Bhavnagar: તળાજા ST ડેપો ખાતે હડતાળ, 1500થી વધુ મુસાફરો અટવાયા

તળાજા ડેપોના બે કર્મચારીઓ પર હુમલાને લઈ હડતાળહડતાળના પગલે 1500 થી વધુ મુસાફરો અટવાયાપોલીસ કાર્યવાહી નહી કરે તો ફરી આંદોલનની ચીમકીતળાજા એસ.ટી ડેપો ખાતે ડ્રાઈવર કંડકટરની હડતાળ વધુ ઉગ્ર બની હતી. મળતી માહિતી મુજબ, તળાજા ડેપોના 2 કર્મચારીઓ પર હુમલાને લઈ તળાજા ST ડેપો ખાતે હડતાળનો સૂર ફૂકાયો હતો. આ હડતાળના પગલે 1500 થી વધુ મુસાફરો અટવાયા હતા. તળાજા ડેપોના 2 કર્મચારીઓ પર હુમલાને લઇ તળાજા ST ડેપો ખાતે કર્મીઓ દ્વારા હડતાળ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ST ડેપો ખાતે કર્મીઓની હડતાળને પગલે  1500થી વધુ મુસાફરો રઝળયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કડક પગલાં લેવાની ખાતરી આપી બસો રવાના કરી હતી.ST કર્મીઓ હડતાળને લઇ પોલીસ કાર્યવાહી નહી કરે તો ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આખરે પોલીસે તળાજા ST ડેપોમાં વિરોધ કરી રહેલા કર્મીઓને આશ્વાસન આપીને મામલો શાંત પાડ્યો હતો. જોકે હજુ પણ ST કર્મીઓ ન્યાયની માગણી પૂરી નહીં કરે તો ભવિષ્યનું આંદોલન વધુ ઉગ્ર કરવાની ચિમકી ઉચારી હતી.

Bhavnagar: તળાજા ST ડેપો ખાતે હડતાળ, 1500થી વધુ મુસાફરો અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તળાજા ડેપોના બે કર્મચારીઓ પર હુમલાને લઈ હડતાળ
  • હડતાળના પગલે 1500 થી વધુ મુસાફરો અટવાયા
  • પોલીસ કાર્યવાહી નહી કરે તો ફરી આંદોલનની ચીમકી

તળાજા એસ.ટી ડેપો ખાતે ડ્રાઈવર કંડકટરની હડતાળ વધુ ઉગ્ર બની હતી. મળતી માહિતી મુજબ, તળાજા ડેપોના 2 કર્મચારીઓ પર હુમલાને લઈ તળાજા ST ડેપો ખાતે હડતાળનો સૂર ફૂકાયો હતો. આ હડતાળના પગલે 1500 થી વધુ મુસાફરો અટવાયા હતા. 

તળાજા ડેપોના 2 કર્મચારીઓ પર હુમલાને લઇ તળાજા ST ડેપો ખાતે કર્મીઓ દ્વારા હડતાળ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ST ડેપો ખાતે કર્મીઓની હડતાળને પગલે  1500થી વધુ મુસાફરો રઝળયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કડક પગલાં લેવાની ખાતરી આપી બસો રવાના કરી હતી.

ST કર્મીઓ હડતાળને લઇ પોલીસ કાર્યવાહી નહી કરે તો ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આખરે પોલીસે તળાજા ST ડેપોમાં વિરોધ કરી રહેલા કર્મીઓને આશ્વાસન આપીને મામલો શાંત પાડ્યો હતો. જોકે હજુ પણ ST કર્મીઓ ન્યાયની માગણી પૂરી નહીં કરે તો ભવિષ્યનું આંદોલન વધુ ઉગ્ર કરવાની ચિમકી ઉચારી હતી.