Ahmedabad News: અમદાવાદ શહેરમાં લૂંટારૂ ગેંગ બેફામ, 1 કિલો સોનાના દાગીનાની લૂંટ

અમદાવાદ શહેરમાં લૂંટનો બનાવ બન્યો એક કિલો સોના દાગીના લૂંટનો બનાવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરીપ્રાથમિક વિગતો અનુસાર અમદાવાદના કાગડાપીઠ નજીક જવેલર્સનો કર્મચારી માણેકચોકથી દાગીના લઇ નીકળ્યો હતો તે દરમિયાન લૂંટારૂઓ એક્ટિવા પર આવીને 1 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવીને રફૂચક્કર થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં લૂંટારુ ગેંગ બેફામ બની છે. રાજ્યમાં લૂંટારુ ગેંગ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં લૂંટનો બનાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદના કાગડાપીઠ નજીક જવેલર્સનો કર્મચારી માણેકચોકથી દાગીના લઇ નીકળતી વખતે લૂંટારૂ ગેંગે લૂંટ ચલાવી હતી.  લૂંટારૂઓ એક્ટિવા પર આવીને 1 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવીને રફૂચક્કર થઇ ગયા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Ahmedabad News: અમદાવાદ શહેરમાં લૂંટારૂ ગેંગ બેફામ, 1 કિલો સોનાના દાગીનાની લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ શહેરમાં લૂંટનો બનાવ બન્યો
  • એક કિલો સોના દાગીના લૂંટનો બનાવ
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

પ્રાથમિક વિગતો અનુસાર અમદાવાદના કાગડાપીઠ નજીક જવેલર્સનો કર્મચારી માણેકચોકથી દાગીના લઇ નીકળ્યો હતો તે દરમિયાન લૂંટારૂઓ એક્ટિવા પર આવીને 1 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવીને રફૂચક્કર થઇ ગયો હતો. 

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં લૂંટારુ ગેંગ બેફામ બની છે. રાજ્યમાં લૂંટારુ ગેંગ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં લૂંટનો બનાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદના કાગડાપીઠ નજીક જવેલર્સનો કર્મચારી માણેકચોકથી દાગીના લઇ નીકળતી વખતે લૂંટારૂ ગેંગે લૂંટ ચલાવી હતી.  લૂંટારૂઓ એક્ટિવા પર આવીને 1 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવીને રફૂચક્કર થઇ ગયા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.