Bhavnagrમાં ઓઈલ મિલના ગોડાઉનમાંછી 5000 લિટર ઓઈલ જેવુ પ્રવાહી કરાયુ જપ્ત

ભાવનગરમાં જવલનશીલ પદાર્થનો જથ્થો ઝડપાયો ક્રિષ્ના ઓઇલ મિલના ગોડાઉનમાં SOGની તપાસ 390 કિલો ગ્રીસ જેવો જવલનશીલ પદાર્થ પણ જપ્ત ભાવનગર શહેરમાં SOGની ટીમે કિષ્ના ઓઈલ મિલના ગોડાઉનમાંથી 5000 લિટર ઓઈલ જેવો પદાર્થ જપ્ત કર્યો છે,સાથે સાથે 390 કિલો ગ્રીસ જેવો પદાર્થ પણ મળી આવ્યો છે.ત્યારે એસઓજી પોલીસે દરોડા કરી વધુ તપાસ હાથધરી છે.પોલીસે ઝડપ્યો જથ્થો ભાવનગરના વૈશાલી સિનેમા પાસે આવેલ ક્રિષ્ના ઓઇલ મિલના ડેલામાં આવેલ એક ગોડાઉનમાંથી ઓઇલ જેવા જવલનશીલ પદાર્થનો જથ્થો ઝડપી પાડયો છે.આ જથ્થો કોણ અને કોની પાસેથી લાવવામાં આવ્યો હતો,શાના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે, તેની પણ પોલીસે તપાસ હાથધરી છે.પોલીસે 2,31,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે. 13 માર્ચ 2024ના રોજ ડ્રગ્સ સાથે આરોપીને ઝડપ્યા ભાવનગર જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના અધિકારી અને કર્મચારીઓ મારફતે નાર્કોટિક્સ કેસમાં MD ડ્રગ્સનો 339 ગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની વિગત પ્રમાણે ચોક્કસ બાતમી અને વિશ્વાસુ માહિતીના આધારે એવું જાણવા મળ્યું હતુ કે ખાનગી ટ્રાવેલ્સમાં અમુક ઈસમો મુંબઈથી કે કોઈ બીજી જગ્યાએથી એમડી ડ્રગ્સનો જથ્થો ભાવનગરમાં વેપાર કરવા માટે લાવનાર છે.ત્યારે પોલીસે બસમાંથી આરોપીઓને ઝડપી પાડયા હતા. પોરબંદર પોલીસે પણ બાયોડિઝલ ઝડપ્યું હતું પોરબંદરમાં પોલીસે લકડી બંદરમાં બાયો ડિઝલનો ગેરકાયદેસરનો જથ્થો ઝડપી પાડયો છે.ડિલીવરી કરવા આવેલ એક શખ્સને તેના બાયોડિઝલના ટેન્કર સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સ પાસેથી બાયોડિઝલ અને વાહનો સહિત રૂ. 43,80,000 નો મુદામાલ કબજે કર્યો હતો.  

Bhavnagrમાં ઓઈલ મિલના ગોડાઉનમાંછી 5000 લિટર ઓઈલ જેવુ પ્રવાહી કરાયુ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગરમાં જવલનશીલ પદાર્થનો જથ્થો ઝડપાયો
  • ક્રિષ્ના ઓઇલ મિલના ગોડાઉનમાં SOGની તપાસ
  • 390 કિલો ગ્રીસ જેવો જવલનશીલ પદાર્થ પણ જપ્ત

ભાવનગર શહેરમાં SOGની ટીમે કિષ્ના ઓઈલ મિલના ગોડાઉનમાંથી 5000 લિટર ઓઈલ જેવો પદાર્થ જપ્ત કર્યો છે,સાથે સાથે 390 કિલો ગ્રીસ જેવો પદાર્થ પણ મળી આવ્યો છે.ત્યારે એસઓજી પોલીસે દરોડા કરી વધુ તપાસ હાથધરી છે.

પોલીસે ઝડપ્યો જથ્થો

ભાવનગરના વૈશાલી સિનેમા પાસે આવેલ ક્રિષ્ના ઓઇલ મિલના ડેલામાં આવેલ એક ગોડાઉનમાંથી ઓઇલ જેવા જવલનશીલ પદાર્થનો જથ્થો ઝડપી પાડયો છે.આ જથ્થો કોણ અને કોની પાસેથી લાવવામાં આવ્યો હતો,શાના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે, તેની પણ પોલીસે તપાસ હાથધરી છે.પોલીસે 2,31,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.

13 માર્ચ 2024ના રોજ ડ્રગ્સ સાથે આરોપીને ઝડપ્યા

ભાવનગર જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના અધિકારી અને કર્મચારીઓ મારફતે નાર્કોટિક્સ કેસમાં MD ડ્રગ્સનો 339 ગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની વિગત પ્રમાણે ચોક્કસ બાતમી અને વિશ્વાસુ માહિતીના આધારે એવું જાણવા મળ્યું હતુ કે ખાનગી ટ્રાવેલ્સમાં અમુક ઈસમો મુંબઈથી કે કોઈ બીજી જગ્યાએથી એમડી ડ્રગ્સનો જથ્થો ભાવનગરમાં વેપાર કરવા માટે લાવનાર છે.ત્યારે પોલીસે બસમાંથી આરોપીઓને ઝડપી પાડયા હતા.

પોરબંદર પોલીસે પણ બાયોડિઝલ ઝડપ્યું હતું

પોરબંદરમાં પોલીસે લકડી બંદરમાં બાયો ડિઝલનો ગેરકાયદેસરનો જથ્થો ઝડપી પાડયો છે.ડિલીવરી કરવા આવેલ એક શખ્સને તેના બાયોડિઝલના ટેન્કર સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સ પાસેથી બાયોડિઝલ અને વાહનો સહિત રૂ. 43,80,000 નો મુદામાલ કબજે કર્યો હતો.