Loksabha Election 2024 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભા

આવતીકાલે અમિત શાહ 4 લોકસભામાં કરશે પ્રચાર પોરબંદર, ભરૂચ, પંચમહાલ , વડોદરા લોકસભામાં કરશે પ્રચાર સાંજે 7.30 વાગ્યે અમિત શાહ વડોદરામાં કરશે ભવ્ય રોડ શો કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રચારે આવશે અને અલગ-અલગ જગ્યાએ સભા યોજશે,આવતીકાલે અમિત શાહના પ્રચારને લઈ વાત કરીએ તો બપોરે 3:30 વાગ્યે અમિત શાહની ભરૂચ લોકસભામાં સભા ત્યારબાદ સાંજે 5.30 વાગ્યે અમિત શાહની પંચમહાલ લોકસભામાં સભા અને સાંજે 7.30 વાગ્યે અમિત શાહ વડોદરામાં કરશે ભવ્ય રોડ-શો કરશે.પ્રચારની પ્રચંડ શરૂઆત રાજ્યમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે એ પહેલા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ત્યારે વડપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.સુરતની એક બેઠકને બિનહરીફ જીત્યા બાદ ભાજપ ગુજરાતની બાકીની 25 બેઠકો ઉપર મતદાન પહેલા પ્રચાર શરુ કરવાનું છે. ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર માટે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે અને અહીં જનસભાઓ ગજવશે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં ચૂંટણી પ્રચારની તારીખો સામે આવી ગઈ છે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. PM મોદી અને શાહ ગુજરાતમાં ગજવશે સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મે ગુજરાત સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા પહોંચશે અને જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે. જયારે PM મોદી વડોદરામાં રોડ-શો કરવાના છે. આ સિવાય PM મોદી બનાસકાંઠા, સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરશે. વડોદરા લોકસભા બેઠક પરના ઉમેદવાર ડો. હેમાંગ જોષીના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં 27 એપ્રિલે રોડ શો યોજશે. વિધાનસભાની ચૂંટણીની જેમ જ તેઓ પ્રતાપનગરથી ઋણમૂકતેશ્વર મહાદેવથી રોડ શો યોજશે. ક્ષત્રિય સમાજમાં છે નારાજગી ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 156 બેઠક પર ભાજપ છે જિલ્લા તાલુકા નગરપાલિકા અને મહાનગરપાલિકા લગભગ ભાજપના કબજામાં છે તે મોટાભાગના શહેરી વિસ્તારમાં ભાજપને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું લાગતું નથી ભરૂચ અને ભાવનગર લોકસભામાં કોંગ્રેસે આપને બેઠકો ફાળવી છે. આ ઉપરાંત સૌથી રસપ્રદ જંગ રાજકોટમાં છે ક્ષત્રિય વિવાદથી ભાજપના પરસોતમ રૂપાલા સામે મોટો પડકાર છે. તો કોંગ્રેસે અમરેલીથી પરેશ ધાનાણી રાજકોટમાં તેની સામે ઊભા રહ્યા છે.

Loksabha Election 2024 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ગજવશે સભા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવતીકાલે અમિત શાહ 4 લોકસભામાં કરશે પ્રચાર
  • પોરબંદર, ભરૂચ, પંચમહાલ , વડોદરા લોકસભામાં કરશે પ્રચાર
  • સાંજે 7.30 વાગ્યે અમિત શાહ વડોદરામાં કરશે ભવ્ય રોડ શો

કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રચારે આવશે અને અલગ-અલગ જગ્યાએ સભા યોજશે,આવતીકાલે અમિત શાહના પ્રચારને લઈ વાત કરીએ તો બપોરે 3:30 વાગ્યે અમિત શાહની ભરૂચ લોકસભામાં સભા ત્યારબાદ સાંજે 5.30 વાગ્યે અમિત શાહની પંચમહાલ લોકસભામાં સભા અને સાંજે 7.30 વાગ્યે અમિત શાહ વડોદરામાં કરશે ભવ્ય રોડ-શો કરશે.

પ્રચારની પ્રચંડ શરૂઆત

રાજ્યમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે એ પહેલા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ત્યારે વડપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.સુરતની એક બેઠકને બિનહરીફ જીત્યા બાદ ભાજપ ગુજરાતની બાકીની 25 બેઠકો ઉપર મતદાન પહેલા પ્રચાર શરુ કરવાનું છે. ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર માટે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે અને અહીં જનસભાઓ ગજવશે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં ચૂંટણી પ્રચારની તારીખો સામે આવી ગઈ છે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

PM મોદી અને શાહ ગુજરાતમાં ગજવશે સભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મે ગુજરાત સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા પહોંચશે અને જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે. જયારે PM મોદી વડોદરામાં રોડ-શો કરવાના છે. આ સિવાય PM મોદી બનાસકાંઠા, સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરશે. વડોદરા લોકસભા બેઠક પરના ઉમેદવાર ડો. હેમાંગ જોષીના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં 27 એપ્રિલે રોડ શો યોજશે. વિધાનસભાની ચૂંટણીની જેમ જ તેઓ પ્રતાપનગરથી ઋણમૂકતેશ્વર મહાદેવથી રોડ શો યોજશે.

ક્ષત્રિય સમાજમાં છે નારાજગી

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 156 બેઠક પર ભાજપ છે જિલ્લા તાલુકા નગરપાલિકા અને મહાનગરપાલિકા લગભગ ભાજપના કબજામાં છે તે મોટાભાગના શહેરી વિસ્તારમાં ભાજપને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું લાગતું નથી ભરૂચ અને ભાવનગર લોકસભામાં કોંગ્રેસે આપને બેઠકો ફાળવી છે. આ ઉપરાંત સૌથી રસપ્રદ જંગ રાજકોટમાં છે ક્ષત્રિય વિવાદથી ભાજપના પરસોતમ રૂપાલા સામે મોટો પડકાર છે. તો કોંગ્રેસે અમરેલીથી પરેશ ધાનાણી રાજકોટમાં તેની સામે ઊભા રહ્યા છે.