ઉનાળાના પ્રારંભમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં જળસંકટના એંધાણ,દેખાયા ડેમના તળિયા

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 30% જળસંગ્રહ કચ્છના 20 જળાશયોમાં 36.65% જળસંગ્રહ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 39% જળસંગ્રહ દર વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે આ વર્ષે ઉનાળા પહેલા જ પાણીની સમસ્યાના સંકેત દેખાવા લાગ્યા છે. ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્ર પર જળ સંકટ ઊભુ થયુ છે. સૌરાષ્ટ્રના નવ ડેમ સુકાઈ ગયા છે.હજુ તો ગુજરાતમાં ઉનાળાનું આગમન પણ થયુ નથી, ત્યાં બીજી તરફ સૌરાષ્ટ્ર પર ઉનાળા પહેલા જ જળ સંકટ તોળાઇ રહ્યુ છે. સૌરાષ્ટ્રના નવ ડેમ સુકાઈ ગયા છે. સૌરાષ્ટ્રના ચાર જળાશયોમાં ઝીરો ,પાંચ જળાશયમાં એક ટકાથી પણ ઓછું પાણી છે. જેના કારણે સૌરાષ્ટ્રના લોકો સાથે તંત્ર પણ પાણીના પ્રશ્નને લઇને ચિંતામાં મુકાયુ છે. સૌરાષ્ટ્ર સાથે કચ્છમાં પણ પાણીને લઈ ખરાબ સ્થિતિ ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્ર પર જળ સંકટ ઊભુ થયુ છે. સૌરાષ્ટ્રના નવ ડેમ સુકાઈ ગયા છે. જેમાંથી 5 ડેમમાં ઝીરો ટકા અને 5 ડેમમાં એક ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો છે. 20 ડેમો 90 ટકા ખાલી થઈ ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત વર્ષથી પણ ઓછો પાણીનો સ્ટોરેજ છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 42 ટકાથી ઓછું પાણી છે. તો કચ્છના 20 ડેમમાં 40 ટકા જેટલું જ પાણી છે. દર વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે આ વર્ષે ઉનાળા પહેલા જ પાણીની સમસ્યાના સંકેત દેખાવા લાગ્યા છે. કયા જળાશયોમાં કેટલું પાણી છે તેની પર કરીએ નજર મધ્ય ગુજરાતના 15 જળાશયોમાં 39% જળસંગ્રહ,સીપુ ડેમમાં 16.55%, મચ્છુ ડેમમાં 23% જળસંગ્રહ છે તો ભાદર ડેમમાં 19%, હાથમતી ડેમમાં 22% જળસંગ્રહ,સરદાર સરોવર ડેમમાં 57.45% જળસંગ્રહ તો 207 જળાશયોમાં 54.73% જળસંગ્રહ,સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર ૩૦ ટકા જળ સંગ્રહ છે.કચ્છના ૨૦ જળાશયોમાં ૩૬.૬૫ % જળ સંગ્રહ,ઉત્તર ગુજરાત ના ૧૫ જળાશયોમાં ૩૯ % જળ સંગ્રહ,મધ્ય ગુજરાતના ૧૭ તો દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૧ %થી વધુ જળ સંગ્રહ છે.કયા ડેમમાં કેટલુ પાણી  15 ડેમમાં 70થી 80 ટકા પાણી બચ્યું છે. તો 176 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી રહ્યું છે. એટલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળા દરમિયાન પાણીની મુશ્કેલી પડશે. જો કે સરદાર સરોવર નર્મદામાં પુરતી જળરાશી હોવાથી રાજ્યભરમાં પીવાના પાણી માટે ખોઈ મુશ્કેલી નહીં પડે. જ્યાં સૌની યોજનાની સુવિધા નથી એવા વિસ્તારોમાં ડેમ ભરી શકાશે નહીં એટલે સિંચાઈ માટે મુશ્કેલી પડી શકે છે.

ઉનાળાના પ્રારંભમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં જળસંકટના એંધાણ,દેખાયા ડેમના તળિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 30% જળસંગ્રહ
  • કચ્છના 20 જળાશયોમાં 36.65% જળસંગ્રહ
  • ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 39% જળસંગ્રહ

દર વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે આ વર્ષે ઉનાળા પહેલા જ પાણીની સમસ્યાના સંકેત દેખાવા લાગ્યા છે. ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્ર પર જળ સંકટ ઊભુ થયુ છે. સૌરાષ્ટ્રના નવ ડેમ સુકાઈ ગયા છે.હજુ તો ગુજરાતમાં ઉનાળાનું આગમન પણ થયુ નથી, ત્યાં બીજી તરફ સૌરાષ્ટ્ર પર ઉનાળા પહેલા જ જળ સંકટ તોળાઇ રહ્યુ છે. સૌરાષ્ટ્રના નવ ડેમ સુકાઈ ગયા છે. સૌરાષ્ટ્રના ચાર જળાશયોમાં ઝીરો ,પાંચ જળાશયમાં એક ટકાથી પણ ઓછું પાણી છે. જેના કારણે સૌરાષ્ટ્રના લોકો સાથે તંત્ર પણ પાણીના પ્રશ્નને લઇને ચિંતામાં મુકાયુ છે.

સૌરાષ્ટ્ર સાથે કચ્છમાં પણ પાણીને લઈ ખરાબ સ્થિતિ

ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્ર પર જળ સંકટ ઊભુ થયુ છે. સૌરાષ્ટ્રના નવ ડેમ સુકાઈ ગયા છે. જેમાંથી 5 ડેમમાં ઝીરો ટકા અને 5 ડેમમાં એક ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો છે. 20 ડેમો 90 ટકા ખાલી થઈ ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત વર્ષથી પણ ઓછો પાણીનો સ્ટોરેજ છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 42 ટકાથી ઓછું પાણી છે. તો કચ્છના 20 ડેમમાં 40 ટકા જેટલું જ પાણી છે. દર વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે આ વર્ષે ઉનાળા પહેલા જ પાણીની સમસ્યાના સંકેત દેખાવા લાગ્યા છે.

કયા જળાશયોમાં કેટલું પાણી છે તેની પર કરીએ નજર

મધ્ય ગુજરાતના 15 જળાશયોમાં 39% જળસંગ્રહ,સીપુ ડેમમાં 16.55%, મચ્છુ ડેમમાં 23% જળસંગ્રહ છે તો ભાદર ડેમમાં 19%, હાથમતી ડેમમાં 22% જળસંગ્રહ,સરદાર સરોવર ડેમમાં 57.45% જળસંગ્રહ તો 207 જળાશયોમાં 54.73% જળસંગ્રહ,સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર ૩૦ ટકા જળ સંગ્રહ છે.કચ્છના ૨૦ જળાશયોમાં ૩૬.૬૫ % જળ સંગ્રહ,ઉત્તર ગુજરાત ના ૧૫ જળાશયોમાં ૩૯ % જળ સંગ્રહ,મધ્ય ગુજરાતના ૧૭ તો દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૧ %થી વધુ જળ સંગ્રહ છે.

કયા ડેમમાં કેટલુ પાણી 

15 ડેમમાં 70થી 80 ટકા પાણી બચ્યું છે. તો 176 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી રહ્યું છે. એટલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળા દરમિયાન પાણીની મુશ્કેલી પડશે. જો કે સરદાર સરોવર નર્મદામાં પુરતી જળરાશી હોવાથી રાજ્યભરમાં પીવાના પાણી માટે ખોઈ મુશ્કેલી નહીં પડે. જ્યાં સૌની યોજનાની સુવિધા નથી એવા વિસ્તારોમાં ડેમ ભરી શકાશે નહીં એટલે સિંચાઈ માટે મુશ્કેલી પડી શકે છે.