Gujarat latest News Live: લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી બસ પલટી,40 લોકો ઘાયલ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ પક્ષોની સભાઓ થઈ રહી છે. દરેક પક્ષ પોતાના મત વિસ્તારમાં સભાઓ કરી રહ્યા છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં સભાઓ કરશે. તો સાથે જ રાજ્યમાં આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થવાની પણ હવામાન વિભાગની આગાહી છે. તો જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ લેટેસ્ટ સમાચાર.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -