Gujaratમાં વધતી જતી ગરમીની અસર CNG વાહનોમાં પણ દેખાઈ

આપની પાસે CNG વાહન હોય તો ઉનાળમા રાખજો તકેદારી ઓવર હિટિંગના લીધે ગેરેજોમાં CNG વાહનોની સંખ્યા વધી રહી છે જો ઉનાળામાં તકેદારી નહી રાખો તો તમારા વાહનમાં લાગી શકે છે આગ ગુજરાતમા કાળઝાળ ગરમી પડી રહી છે તેની વચ્ચે CNG વાહનોમાં આગ લાગવાની ઘટના પણ બની રહી છે,જો આપની પાસે CNG વાહન હોય તો આ વાતનુ ચૌક્કસથી ધ્યાન રાખજો,CNG વાહનોમાં ટેન્કનો હાઇડ્રો ટેસ્ટ દર ત્રણ વર્ષે કરાવવો હિતાવહ છે,ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ નાણાં બચાવવા માટે હાઇડ્રો ટેસ્ટના કરાવતા વાહનોમાં આગ લાગી હોવાના કિસ્સા આવ્યાં સામે છે.લાંબા સમય સુધી સર્વિસ ના કરાવતા પણ આગની ઘટના ઘટી શકે છે.CNG વાહનો ઉનાળામાં પૂર્વે વાયરીંગ,ઓઇલ લિકેચ અને ઓવર હિટની ચકાસણી કરવી હિતાવહ છે.પેટ્રોલ લીકેચ અને ઓઇલ લિકેચ કરાવવું પણ ખૂબ જરૂરી છે.તડકામાં પાર્કિંગના કરો ઉનાળા દરમિયાન તડકામાં પાર્ક કરેલી કાર ભઠ્ઠીની જેમ ગરમ થવા લાગે છે. તમને લાગતું હશે કે તડકામાં પાર્ક કરેલી કાર બહારથી જ ગરમ થાય છે, પરંતુ કાર અંદરથી પણ સંપૂર્ણપણે ગરમ થઈ જાય છે. વધુ પડતી ગરમીના કારણે કારના સંવેદનશીલ ઉપકરણોને નુકસાન થઈ શકે છે. તે જ સમયે, જો કારમાં ઇંધણ લીકેજ થાય છે, તો આગ લાગવાનું જોખમ રહેલું છે. એન્જિન ઓઈલ ચેક કરાવો ગરમીને કારણે કારનું એન્જિન ઓઈલ પાતળું થઈ જાય છે. આવી સ્થિતિમાં કાર કંપની દ્વારા સૂચવેલા ગ્રેડના એન્જિન ઓઈલનો ઉપયોગ કરો અને સમય સમય પર તેની તપાસ કરાવતા રહો, જેથી એન્જિનને કોઈ નુકસાન ન થાય. કૂલિંગ સિસ્ટમ અને એસીની ચકાસણી કરાવવી તમારી કારની કૂલિંગ સિસ્ટમ તપાસતા રહો અને જો જરૂરી હોય તો તેમાં પાણી અને કૂલન્ટ ભરો. જો તમે ફેન અને રેડિએટર પણ ચેક કરાવો તો કાર માટે સારું રહેશે. આ સિવાય જો એર કન્ડીશનીંગ સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરતી હોય તો તેની જાળવણી કરો. સીએનજી ટાંકી ભરેલી ન ભરો ઉનાળામાં સીએનજીની ટાંકી મર્યાદામાં ભરવાનું ટાળો. હવા અને વાયુઓ ઊંચા તાપમાને વિસ્તરે છે. ગરમીના કારણે CNG ટાંકીનું તાપમાન વધી શકે છે જેના કારણે અંદરનો ગેસ વિસ્તરી શકે છે. જો ટાંકી ફુલ ન હોય તો ગેસને ફેલાવવા માટે જગ્યા મળશે અને અકસ્માતની શક્યતાને ટાળી શકાય છે. ઉનાળાની ઋતુમાં CNG કારમાં 1-2 કિલો ઓછો ગેસ નાખવો જોઈએ.

Gujaratમાં વધતી જતી ગરમીની અસર CNG વાહનોમાં પણ દેખાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આપની પાસે CNG વાહન હોય તો ઉનાળમા રાખજો તકેદારી
  • ઓવર હિટિંગના લીધે ગેરેજોમાં CNG વાહનોની સંખ્યા વધી રહી છે
  • જો ઉનાળામાં તકેદારી નહી રાખો તો તમારા વાહનમાં લાગી શકે છે આગ

ગુજરાતમા કાળઝાળ ગરમી પડી રહી છે તેની વચ્ચે CNG વાહનોમાં આગ લાગવાની ઘટના પણ બની રહી છે,જો આપની પાસે CNG વાહન હોય તો આ વાતનુ ચૌક્કસથી ધ્યાન રાખજો,CNG વાહનોમાં ટેન્કનો હાઇડ્રો ટેસ્ટ દર ત્રણ વર્ષે કરાવવો હિતાવહ છે,ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ નાણાં બચાવવા માટે હાઇડ્રો ટેસ્ટના કરાવતા વાહનોમાં આગ લાગી હોવાના કિસ્સા આવ્યાં સામે છે.લાંબા સમય સુધી સર્વિસ ના કરાવતા પણ આગની ઘટના ઘટી શકે છે.CNG વાહનો ઉનાળામાં પૂર્વે વાયરીંગ,ઓઇલ લિકેચ અને ઓવર હિટની ચકાસણી કરવી હિતાવહ છે.પેટ્રોલ લીકેચ અને ઓઇલ લિકેચ કરાવવું પણ ખૂબ જરૂરી છે.

તડકામાં પાર્કિંગના કરો

ઉનાળા દરમિયાન તડકામાં પાર્ક કરેલી કાર ભઠ્ઠીની જેમ ગરમ થવા લાગે છે. તમને લાગતું હશે કે તડકામાં પાર્ક કરેલી કાર બહારથી જ ગરમ થાય છે, પરંતુ કાર અંદરથી પણ સંપૂર્ણપણે ગરમ થઈ જાય છે. વધુ પડતી ગરમીના કારણે કારના સંવેદનશીલ ઉપકરણોને નુકસાન થઈ શકે છે. તે જ સમયે, જો કારમાં ઇંધણ લીકેજ થાય છે, તો આગ લાગવાનું જોખમ રહેલું છે.

એન્જિન ઓઈલ ચેક કરાવો

ગરમીને કારણે કારનું એન્જિન ઓઈલ પાતળું થઈ જાય છે. આવી સ્થિતિમાં કાર કંપની દ્વારા સૂચવેલા ગ્રેડના એન્જિન ઓઈલનો ઉપયોગ કરો અને સમય સમય પર તેની તપાસ કરાવતા રહો, જેથી એન્જિનને કોઈ નુકસાન ન થાય.

કૂલિંગ સિસ્ટમ અને એસીની ચકાસણી કરાવવી

તમારી કારની કૂલિંગ સિસ્ટમ તપાસતા રહો અને જો જરૂરી હોય તો તેમાં પાણી અને કૂલન્ટ ભરો. જો તમે ફેન અને રેડિએટર પણ ચેક કરાવો તો કાર માટે સારું રહેશે. આ સિવાય જો એર કન્ડીશનીંગ સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરતી હોય તો તેની જાળવણી કરો.

સીએનજી ટાંકી ભરેલી ન ભરો

ઉનાળામાં સીએનજીની ટાંકી મર્યાદામાં ભરવાનું ટાળો. હવા અને વાયુઓ ઊંચા તાપમાને વિસ્તરે છે. ગરમીના કારણે CNG ટાંકીનું તાપમાન વધી શકે છે જેના કારણે અંદરનો ગેસ વિસ્તરી શકે છે. જો ટાંકી ફુલ ન હોય તો ગેસને ફેલાવવા માટે જગ્યા મળશે અને અકસ્માતની શક્યતાને ટાળી શકાય છે. ઉનાળાની ઋતુમાં CNG કારમાં 1-2 કિલો ઓછો ગેસ નાખવો જોઈએ.