Gujarat Weather News: રાજ્યમાં બેવડી ઋતુ રહેશે, જાણો કયા વિસ્તારમાં વરસાદ ખાબકશે

વરસાદી સિસ્ટમ સર્જાતા રહેશે વાદળછાયુ વાતાવરણ મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટ્યું રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું રાજ્યમાં આગામી 24 કલાક બેવડી ઋતુ રહેશે. જેમાં વરસાદી સિસ્ટમ સર્જાતા વાદળછાયુ વાતાવરણ રહેશે. તથા રાજ્યમાં ગરમીથી પણ આંશિક રાહત મળશે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટ્યું છે. તથા રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી છે. તેમજ કેશોદમાં 40.4 ડિગ્રી, અમદાવાદમાં 39.8 ડિગ્રી, ભુજમાં 39.8 ડિગ્રી, કંડલામાં 39.5 ડિગ્રી તાપમાન તેમજ વડોદરામાં 39.6 ડિગ્રી, સુરતમાં 39.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ,મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં છુટાછવાયા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. 20થી વધુ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછુ નોંધાયુ કમોસમી વરસાદના વાદળો ઘેરાતા રાજ્યમાં તાપમાનું આશિંક પ્રમાણ ઘટ્યું છે. 20થી વધુ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમરેલી, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.  

Gujarat Weather News: રાજ્યમાં બેવડી ઋતુ રહેશે, જાણો કયા વિસ્તારમાં વરસાદ ખાબકશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદી સિસ્ટમ સર્જાતા રહેશે વાદળછાયુ વાતાવરણ
  • મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટ્યું
  • રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું

રાજ્યમાં આગામી 24 કલાક બેવડી ઋતુ રહેશે. જેમાં વરસાદી સિસ્ટમ સર્જાતા વાદળછાયુ વાતાવરણ રહેશે. તથા રાજ્યમાં ગરમીથી પણ આંશિક રાહત મળશે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટ્યું છે. તથા રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41.2 ડિગ્રી નોંધાયું છે.

રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી

રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી છે. તેમજ કેશોદમાં 40.4 ડિગ્રી, અમદાવાદમાં 39.8 ડિગ્રી, ભુજમાં 39.8 ડિગ્રી, કંડલામાં 39.5 ડિગ્રી તાપમાન તેમજ વડોદરામાં 39.6 ડિગ્રી, સુરતમાં 39.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ,મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં છુટાછવાયા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

20થી વધુ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછુ નોંધાયુ

કમોસમી વરસાદના વાદળો ઘેરાતા રાજ્યમાં તાપમાનું આશિંક પ્રમાણ ઘટ્યું છે. 20થી વધુ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમરેલી, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.