Vadodara News: રેસ્ટોરન્ટમાં પનીર ચિલ્લીની જગ્યાએ આવી પનીર વંદો, મહિલા ચોંકી ઉઠી

મહિલાએ રેસ્ટોરન્ટ સંચાલક સામે પાલિકામાં કરી ફરિયાદ ફૂડ સેફ્ટી ઓફિસરે પનીર, ચોખાના લીધા સેમ્પલ પાલિકાએ રેસ્ટોરન્ટ સંચાલકને ફટકારી નોટીસ વડોદરાના રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવાત નીકળી છે. જેમાં વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં પનીર ચિલ્લીમાંથી વંદો નિકળ્યો છે. તેમાં મહિલાએ રેસ્ટોરન્ટ સંચાલક સામે પાલિકામાં ફરિયાદ કરી છે. ફૂડ સેફ્ટી ઓફિસરે પનીર, ચોખાના સેમ્પલ લીધા છે. તેમજ પાલિકાએ રેસ્ટોરન્ટ સંચાલકને નોટીસ ફટકારી છે. શહેરના રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવડું નીકળ્યું શહેરના રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવડું નીકળ્યું છે. જેમાં ગોત્રી વિસ્તારમાં નીલાંબર સર્કલ પાસે રેસ્ટોરન્ટ આવેલી છે. તેમાં વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં પનીર ચિલ્લીમાંથી વંદો નીકળ્યો છે. પનીર ચિલ્લીમાં વંદો નિકળતા મહિલાએ હોટલના કર્મચારીને જાણ કરી છે. કર્મચારીએ પનીર ચિલ્લીમાંથી વંદો નથી તેમ કહી વંદાને હાથથી કચડી નાખ્યો હતો. ત્યારે રેસ્ટોરન્ટ સંચાલક સામે પાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.લાપીનોઝ પિત્ઝામાંથી મંગાવેલા પિત્ઝામાંથી વંદો નીકળ્યો ફુડ સેફ્ટી ઓફિસરને મોકલી તપાસ હાથ ધરી છે. તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર મંગુભાઈ રાઠવાએ પનીર, ચોખા અને મેંદાના સેમ્પલ લીધા છે. તથા રેસ્ટોરન્ટ સંચાલકને નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા લાપીનોઝ પિત્ઝામાંથી મંગાવેલા પિત્ઝામાંથી વંદો નીકળ્યો હતો. ગ્રાહક યુવતીએ ઓનલાઈન સાઈટ પરથી પિત્ઝાનો ઓર્ડર કર્યો હતો. જેમાં પિત્ઝામાંથી મરેલા વંદો નીકળતા યુવતીએ ફરિયાદ કરી હતી. લાપીનોઝના મેનેજરે યુવતી સાથે રકઝક બાદ પિત્ઝા પરત કરવા આજીજી કરી હતી. મરેલો વંદો નીકળતા લાપીનોઝ પિત્ઝા સામે AMCમાં ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ શહેરમાં લાપરવાહી ના કારણે એક લાપીનોઝ સેન્ટર સીલ કરાયું છે.

Vadodara News: રેસ્ટોરન્ટમાં પનીર ચિલ્લીની જગ્યાએ આવી પનીર વંદો, મહિલા ચોંકી ઉઠી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહિલાએ રેસ્ટોરન્ટ સંચાલક સામે પાલિકામાં કરી ફરિયાદ
  • ફૂડ સેફ્ટી ઓફિસરે પનીર, ચોખાના લીધા સેમ્પલ
  • પાલિકાએ રેસ્ટોરન્ટ સંચાલકને ફટકારી નોટીસ

વડોદરાના રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવાત નીકળી છે. જેમાં વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં પનીર ચિલ્લીમાંથી વંદો નિકળ્યો છે. તેમાં મહિલાએ રેસ્ટોરન્ટ સંચાલક સામે પાલિકામાં ફરિયાદ કરી છે. ફૂડ સેફ્ટી ઓફિસરે પનીર, ચોખાના સેમ્પલ લીધા છે. તેમજ પાલિકાએ રેસ્ટોરન્ટ સંચાલકને નોટીસ ફટકારી છે.

શહેરના રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવડું નીકળ્યું

શહેરના રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવડું નીકળ્યું છે. જેમાં ગોત્રી વિસ્તારમાં નીલાંબર સર્કલ પાસે રેસ્ટોરન્ટ આવેલી છે. તેમાં વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં પનીર ચિલ્લીમાંથી વંદો નીકળ્યો છે. પનીર ચિલ્લીમાં વંદો નિકળતા મહિલાએ હોટલના કર્મચારીને જાણ કરી છે. કર્મચારીએ પનીર ચિલ્લીમાંથી વંદો નથી તેમ કહી વંદાને હાથથી કચડી નાખ્યો હતો. ત્યારે રેસ્ટોરન્ટ સંચાલક સામે પાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

લાપીનોઝ પિત્ઝામાંથી મંગાવેલા પિત્ઝામાંથી વંદો નીકળ્યો

ફુડ સેફ્ટી ઓફિસરને મોકલી તપાસ હાથ ધરી છે. તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર મંગુભાઈ રાઠવાએ પનીર, ચોખા અને મેંદાના સેમ્પલ લીધા છે. તથા રેસ્ટોરન્ટ સંચાલકને નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા લાપીનોઝ પિત્ઝામાંથી મંગાવેલા પિત્ઝામાંથી વંદો નીકળ્યો હતો. ગ્રાહક યુવતીએ ઓનલાઈન સાઈટ પરથી પિત્ઝાનો ઓર્ડર કર્યો હતો. જેમાં પિત્ઝામાંથી મરેલા વંદો નીકળતા યુવતીએ ફરિયાદ કરી હતી. લાપીનોઝના મેનેજરે યુવતી સાથે રકઝક બાદ પિત્ઝા પરત કરવા આજીજી કરી હતી. મરેલો વંદો નીકળતા લાપીનોઝ પિત્ઝા સામે AMCમાં ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ શહેરમાં લાપરવાહી ના કારણે એક લાપીનોઝ સેન્ટર સીલ કરાયું છે.