Rajkotમાં ડામ આપવાની કુપ્રથાએ બાળકનો ભોગ લીધો

રાજકોટમાં ડામ આપતા 3 માસની બાળકીનું મોત બાળકી બીમાર હોવાથી અગરબત્તીના આપ્યા હતા ડામ જોરાવરનગરની બાળકીને ભૂવાએ આપ્યા હતા ડામ ડામ આપવાની કુપ્રથાનો ભોગ બાળકો બની રહ્યા છે. રાજકોટમાં ડામ આપતા 3 માસની બાળકીનું મોત થયુ છે. તેમાં બાળકી બીમાર હોવાથી અગરબત્તીના ડામ આપ્યા હતા. જેમાં જોરાવરનગરની બાળકીને ભૂવાએ ડામ આપ્યા હતા. ત્યારે જયંત પંડ્યાએ જણાવ્યું છે કે આવા ડામ આપવા અમાનવીય કૃત્ય છે. માતા અને પિતા અંધશ્રદ્ધામાં ગળાડૂબ: જયંત પંડ્યા વધુમાં જયંત પંડ્યાએ જણાવ્યું છે કે માતા અને પિતા અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે. પીએમ બાદ સાચી હકીકત સામે આવશે. ડામ આપી અત્યંત ખરાબ કામ કરવામાં આવ્યું છે. તેમજ જવાબદાર સામે દાખલારૂપ કાર્યવાહી થાય અને કુપ્રથાને પગલે આવી ઘટનાઓ બને છે. રવિવારના સાંજે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતુ. જેમાં જનાના હોસ્પિટલ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમાં ભૂવા દ્વારા ડામ આપવામાં આવતા બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા આવ્યા હતા અને જણાવ્યું હતુ કે બાળકીના મોતને લઈને કસૂરવાર બચી ન જાય એવી દાખલા રૂપ કાર્યવાહી થાય તેમ જોશું. બાળકોને પેટના ભાગે ડામ આપીને અત્યંત ખરાબ કામ કરવામાં આવ્યું છે. જેમાં માતા અને પિતા અંધશ્રદ્ધામાં ગળાડૂબ થઈ ગયા છે. તેમજ પીએમ બાદ સાચી હકીકત સામે આવશે તેવી રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

Rajkotમાં ડામ આપવાની કુપ્રથાએ બાળકનો ભોગ લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં ડામ આપતા 3 માસની બાળકીનું મોત
  • બાળકી બીમાર હોવાથી અગરબત્તીના આપ્યા હતા ડામ
  • જોરાવરનગરની બાળકીને ભૂવાએ આપ્યા હતા ડામ

ડામ આપવાની કુપ્રથાનો ભોગ બાળકો બની રહ્યા છે. રાજકોટમાં ડામ આપતા 3 માસની બાળકીનું મોત થયુ છે. તેમાં બાળકી બીમાર હોવાથી અગરબત્તીના ડામ આપ્યા હતા. જેમાં જોરાવરનગરની બાળકીને ભૂવાએ ડામ આપ્યા હતા. ત્યારે જયંત પંડ્યાએ જણાવ્યું છે કે આવા ડામ આપવા અમાનવીય કૃત્ય છે.

માતા અને પિતા અંધશ્રદ્ધામાં ગળાડૂબ: જયંત પંડ્યા

વધુમાં જયંત પંડ્યાએ જણાવ્યું છે કે માતા અને પિતા અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે. પીએમ બાદ સાચી હકીકત સામે આવશે. ડામ આપી અત્યંત ખરાબ કામ કરવામાં આવ્યું છે. તેમજ જવાબદાર સામે દાખલારૂપ કાર્યવાહી થાય અને કુપ્રથાને પગલે આવી ઘટનાઓ બને છે. રવિવારના સાંજે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતુ. જેમાં જનાના હોસ્પિટલ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમાં ભૂવા દ્વારા ડામ આપવામાં આવતા બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.

જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે

જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા આવ્યા હતા અને જણાવ્યું હતુ કે બાળકીના મોતને લઈને કસૂરવાર બચી ન જાય એવી દાખલા રૂપ કાર્યવાહી થાય તેમ જોશું. બાળકોને પેટના ભાગે ડામ આપીને અત્યંત ખરાબ કામ કરવામાં આવ્યું છે. જેમાં માતા અને પિતા અંધશ્રદ્ધામાં ગળાડૂબ થઈ ગયા છે. તેમજ પીએમ બાદ સાચી હકીકત સામે આવશે તેવી રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે.