Rajkot TRP GameZone: અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ગેમઝોનમાં તપાસમાં ચોંકાવનારી વિગતો

અમદાવાદના ગેમઝોનમાં તપાસ દરમ્યાન સામે આવી ક્ષતિઓ અમદાવાદના 15 ગેમઝોનમાં ફાયર NOC જ નથી ગેમઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ ગેટ રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ગેમઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ગેમઝોનમાં તપાસ દરમ્યાન ક્ષતિઓ સામે આવી છે. તેમાં અમદાવાદના 15 ગેમઝોનમાં ફાયર NOC જ નથી. તથા ગેમઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ ગેટ જોવા મળ્યો છે. નિયમ વિરુદ્ધ કન્સ્ટ્રક્શન અને વીજ પાવરની કેપેસિટી કરતા વધુ વીજ વપરાશ સામે આવ્યો છે. ગેમઝોનમાં કેપેસીટી કરતા વધુ સંખ્યા ભરતી હતી કે નહીં તે અંગે CCTV તપાસ થશે ગેમઝોનમાં કેપેસીટી કરતા વધુ સંખ્યા ભરતી હતી કે નહીં તે અંગે CCTV તપાસ થશે. તેમજ અમદાવાદના ગેમઝોનમાં તપાસ દરમિયાન અનેક ક્ષતિ સામે આવી રહી છે. અમદાવાદના 15 ગેમઝોનમાં ફાયર NOC જ નથી. ગેમઝોનમાં એન્ટ્રી-એગ્ઝિટ માટે માત્ર એક જ ગેટ છે. તથા નિયમ વિરુદ્ધ કન્સ્ટ્રક્શન કરાયું હોવાનું સામે આવ્યું છે. વીજપાવરની કેપેસિટી કરતા વધુ વીજ વપરાશ છે. જેમાં રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ગેમઝોનમાં તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.સમગ્ર રાજ્યમાં ચાલતા તમામ ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચાલતા તમામ ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.આ ગેમ ઝોનમાં ફાયરબ્રિગેડ, પોલીસ, ઇલેક્ટ્રીક સપ્લાય કંપની તેમજ અન્ય નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેના આધારે કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં ત્રણ અલગ અલગ ટીમ બનાવીને રવિવારે અમદાવાદમાં18 થી વધારે ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમા રજીસ્ટર્ડ હોય તેવા 45 જેટલા ગેમ ઝોન છે. જ્યારે તેનાથી બમણા ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ચાલે છે.  ગેમઝોનમાં તપાસ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમ બનાવવામાં આવી અમદાવાદ ફાયર બ્રિગેડના એડીશનલ ચીફ ફાયર ઓફિસર મીથુન મિસ્ત્રીએ જણાવ્યું કે અમદાવાદમાં આવેલા ગેમઝોનમાં તપાસ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. નોર્થ વેસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન અને પૂર્વ ઝોનના સીટી એન્જિનીયરની વડપણ આ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. એક ટીમમાં સેન્ટ્લ વર્કશોપના આસિટન્ટ એન્જિનીયર, ચીફ ઓફિસર, ટોરેન્ટ પાવરના અધિકારી, ફાયર સ્ટેશનના અધિકારી અને એસીપી લેવલના અધિકારીઓનો સમાવેશ થાય છે.

Rajkot TRP GameZone: અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ગેમઝોનમાં તપાસમાં ચોંકાવનારી વિગતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના ગેમઝોનમાં તપાસ દરમ્યાન સામે આવી ક્ષતિઓ
  • અમદાવાદના 15 ગેમઝોનમાં ફાયર NOC જ નથી
  • ગેમઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ ગેટ

રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ગેમઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ગેમઝોનમાં તપાસ દરમ્યાન ક્ષતિઓ સામે આવી છે. તેમાં અમદાવાદના 15 ગેમઝોનમાં ફાયર NOC જ નથી. તથા ગેમઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ ગેટ જોવા મળ્યો છે. નિયમ વિરુદ્ધ કન્સ્ટ્રક્શન અને વીજ પાવરની કેપેસિટી કરતા વધુ વીજ વપરાશ સામે આવ્યો છે.

ગેમઝોનમાં કેપેસીટી કરતા વધુ સંખ્યા ભરતી હતી કે નહીં તે અંગે CCTV તપાસ થશે

ગેમઝોનમાં કેપેસીટી કરતા વધુ સંખ્યા ભરતી હતી કે નહીં તે અંગે CCTV તપાસ થશે. તેમજ અમદાવાદના ગેમઝોનમાં તપાસ દરમિયાન અનેક ક્ષતિ સામે આવી રહી છે. અમદાવાદના 15 ગેમઝોનમાં ફાયર NOC જ નથી. ગેમઝોનમાં એન્ટ્રી-એગ્ઝિટ માટે માત્ર એક જ ગેટ છે. તથા નિયમ વિરુદ્ધ કન્સ્ટ્રક્શન કરાયું હોવાનું સામે આવ્યું છે. વીજપાવરની કેપેસિટી કરતા વધુ વીજ વપરાશ છે. જેમાં રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ગેમઝોનમાં તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

સમગ્ર રાજ્યમાં ચાલતા તમામ ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચાલતા તમામ ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.આ ગેમ ઝોનમાં ફાયરબ્રિગેડ, પોલીસ, ઇલેક્ટ્રીક સપ્લાય કંપની તેમજ અન્ય નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેના આધારે કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં ત્રણ અલગ અલગ ટીમ બનાવીને રવિવારે અમદાવાદમાં18 થી વધારે ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમા રજીસ્ટર્ડ હોય તેવા 45 જેટલા ગેમ ઝોન છે. જ્યારે તેનાથી બમણા ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ચાલે છે.

 ગેમઝોનમાં તપાસ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમ બનાવવામાં આવી

અમદાવાદ ફાયર બ્રિગેડના એડીશનલ ચીફ ફાયર ઓફિસર મીથુન મિસ્ત્રીએ જણાવ્યું કે અમદાવાદમાં આવેલા ગેમઝોનમાં તપાસ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. નોર્થ વેસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન અને પૂર્વ ઝોનના સીટી એન્જિનીયરની વડપણ આ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. એક ટીમમાં સેન્ટ્લ વર્કશોપના આસિટન્ટ એન્જિનીયર, ચીફ ઓફિસર, ટોરેન્ટ પાવરના અધિકારી, ફાયર સ્ટેશનના અધિકારી અને એસીપી લેવલના અધિકારીઓનો સમાવેશ થાય છે.