Gujarat Monsoon: રાજ્યમાં જાણો કયા કરાઇ ભારેથી અતિભારે વરસાદની આગાહી

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી સુરત, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં સુરત, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા નવસારી, ડાંગ, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જામનગર, પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી જામનગર, પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી સાથે જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર તથા ખેડા, આણંદ, વડોદરા અને બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. તથા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. તથા સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદ, મોરબી અને દીવમાં ભારે વરસાદની આગાહીથી લોકો સતર્ક થયા છે. જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી જુલાઈના પ્રથમ દિવસે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે. આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં 11 ટકા ઘટ જોવા મળી છે. જોકે, જુલાઈમાં ભારે પૂરની આગાહી પણ આપવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે લા-નીનાના લીધે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે. જેમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી અને પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

Gujarat Monsoon: રાજ્યમાં જાણો કયા કરાઇ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ
  • દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
  • સુરત, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં સુરત, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા નવસારી, ડાંગ, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.

જામનગર, પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી

જામનગર, પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી સાથે જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર તથા ખેડા, આણંદ, વડોદરા અને બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. તથા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. તથા સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદ, મોરબી અને દીવમાં ભારે વરસાદની આગાહીથી લોકો સતર્ક થયા છે. જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી

જુલાઈના પ્રથમ દિવસે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે. આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં 11 ટકા ઘટ જોવા મળી છે. જોકે, જુલાઈમાં ભારે પૂરની આગાહી પણ આપવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે લા-નીનાના લીધે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે. જેમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી અને પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.