Ahmedabad News: દહેજનું દૂષણ હજુ જીવંત, પરિણીતાએ સાસરિયાઓ સામે કરી ફરિયાદ

દહેજની માંગણી, શારીરિત માનસિક ત્રાસનો ઉલ્લેખલગ્ન પહેલા 3 લાખ અને બાદમાં 25 લાખ દહેજની માંગણી લગ્ન બાદ પતિ જર્મન જઈ પત્નીના વિઝા કરાવ્યા કેન્સલ અમદાવાદમાં એક પરિણીતાએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પરણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ તેમજ દહેજની માંગણી કરવાને લઈને ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં એક પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ દહેજની માંગણી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપવાને લઈને ફરિયાદ નોંધાવી છે. મહિલાએ સાસરિયાઓ પર આરોપ લગાવ્યો છે કે તેમણે લગ્ન પહેલાં 3 લાખ રૂપિયાની માંગ કરી અહતી અને લગ્ન બાદ 25 લાખના દહેજની માંગણી કરી હતી. જાણવા મળી રહ્યું છે કે પરિણીતાનો પતિ નોકરી-ધંધાર્થે જર્મની ગયેલો છે અને પરિણીતાને જર્મની લઈ જવાનું કહી લગ્ન કર્યા હતા અને જર્મની જવા માટે વિઝા પણ કરાવ્યા હતા. પરંતુ દહેજની માંગણીને લઈને પરિણીતાના પતિએ પત્નીના જર્મનીના વિઝા પણ કેન્સલ કરાવી દીધા હતા. જેને લઈને હવે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે હવે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Ahmedabad News: દહેજનું દૂષણ હજુ જીવંત, પરિણીતાએ સાસરિયાઓ સામે કરી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દહેજની માંગણી, શારીરિત માનસિક ત્રાસનો ઉલ્લેખ
  • લગ્ન પહેલા 3 લાખ અને બાદમાં 25 લાખ દહેજની માંગણી
  • લગ્ન બાદ પતિ જર્મન જઈ પત્નીના વિઝા કરાવ્યા કેન્સલ

અમદાવાદમાં એક પરિણીતાએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પરણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ તેમજ દહેજની માંગણી કરવાને લઈને ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં એક પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ દહેજની માંગણી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપવાને લઈને ફરિયાદ નોંધાવી છે. મહિલાએ સાસરિયાઓ પર આરોપ લગાવ્યો છે કે તેમણે લગ્ન પહેલાં 3 લાખ રૂપિયાની માંગ કરી અહતી અને લગ્ન બાદ 25 લાખના દહેજની માંગણી કરી હતી.

જાણવા મળી રહ્યું છે કે પરિણીતાનો પતિ નોકરી-ધંધાર્થે જર્મની ગયેલો છે અને પરિણીતાને જર્મની લઈ જવાનું કહી લગ્ન કર્યા હતા અને જર્મની જવા માટે વિઝા પણ કરાવ્યા હતા. પરંતુ દહેજની માંગણીને લઈને પરિણીતાના પતિએ પત્નીના જર્મનીના વિઝા પણ કેન્સલ કરાવી દીધા હતા. જેને લઈને હવે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે હવે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.