુજરાતથી આગળ વધી રહ્યું નથી. હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 27 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

સુરત જિલ્લાના ચૌર્યાસીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. જે પૈકી વલસાડના કપરાડામાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય સુરતના ચૌર્યાસીમાં 22 મિમી, વલસાડના ઉમરગામમાં 18 મિમી, નવસારીના જલાલપોરમાં 14, તાપીના કુકરમુંડામાં 13 મિમી અને નર્મદા જિલ્લાના નાંદોદમાં 10 મિમી વરસાદ નોંધાયો છે. સુરત શહેરના અલગ-અલગ ઝોનમાં 1 મિમી થી દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જે પૈકી સુરત જિલ્લાના ચૌર્યાસીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં 1 થી 9 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતનું ઉધના હજુ સુધી કોરું રહ્યું છે. જો કે અન્ય ઝોનમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે.