Mehsana-Palanpur સેક્શનમાં ડબલિંગ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોને થશે અસર

મહેસાણા-પાલનપુર ડબલિંગ કામ માટે પશ્ચિમ રેલવે રૂટ પર પડશે અસર25 જૂન 2024ની ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ 26 જૂન 2024ની ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસન ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશેપશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનમાં કામલી-સિદ્ધપુર સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેક (ડબલિંગ)ના કામ માટે 25 જૂન 2024ના રોજ બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છેસંપૂર્ણ પણે રદ ટ્રેન25 જૂન 2024ની ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.26 જૂન 2024ની ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસન ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન25 જૂન, 2024 ના રોજ, જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસને આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન આબુ રોડ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહશે.26 જૂન, 2024 ના રોજ, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન સાબરમતી-આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહશે.ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો24 જૂન, 2024ના રોજ, જમ્મુતાવીથી ચાલતી ટ્રેન નંબર 19224 જમ્મુતાવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશને નહીં જાય.24 જૂન, 2024ના રોજ યોગ નગરી ઋષિકેશથી ચાલતી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ એક્સપ્રેસ પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશને નહીં જાય.24 જૂન 2024ના રોજ દોલતપુર ચોકથી દોડતી ટ્રેન નંબર 19412 દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશને નહીં જાય.24 જૂન, 2024ના રોજ, આગ્રા કેન્ટથી ચાલતી ટ્રેન નંબર 12547 આગ્રા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસ પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.25 જૂન, 2024ના રોજ, સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 20939 સાબરમતી-સુલતાનપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.25 જૂન, 2024ના રોજ, સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.25 જૂન, 2024ના રોજ ગાંધીનગર કેપિટલથી દોડતી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જામ્મુતવી એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.25 જૂન 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.25 જૂન, 2024ના રોજ, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા, સિદ્ધપુર, છાપી અને ઉમરદશી સ્ટેશને નહીં જાય.રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે. ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને માળખું વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Mehsana-Palanpur સેક્શનમાં ડબલિંગ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોને થશે અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેસાણા-પાલનપુર ડબલિંગ કામ માટે પશ્ચિમ રેલવે રૂટ પર પડશે અસર
  • 25 જૂન 2024ની ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ 
  • 26 જૂન 2024ની ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસન ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનમાં કામલી-સિદ્ધપુર સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેક (ડબલિંગ)ના કામ માટે 25 જૂન 2024ના રોજ બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે

સંપૂર્ણ પણે રદ ટ્રેન

  • 25 જૂન 2024ની ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.
  • 26 જૂન 2024ની ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસન ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

  • 25 જૂન, 2024 ના રોજ, જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસને આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન આબુ રોડ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહશે.
  • 26 જૂન, 2024 ના રોજ, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન સાબરમતી-આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

  • 24 જૂન, 2024ના રોજ, જમ્મુતાવીથી ચાલતી ટ્રેન નંબર 19224 જમ્મુતાવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશને નહીં જાય.
  • 24 જૂન, 2024ના રોજ યોગ નગરી ઋષિકેશથી ચાલતી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ એક્સપ્રેસ પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશને નહીં જાય.
  • 24 જૂન 2024ના રોજ દોલતપુર ચોકથી દોડતી ટ્રેન નંબર 19412 દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશને નહીં જાય.
  • 24 જૂન, 2024ના રોજ, આગ્રા કેન્ટથી ચાલતી ટ્રેન નંબર 12547 આગ્રા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસ પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • 25 જૂન, 2024ના રોજ, સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 20939 સાબરમતી-સુલતાનપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • 25 જૂન, 2024ના રોજ, સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  • 25 જૂન, 2024ના રોજ ગાંધીનગર કેપિટલથી દોડતી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જામ્મુતવી એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  • 25 જૂન 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  • 25 જૂન, 2024ના રોજ, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા, સિદ્ધપુર, છાપી અને ઉમરદશી સ્ટેશને નહીં જાય.

રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે. ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને માળખું વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.