Jamnagar News : રાજકોટની દુર્ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું

 ત્રણ દિવસ દરમિયાન શહેરની કુલ 58 સ્કૂલ, 34 કલાસીસ, 25 હોટલ અને 2 હોસ્પિટલ સહિત કુલ 119 મિલકતો સિલતમામ ખાનગી સ્કૂલોમાં આજે ત્રીજા દિવસે પણ સામુહિક રીતે ચેકિંગજે સ્ફુલોમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો અને સિલિંગની પ્રક્રિયા ચાલુ રખાઈ હતીરાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી વગરની વધુ 5 હોટલ, 14 ખાનગી શાળા અને 21 ટયુશન કલાસીસ સીલ કરવામાં આવ્યા છે. ત્રણ દિવસ દરમિયાન શહેરની કુલ 58 સ્કૂલ, 34 કલાસીસ, 25 હોટલ અને 2 હોસ્પિટલ સહિત કુલ 119 મિલકતો સિલ કરવામાં આવી છે. ત્રણ દિવસ દરમિયાન શહેરની કુલ 58 સ્કૂલ, 34 કલાસીસ, 25 હોટલ અને 2 હોસ્પિટલ સહિત કુલ 119 મિલકતો સિલ કરવામાં આવી છે.ત્રણ દિવસ દરમિયાન શહેરની કુલ 58 સ્કૂલ સિલજામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ ખાનગી સ્કૂલોમાં આજે ત્રીજા દિવસે પણ સામુહિક રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી જે સ્ફુલોમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો અને સિલિંગની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી જેમાં વધુ 14 શાળાઓને સીલ કરી દેવામાં આવી છે.કુલ 119 મિલકત સિલ કરવામાં આવી છે સાથો સાથ શહેરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસ કે જ્યાં પણ ફાયર એન.ઓ. સી. વગેરેની મંજૂરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી આવા વધુ 21 ટ્યુશન ક્લાસ ને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. જે કાર્યવાહી અવીરત ચાલુ રખાઇ છે. ત્રણ દિવસ દરમિયાન શહેરની કુલ 58 સ્કૂલ, 34 કલાસીસ, 25 હોટલ અને 2 હોસ્પિટલ સહિત કુલ 119 મિલકત સિલ કરવામાં આવી છે.

Jamnagar News : રાજકોટની દુર્ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  •  ત્રણ દિવસ દરમિયાન શહેરની કુલ 58 સ્કૂલ, 34 કલાસીસ, 25 હોટલ અને 2 હોસ્પિટલ સહિત કુલ 119 મિલકતો સિલ
  • તમામ ખાનગી સ્કૂલોમાં આજે ત્રીજા દિવસે પણ સામુહિક રીતે ચેકિંગ
  • જે સ્ફુલોમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો અને સિલિંગની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી
રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી વગરની વધુ 5 હોટલ, 14 ખાનગી શાળા અને 21 ટયુશન કલાસીસ સીલ કરવામાં આવ્યા છે. ત્રણ દિવસ દરમિયાન શહેરની કુલ 58 સ્કૂલ, 34 કલાસીસ, 25 હોટલ અને 2 હોસ્પિટલ સહિત કુલ 119 મિલકતો સિલ કરવામાં આવી છે. ત્રણ દિવસ દરમિયાન શહેરની કુલ 58 સ્કૂલ, 34 કલાસીસ, 25 હોટલ અને 2 હોસ્પિટલ સહિત કુલ 119 મિલકતો સિલ કરવામાં આવી છે.
ત્રણ દિવસ દરમિયાન શહેરની કુલ 58 સ્કૂલ સિલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ ખાનગી સ્કૂલોમાં આજે ત્રીજા દિવસે પણ સામુહિક રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી જે સ્ફુલોમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો અને સિલિંગની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી જેમાં વધુ 14 શાળાઓને સીલ કરી દેવામાં આવી છે.
કુલ 119 મિલકત સિલ કરવામાં આવી છે
સાથો સાથ શહેરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસ કે જ્યાં પણ ફાયર એન.ઓ. સી. વગેરેની મંજૂરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી આવા વધુ 21 ટ્યુશન ક્લાસ ને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. જે કાર્યવાહી અવીરત ચાલુ રખાઇ છે. ત્રણ દિવસ દરમિયાન શહેરની કુલ 58 સ્કૂલ, 34 કલાસીસ, 25 હોટલ અને 2 હોસ્પિટલ સહિત કુલ 119 મિલકત સિલ કરવામાં આવી છે.