Gujarat Weather News: રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્, જાણો કયા છે હીટવેવની આગાહી

રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન હવામાન વિભાગની સલાહ છે કે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયો છે. તથા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર, ભાવનગર, કચ્છ તથા દીવ અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તેમજ અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન છે. વલ્લભવિદ્યાનગરમાં 40.5, ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયુ વલ્લભવિદ્યાનગરમાં 40.5, ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન તથા વડોદરામાં 40, સુરતમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ વલસાડમાં 37.8, દમણમાં 35.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 39.5, નલિયામાં 38.8 ડિગ્રી તાપમાન સાથે જ કંડલા એરપોર્ટ 40.1, અમરેલીમાં 41.3 ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં 39.9, દ્વારકામાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ ઓખામાં 35.6, પોરબંદરમાં 36.4 ડિગ્રી, રાજકોટમાં 40.8, વેરાવળમાં 32.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હીટવેવની સામે હવામાન વિભાગે સલાહ આપી વેરાવળમાં 32.8, દીવમાં 36 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 40.5, મહુવામાં 39.4 ડિગ્રી તાપમાન તથા અમરેલીમાં 41.3, કેશોદમાં 38.9 ડિગ્રી તાપમાન છે. તેમજ હીટવેવની સામે હવામાન વિભાગની સલાહ છે કે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું. તેમજ આછા રંગના કપડા પહેરવા તેમજ માથું ઢાંકીને બહાર જવુ જોઇએ.

Gujarat Weather News: રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્, જાણો કયા છે હીટવેવની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી
  • અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન
  • હવામાન વિભાગની સલાહ છે કે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયો છે. તથા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર, ભાવનગર, કચ્છ તથા દીવ અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તેમજ અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન છે.

વલ્લભવિદ્યાનગરમાં 40.5, ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયુ

વલ્લભવિદ્યાનગરમાં 40.5, ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન તથા વડોદરામાં 40, સુરતમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ વલસાડમાં 37.8, દમણમાં 35.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 39.5, નલિયામાં 38.8 ડિગ્રી તાપમાન સાથે જ કંડલા એરપોર્ટ 40.1, અમરેલીમાં 41.3 ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં 39.9, દ્વારકામાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ ઓખામાં 35.6, પોરબંદરમાં 36.4 ડિગ્રી, રાજકોટમાં 40.8, વેરાવળમાં 32.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હીટવેવની સામે હવામાન વિભાગે સલાહ આપી

વેરાવળમાં 32.8, દીવમાં 36 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 40.5, મહુવામાં 39.4 ડિગ્રી તાપમાન તથા અમરેલીમાં 41.3, કેશોદમાં 38.9 ડિગ્રી તાપમાન છે. તેમજ હીટવેવની સામે હવામાન વિભાગની સલાહ છે કે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું. તેમજ આછા રંગના કપડા પહેરવા તેમજ માથું ઢાંકીને બહાર જવુ જોઇએ.