Surat રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નં-4 90 દિવસ માટે બંધ

પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે પ્લેટફોર્મ નં 4 બંધ કરતા 3.50 લાખ પેસેન્જરને અસર બુલેટ ટ્રેનની કામગીરીની લઈ પ્લેટફોર્મ નં-4 બંધ સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું છે. જેમાં 90 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 4 બંધ કરાયું છે. પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે. તેમાં પ્લેટફોર્મ નં 4 બંધ કરતા 3.50 લાખ પેસેન્જરને અસર થશે. બુલેટ ટ્રેનની કામગીરીની લઈ પ્લેટફોર્મ નં 4 બંધ રાખવામાં આવ્યું છે. અમરાવતી સહિતની 9 ટ્રેન ઉધનાથી ઉપડશે તાપ્તી ગંગા, સુરત-છપરા ક્લોનની ટ્રેન ઉધનાથી ઉપડશે. તેમજ અમરાવતી સહિતની 9 ટ્રેન ઉધનાથી ઉપડશે. સુરત રેલવે સ્ટેશનનું ફ્લેટફોર્મ નંબર ચાર 90 દિવસ માટે બંધ કરાયુ છે. જેમાં 3.50 લાખ પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે. પેસેન્જરોને તકલીફ નહિ પડે તે માટે સ્ટેશનની પૂર્વ તરફ હંગામી ટિકિટ વિન્ડો બનાવી છે. સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી તેજ ગતોએ ચાલી રહી છે. પૂર જોશમાં ચાલી રહી રહેલી વિકાસની કામગીરીના કારણે મુસાફરોને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. સુરત ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર છે સુરતમાં હવે સ્ટેશનના એલિવેટેડ કોન્કોર્સને બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને દરમિયાન પ્લેટફોર્મ નંબર 4 બંધ રહેશે. સુરત રેલવે સ્ટેશનના વિકાસનો હેતુ સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત કરવાનો અને શહેરની પ્રવાસન ક્ષમતાને વેગ આપવાનો છે. મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટેશનને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવામાં આવશે. સુરત ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર છે.

Surat રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નં-4 90 દિવસ માટે બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે
  • પ્લેટફોર્મ નં 4 બંધ કરતા 3.50 લાખ પેસેન્જરને અસર
  • બુલેટ ટ્રેનની કામગીરીની લઈ પ્લેટફોર્મ નં-4 બંધ

સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું છે. જેમાં 90 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 4 બંધ કરાયું છે. પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે. તેમાં પ્લેટફોર્મ નં 4 બંધ કરતા 3.50 લાખ પેસેન્જરને અસર થશે. બુલેટ ટ્રેનની કામગીરીની લઈ પ્લેટફોર્મ નં 4 બંધ રાખવામાં આવ્યું છે.

અમરાવતી સહિતની 9 ટ્રેન ઉધનાથી ઉપડશે

તાપ્તી ગંગા, સુરત-છપરા ક્લોનની ટ્રેન ઉધનાથી ઉપડશે. તેમજ અમરાવતી સહિતની 9 ટ્રેન ઉધનાથી ઉપડશે. સુરત રેલવે સ્ટેશનનું ફ્લેટફોર્મ નંબર ચાર 90 દિવસ માટે બંધ કરાયુ છે. જેમાં 3.50 લાખ પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે. પેસેન્જરોને તકલીફ નહિ પડે તે માટે સ્ટેશનની પૂર્વ તરફ હંગામી ટિકિટ વિન્ડો બનાવી છે. સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી તેજ ગતોએ ચાલી રહી છે. પૂર જોશમાં ચાલી રહી રહેલી વિકાસની કામગીરીના કારણે મુસાફરોને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે.

સુરત ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર છે

સુરતમાં હવે સ્ટેશનના એલિવેટેડ કોન્કોર્સને બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને દરમિયાન પ્લેટફોર્મ નંબર 4 બંધ રહેશે. સુરત રેલવે સ્ટેશનના વિકાસનો હેતુ સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત કરવાનો અને શહેરની પ્રવાસન ક્ષમતાને વેગ આપવાનો છે. મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટેશનને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવામાં આવશે. સુરત ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર છે.