Gujarat Latest News Live: રાજકોટ અગ્નિકાંડ બાદ 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ સાથે રાજ્યમાં આગામી 2 દિવસ હિટવેવની આગાહી અને વડોદરામાં પોલીસે બનાવેલો ગ્રીનમંડપ ધરાશાયી તથા Cyclone Remalની અસર બંગાળથી બાંગ્લાદેશ સુધી જોવા મળી અને દેશમાં ચોમાસા અંગે મહત્વના સમાચાર,દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન વેહલુ થશે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
![Gujarat Latest News Live: રાજકોટ અગ્નિકાંડ બાદ 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા](https://epapercdn.sandesh.com/images/2024/05/27/CBWm7JgrsMYMLdBbDOdE3ohQ7Dm5yKgsawy1fJA6.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -