આજે અમદાવાદ સહિત આ શહેરોમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધતા AMC સતર્ક 24 કલાક રાજ્યના અમુક ભાગોમાં યલો એલર્ટ ઉત્તરી સૌરાષ્ટ્રમાં તાપમાન વધુ નોંધાયુ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જેમાં આગામી 24 કલાક રાજ્યના અમુક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદમાં રાત્રી તાપમાન વધુ નોંધાયુ હતુ. ઉત્તરી સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યુ છે. જેમાં બનાસકાંઠા, આણંદ, અમદાવાદમાં વોર્મ નાઇટ એલર્ટ છે. રાજ્યના પૂર્વીય ભાગોમાં ભેજ વાળુ વાતવરણ રહેશે રાજ્યના પૂર્વીય ભાગોમાં ભેજ વાળુ વાતવરણ રહેશે. હાલ તાપમાન સામાન્ય કરતા 1થી 2 ડિગ્રી વધુ નોંધાયું છે. જેમાં અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધતા AMC સતર્ક થયુ છે. તેમજ AMC દ્વારા હિટ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તેમાં AMTS અને BRTS બસ્ટોપ પર ORS વિતરણ કરાશે. તથા પોલીસ કર્મચારીઓને પણ 50 હજાર ORS વિતરણ કરશે. AMCના તમામ ગાર્ડન રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રેહશે. તથા AMCના તમામ ગાર્ડનમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. આજરોજ કેટલાક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ હવામાન વિભાગ દ્વારા દરરોજ રાજ્યભરના તાપમાનને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આજરોજ કેટલાક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન યથાવત્ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન મહત્તમ તાપમાન રહેવાની સાથે સામાન્ય કરતાં ચાર ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે. 

આજે અમદાવાદ સહિત આ શહેરોમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધતા AMC સતર્ક
  • 24 કલાક રાજ્યના અમુક ભાગોમાં યલો એલર્ટ
  • ઉત્તરી સૌરાષ્ટ્રમાં તાપમાન વધુ નોંધાયુ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જેમાં આગામી 24 કલાક રાજ્યના અમુક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદમાં રાત્રી તાપમાન વધુ નોંધાયુ હતુ. ઉત્તરી સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યુ છે. જેમાં બનાસકાંઠા, આણંદ, અમદાવાદમાં વોર્મ નાઇટ એલર્ટ છે.


રાજ્યના પૂર્વીય ભાગોમાં ભેજ વાળુ વાતવરણ રહેશે
રાજ્યના પૂર્વીય ભાગોમાં ભેજ વાળુ વાતવરણ રહેશે. હાલ તાપમાન સામાન્ય કરતા 1થી 2 ડિગ્રી વધુ નોંધાયું છે. જેમાં અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધતા AMC સતર્ક થયુ છે. તેમજ AMC દ્વારા હિટ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તેમાં AMTS અને BRTS બસ્ટોપ પર ORS વિતરણ કરાશે. તથા પોલીસ કર્મચારીઓને પણ 50 હજાર ORS વિતરણ કરશે. AMCના તમામ ગાર્ડન રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રેહશે. તથા AMCના તમામ ગાર્ડનમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે.



આજરોજ કેટલાક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ
હવામાન વિભાગ દ્વારા દરરોજ રાજ્યભરના તાપમાનને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આજરોજ કેટલાક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન યથાવત્ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન મહત્તમ તાપમાન રહેવાની સાથે સામાન્ય કરતાં ચાર ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે.