Gujarat Weather: ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે 10 જુન સુધી વિધિવત ચોમાસાના વરસાદની શરૂઆત થશે  રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી નીચે જશે ગુજરાતમાં ગરમી મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં બે દિવસ બાદ રાજ્યમાં ગરમીથી રાહત મળશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે. તેમાં 26 મેથી 4 જૂન વચ્ચે અંગ દઝાડતી ગરમીથી રાહત મળશે. રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી નીચે જશે. તેમજ 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં 40 ડિગ્રી રહેશે. આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે. આજથી 26 મે સુધી બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર રહેશે. ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે. 4 થી 8 જૂનમાં મૃગશિષ નક્ષત્રમાં વરસાદ થશે. પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે. તેમજ રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટી પુનઃ શરૂ થશે. 10 જુન સુધી વિધિવત ચોમાસાના વરસાદની શરૂઆત થશે. બંગાળાના ઉપસગાર અને અરબસાગરના ભેજ અને પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે. 10 જુન સુધી વિધિવધ ચોમાસાના વરસાદની શરૂઆત થશે પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, કચ્છ, સુરત, આહવા,વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ રહેશે. તેમાં 4 થી 8 જૂનમાં મૃગશિષ નક્ષત્રમાં વરસાદ થશે. તથા પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે. રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટી પુનઃ શરૂ થશે. તેમજ 10 જુન સુધી વિધિવધ ચોમાસાના વરસાદની શરૂઆત થશે.

Gujarat  Weather: ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે
  • 10 જુન સુધી વિધિવત ચોમાસાના વરસાદની શરૂઆત થશે
  •  રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી નીચે જશે

ગુજરાતમાં ગરમી મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં બે દિવસ બાદ રાજ્યમાં ગરમીથી રાહત મળશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે. તેમાં 26 મેથી 4 જૂન વચ્ચે અંગ દઝાડતી ગરમીથી રાહત મળશે. રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી નીચે જશે. તેમજ 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં 40 ડિગ્રી રહેશે.

આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે

આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે. આજથી 26 મે સુધી બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર રહેશે. ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે. 4 થી 8 જૂનમાં મૃગશિષ નક્ષત્રમાં વરસાદ થશે. પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે. તેમજ રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટી પુનઃ શરૂ થશે. 10 જુન સુધી વિધિવત ચોમાસાના વરસાદની શરૂઆત થશે. બંગાળાના ઉપસગાર અને અરબસાગરના ભેજ અને પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે.

 10 જુન સુધી વિધિવધ ચોમાસાના વરસાદની શરૂઆત થશે

પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, કચ્છ, સુરત, આહવા,વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ રહેશે. તેમાં 4 થી 8 જૂનમાં મૃગશિષ નક્ષત્રમાં વરસાદ થશે. તથા પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે. રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટી પુનઃ શરૂ થશે. તેમજ 10 જુન સુધી વિધિવધ ચોમાસાના વરસાદની શરૂઆત થશે.