Gujarat Monsoon: ચોમાસાની સીઝન માટે એડવાઈઝરી જાહેર

આરોગ્ય વિભાગના અધિક નિયામકનું નિવેદન જિલ્લા અને સ્ટેટ લેવલે કંટ્રોલ રૂમ શરૂ એડવાઈઝરી જિલ્લા કક્ષાએ આપી છે ચોમાસાની સીઝન માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિક નિયામક નિલમ પટેલે જણાવ્યું કે જિલ્લા અને સ્ટેટ લેવલે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. એડવાઈઝરી જિલ્લા કક્ષાએ આપી છે. દવાઓનો જથ્થો સુનિશ્ચિત કર્યો છે. તથા કોલેરાના રોગમાં વધારો જોવા મળ્યો છે.હાલ 10 જગ્યાએ કોલેરાના કેસ સામે આવી રહ્યા છે હાલ 10 જગ્યાએ કોલેરાના કેસ સામે આવી રહ્યા છે. જેમાં જામનગર, રાજકોટ, ગ્રામ્ય વિસ્તારમાં કોલેરાના કેસ છે. હાલ 105 કોલેરાના દર્દી હતા તેમાં 95ને રજા અપાઈ છે. ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે. તેથી એડવાઈઝરી જિલ્લા કક્ષાએ આપી છે. તેમજ જિલ્લા અને સ્ટેટ લેવલે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. તથા દવાઓનો જથ્થો સુનિશ્ચિત કર્યો છે. પાણીજન્ય રોગચાળા બાબતે દવાઓ જથ્થો રાખવા કહ્યું છે. સાપ કરડવાના ઈન્જેક્શન રાખવા કહ્યું છે જેમાં 108 ને આવરી લેવાઈ છે. ભારે વરસાદ અને અતિવૃષ્ટિમાં સગર્ભા બહેનોની યાદી રાખવા સૂચના અપાઈ છે. પાઈપલાઈનની લીકેજની કાર્યવાહી કરવામાં આવી રહી છે કોલેરાના રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. તેમાં ગુજરાતમાં 21 જગ્યાએ છૂટક કેસ જોવા મળ્યા છે. હાલ 10 જગ્યાએથી કોલેરાના કેસ સામે આવી રહ્યા છે. તેમાં જામનગર, રાજકોટ, ગ્રામ્ય વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા છે. તેમજ પાઈપલાઈનની લીકેજની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Gujarat Monsoon: ચોમાસાની સીઝન માટે એડવાઈઝરી જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોગ્ય વિભાગના અધિક નિયામકનું નિવેદન
  • જિલ્લા અને સ્ટેટ લેવલે કંટ્રોલ રૂમ શરૂ
  • એડવાઈઝરી જિલ્લા કક્ષાએ આપી છે

ચોમાસાની સીઝન માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિક નિયામક નિલમ પટેલે જણાવ્યું કે જિલ્લા અને સ્ટેટ લેવલે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. એડવાઈઝરી જિલ્લા કક્ષાએ આપી છે. દવાઓનો જથ્થો સુનિશ્ચિત કર્યો છે. તથા કોલેરાના રોગમાં વધારો જોવા મળ્યો છે.

હાલ 10 જગ્યાએ કોલેરાના કેસ સામે આવી રહ્યા છે

હાલ 10 જગ્યાએ કોલેરાના કેસ સામે આવી રહ્યા છે. જેમાં જામનગર, રાજકોટ, ગ્રામ્ય વિસ્તારમાં કોલેરાના કેસ છે. હાલ 105 કોલેરાના દર્દી હતા તેમાં 95ને રજા અપાઈ છે. ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે. તેથી એડવાઈઝરી જિલ્લા કક્ષાએ આપી છે. તેમજ જિલ્લા અને સ્ટેટ લેવલે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. તથા દવાઓનો જથ્થો સુનિશ્ચિત કર્યો છે. પાણીજન્ય રોગચાળા બાબતે દવાઓ જથ્થો રાખવા કહ્યું છે. સાપ કરડવાના ઈન્જેક્શન રાખવા કહ્યું છે જેમાં 108 ને આવરી લેવાઈ છે. ભારે વરસાદ અને અતિવૃષ્ટિમાં સગર્ભા બહેનોની યાદી રાખવા સૂચના અપાઈ છે.

પાઈપલાઈનની લીકેજની કાર્યવાહી કરવામાં આવી રહી છે

કોલેરાના રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. તેમાં ગુજરાતમાં 21 જગ્યાએ છૂટક કેસ જોવા મળ્યા છે. હાલ 10 જગ્યાએથી કોલેરાના કેસ સામે આવી રહ્યા છે. તેમાં જામનગર, રાજકોટ, ગ્રામ્ય વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા છે. તેમજ પાઈપલાઈનની લીકેજની કાર્યવાહી કરવામાં આવી રહી છે.