Ahmedabad News: અમદાવાદીઓ કેરીનો રસ ખાતા પહેલા ખાસ વાંચો

કેરીના રસના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા શહેરમાં 10 થી વધુ સ્થળ પર દરોડા પાડ્યા શંકાસ્પદ કેરીના રસના સેમ્પલ લેવાયા અમદાવાદમાં કેરીના રસના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં શહેરમાં 10થી વધુ સ્થળ પર દરોડા પડ્યા છે. તેમાં અમદાવાદમાં કેરીના વેપારીને ત્યાં કાર્યવાહી હાથ ધરાઇ છે. તેમજ શંકાસ્પદ કેરીના રસના સેમ્પલ લેવાયા છે. જેમાં ગુરુકુળ રોડ પર આવેલ શ્રીજી ડેરી પર ફૂડ વિભાગના દરોડા પડ્યા છે. બે દિવસ બાદ લેબમાં મોકલેલ સેમ્પલનો રિપોર્ટ આવશે બે દિવસ બાદ લેબમાં મોકલેલ સેમ્પલનો રિપોર્ટ આવશે. જેમાં લેબના રિપોર્ટ બાદ સિલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. શહેરના વિસ્તારોમાં હાલ ઉનાળાને અનુલક્ષીને ઠેરઠેર વિવિધ પ્રકારના ફળોના જયુસ સેન્ટરોની ધૂમ મચી છે, સાથે ઠંડા પીણાના સ્ટોલો, કેરીના રસના જયુસ સ્ટોલ ઉપર મોટી સંખ્યામા લોકો ગરમીથી રાહત મેળવવા આ પ્રકારના સસ્તા જયુસ સેન્ટરો ઉપર ભીડ જમાવી રહ્યા છે, તો બીજી તરફ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક આ પ્રકારના ઠંડા પીણાઓમા ગુણવત્તાવિહીન ફૂડ કલર અને એસેન્સનો ભરપુર ઉપયોગ થાય છે. માર્કેટમા કેરીના રસના સ્ટોલોની ધૂમ મચી માર્કેટમા કેરીના રસના સ્ટોલોની ધૂમ મચી છે. જેમાં રસના બદલે ધીમુ ઝેર લોકોને પીરસાઇ રહ્યું છે. વિવિધ પ્રકારના કેમિકલથી તૈયાર થતા એસેન્સ નાખેલા કેરીનો રસ માત્ર 20 રૂપિયામાં ગ્લાસમાં વેચાઇ રહ્યો છે. કેરીના વિવિધ જાતીના એસેન્સ અને કલર નાખીને વેચવામા આવી રહેલો રસ બાળકો અને ગર્ભવતી મહીલાઓ માટે હાનિકારક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. 

Ahmedabad News: અમદાવાદીઓ કેરીનો રસ ખાતા પહેલા ખાસ વાંચો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેરીના રસના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા
  • શહેરમાં 10 થી વધુ સ્થળ પર દરોડા પાડ્યા
  • શંકાસ્પદ કેરીના રસના સેમ્પલ લેવાયા

અમદાવાદમાં કેરીના રસના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં શહેરમાં 10થી વધુ સ્થળ પર દરોડા પડ્યા છે. તેમાં અમદાવાદમાં કેરીના વેપારીને ત્યાં કાર્યવાહી હાથ ધરાઇ છે. તેમજ શંકાસ્પદ કેરીના રસના સેમ્પલ લેવાયા છે. જેમાં ગુરુકુળ રોડ પર આવેલ શ્રીજી ડેરી પર ફૂડ વિભાગના દરોડા પડ્યા છે.

બે દિવસ બાદ લેબમાં મોકલેલ સેમ્પલનો રિપોર્ટ આવશે

બે દિવસ બાદ લેબમાં મોકલેલ સેમ્પલનો રિપોર્ટ આવશે. જેમાં લેબના રિપોર્ટ બાદ સિલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. શહેરના વિસ્તારોમાં હાલ ઉનાળાને અનુલક્ષીને ઠેરઠેર વિવિધ પ્રકારના ફળોના જયુસ સેન્ટરોની ધૂમ મચી છે, સાથે ઠંડા પીણાના સ્ટોલો, કેરીના રસના જયુસ સ્ટોલ ઉપર મોટી સંખ્યામા લોકો ગરમીથી રાહત મેળવવા આ પ્રકારના સસ્તા જયુસ સેન્ટરો ઉપર ભીડ જમાવી રહ્યા છે, તો બીજી તરફ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક આ પ્રકારના ઠંડા પીણાઓમા ગુણવત્તાવિહીન ફૂડ કલર અને એસેન્સનો ભરપુર ઉપયોગ થાય છે.

માર્કેટમા કેરીના રસના સ્ટોલોની ધૂમ મચી

માર્કેટમા કેરીના રસના સ્ટોલોની ધૂમ મચી છે. જેમાં રસના બદલે ધીમુ ઝેર લોકોને પીરસાઇ રહ્યું છે. વિવિધ પ્રકારના કેમિકલથી તૈયાર થતા એસેન્સ નાખેલા કેરીનો રસ માત્ર 20 રૂપિયામાં ગ્લાસમાં વેચાઇ રહ્યો છે. કેરીના વિવિધ જાતીના એસેન્સ અને કલર નાખીને વેચવામા આવી રહેલો રસ બાળકો અને ગર્ભવતી મહીલાઓ માટે હાનિકારક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.