Surat Airport પર ફરી એકવાર બર્ડ હીટ, 120 યાત્રીના જીવ તાળવે ચોંટ્યા

બર્ડ હીટ થતા હૈદરાબાદની ફ્લાઇટ એક કલાક મોડી રવિવાર સાંજની ફ્લાઇટ સાથે બર્ડ હીટનો બનાવ બન્યો પક્ષી ઉડાડવા ફટાકડા ફોડવા રૂ. 50 લાખનો ખર્ચ સુરત એરપોર્ટ પર ફરી એકવાર બર્ડ હીટની ઘટના બની છે. જેમાં બર્ડ હીટ થતા હૈદરાબાદની ફ્લાઇટ એક કલાક મોડી પડી છે. ત્યારે રવિવાર સાંજની ફ્લાઇટ સાથે બર્ડ હીટનો બનાવ બન્યો હતો. જેમાં 120 યાત્રીના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારે પક્ષી ઉડાડવા ફટાકડા ફોડવા રૂપિયા 50 લાખનો ખર્ચ કરવામાં આવે છે. તેમાં રૂ.50 લાખનો ધુમાડો છતા બર્ડ હીટ યથાવત્ છે. રૂ.50 લાખનો ધુમાડો કરવા છતાં બર્ડ હિટની ઘટના અટકતી નથી પક્ષી ઉડાડવા ફટાકડા ફોડવા પાછળ રૂપિયા 50 લાખનો ધુમાડો કરવા છતાં બર્ડ હિટની ઘટના અટકતી નથી. ગત 27મી એ પણ ઈન્ડિગોની બેંગ્લોરની ફ્લાઇટ સાથે બર્ડ હિટની ઘટના થઇ હતી. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ગોવા-સુરત-બેંગ્લોર ફ્લાઈટ બર્ડ હિટ ઘટનાની શિકાર બની હતી . ફ્લાઇટનું નિરીક્ષણ કરવા માટે દિલ્હીથી ઈન્ડિગોના એન્જિનિયરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી. જોકે, ઈન્ડિગો એરલાઈન્સે બેંગ્લોરની ફ્લાઈટ કેન્સલ કરી હતી. જેના કારણે 200 મુસાફરોની મુસાફરી ખોરવાઈ ગઈ હતી. ફ્લાઈટમાં 200 મુસાફરો સુરતથી ગોવા જઈ રહ્યા હતા એરપોર્ટ તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગોવા એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે, ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E418 સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 18:30ને બદલે 19:55 વાગ્યે ઉતરી હતી. જોકે, તે જ સમયે એક પક્ષી ફ્લાઈટ સાથે અથડાયું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ફ્લાઇટ 6E5034 ડાયવર્ટ કરવામાં આવી ન હતી, તેથી સુરત-બેંગલોર ફ્લાઇટ રદ કરવી પડી હતી. 6E5034 ફ્લાઈટ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 9 વાગ્યે ટેક ઓફ કરવાની હતી અને એક કલાક પછી બેંગલુરુ એરપોર્ટ પર ઉતરવાની હતી. આ ફ્લાઈટમાં 200 મુસાફરો સુરતથી ગોવા જઈ રહ્યા હતા. આ ફ્લાઈટના યાત્રીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ સાથે આ ફ્લાઈટ સવારે 8:00 વાગે શિડયુલ કરાઈ હતી જેથી મુસાફરો બીજા દિવસે પોતાની યાત્રા કરી શકે.

Surat Airport પર ફરી એકવાર બર્ડ હીટ, 120 યાત્રીના જીવ તાળવે ચોંટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બર્ડ હીટ થતા હૈદરાબાદની ફ્લાઇટ એક કલાક મોડી
  • રવિવાર સાંજની ફ્લાઇટ સાથે બર્ડ હીટનો બનાવ બન્યો
  • પક્ષી ઉડાડવા ફટાકડા ફોડવા રૂ. 50 લાખનો ખર્ચ

સુરત એરપોર્ટ પર ફરી એકવાર બર્ડ હીટની ઘટના બની છે. જેમાં બર્ડ હીટ થતા હૈદરાબાદની ફ્લાઇટ એક કલાક મોડી પડી છે. ત્યારે રવિવાર સાંજની ફ્લાઇટ સાથે બર્ડ હીટનો બનાવ બન્યો હતો. જેમાં 120 યાત્રીના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારે પક્ષી ઉડાડવા ફટાકડા ફોડવા રૂપિયા 50 લાખનો ખર્ચ કરવામાં આવે છે. તેમાં રૂ.50 લાખનો ધુમાડો છતા બર્ડ હીટ યથાવત્ છે.

રૂ.50 લાખનો ધુમાડો કરવા છતાં બર્ડ હિટની ઘટના અટકતી નથી

પક્ષી ઉડાડવા ફટાકડા ફોડવા પાછળ રૂપિયા 50 લાખનો ધુમાડો કરવા છતાં બર્ડ હિટની ઘટના અટકતી નથી. ગત 27મી એ પણ ઈન્ડિગોની બેંગ્લોરની ફ્લાઇટ સાથે બર્ડ હિટની ઘટના થઇ હતી. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ગોવા-સુરત-બેંગ્લોર ફ્લાઈટ બર્ડ હિટ ઘટનાની શિકાર બની હતી . ફ્લાઇટનું નિરીક્ષણ કરવા માટે દિલ્હીથી ઈન્ડિગોના એન્જિનિયરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી. જોકે, ઈન્ડિગો એરલાઈન્સે બેંગ્લોરની ફ્લાઈટ કેન્સલ કરી હતી. જેના કારણે 200 મુસાફરોની મુસાફરી ખોરવાઈ ગઈ હતી.

ફ્લાઈટમાં 200 મુસાફરો સુરતથી ગોવા જઈ રહ્યા હતા

એરપોર્ટ તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગોવા એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે, ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E418 સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 18:30ને બદલે 19:55 વાગ્યે ઉતરી હતી. જોકે, તે જ સમયે એક પક્ષી ફ્લાઈટ સાથે અથડાયું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ફ્લાઇટ 6E5034 ડાયવર્ટ કરવામાં આવી ન હતી, તેથી સુરત-બેંગલોર ફ્લાઇટ રદ કરવી પડી હતી. 6E5034 ફ્લાઈટ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 9 વાગ્યે ટેક ઓફ કરવાની હતી અને એક કલાક પછી બેંગલુરુ એરપોર્ટ પર ઉતરવાની હતી. આ ફ્લાઈટમાં 200 મુસાફરો સુરતથી ગોવા જઈ રહ્યા હતા. આ ફ્લાઈટના યાત્રીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ સાથે આ ફ્લાઈટ સવારે 8:00 વાગે શિડયુલ કરાઈ હતી જેથી મુસાફરો બીજા દિવસે પોતાની યાત્રા કરી શકે.