Rajkot News: ડમ્પિંગ સ્ટેશનને લઈને સુપ્રીમનો ચુકાદો, મહાપાલિકાને ફટકાર્યો 25 લાખનો દંડ

નાકરાવાડી ડમ્પીંગ સ્ટેશનને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણીકચરાના નિકાલ માટેની કામગીરી ખાનગી કંપનીને અપાઈ હતી કંપનીએ NGTના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી રાજકોટના નાકરાવાડી ગામ ખાતે આવેલ ડમ્પીંગ સ્ટેશનને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં, સુપ્રીમ કોર્ટેનો મોટો ચુકાદો આપીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાને યોગ્ય ગણાવ્યો હતો. વાત જાણે એમ છે કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઘન કચરાના નિકાલ માટેની કામગીરી હનજર બાયોટેકને સોંપવામાં આવી હતી. જોકે, કંપની દ્વારા કચરાનો નિકાલ યોગ્ય અને પદ્ધતિસર કરવામાં ન આવતો હોવાને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી કરવામાં આવી હતી. અરજી પર ચુકાદો આપતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કંપનીને 25 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ, બાદમાં કંપની દ્વારા NGTના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર કેસને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાને માન્ય રાખવામાં આવ્યો હતો અને રાજકોટ મહાનગર પાલિકા અને હનજર બાયોટેકને 25 લાખ ચૂકવવા માટે આદેશ કર્યો હતો. હાલ, સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કલેકટર વિભાગમાં 25 લાખ જમા કરવામાં આવ્યા છે, જોકે કંપની દ્વારા મનપાને ચૂકવવાની રકમ આપવામાં આવી નથી.

Rajkot News: ડમ્પિંગ સ્ટેશનને લઈને સુપ્રીમનો ચુકાદો, મહાપાલિકાને ફટકાર્યો 25 લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાકરાવાડી ડમ્પીંગ સ્ટેશનને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
  • કચરાના નિકાલ માટેની કામગીરી ખાનગી કંપનીને અપાઈ હતી
  • કંપનીએ NGTના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી

રાજકોટના નાકરાવાડી ગામ ખાતે આવેલ ડમ્પીંગ સ્ટેશનને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં, સુપ્રીમ કોર્ટેનો મોટો ચુકાદો આપીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાને યોગ્ય ગણાવ્યો હતો.

વાત જાણે એમ છે કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઘન કચરાના નિકાલ માટેની કામગીરી હનજર બાયોટેકને સોંપવામાં આવી હતી. જોકે, કંપની દ્વારા કચરાનો નિકાલ યોગ્ય અને પદ્ધતિસર કરવામાં ન આવતો હોવાને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી કરવામાં આવી હતી. અરજી પર ચુકાદો આપતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કંપનીને 25 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.

પરંતુ, બાદમાં કંપની દ્વારા NGTના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર કેસને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાને માન્ય રાખવામાં આવ્યો હતો અને રાજકોટ મહાનગર પાલિકા અને હનજર બાયોટેકને 25 લાખ ચૂકવવા માટે આદેશ કર્યો હતો.

હાલ, સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કલેકટર વિભાગમાં 25 લાખ જમા કરવામાં આવ્યા છે, જોકે કંપની દ્વારા મનપાને ચૂકવવાની રકમ આપવામાં આવી નથી.