ગુજરાતના લેટેસ્ટ સમાચાર Live: ગુજરાતમાં વહેલી સવારથી અનેક જગ્યાઓએ મેઘરાજાની જમાવટ

ગુજરાત સહિત દેશભરમાં ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારે મોડીરાતે લોકો મોટી સંખ્યામાં વિવિધ જગ્યાઓે રસ્તા પર ઉતર્યા અને સાથે જ ઉજવણીનો માહોલ બનાવ્યો. પીએમ મોદીએ પણ ટીમ ઈન્ડિયાને આ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો જાણો દેશ અને દુનિયાના લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -