Amreli News : દેશભરમાં કરોડોની ઠગાઇ કરનાર વિદેશી નાઇજિરિયન બબલી ઝબ્બે

ગુજરાત, હરિયાણા, ઓરિસ્સા, બંગાળ, ઉત્તરાખંડ, તેલંગણા, યુપી, ઓરિસ્સામાં અનેક લોકો ભોગ બન્યાસાવરકુંડલાના યુવક પાસેથી ૧૪.૯ લાખ પડાવવાના એક વર્ષ બાદ પોલીસે વિદેશી મહિલાને હરિયાણાથી દબોચીઅલગ અલગ વિદેશી મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી ભારતના લોકો સાથે મિત્રતા કરી કરતી હતી ઓનલાઇન ઠગાઈઅમરેલી જિલ્લામાં સાવરકુંડલાના યુવાન સાથે એક વર્ષ પહેલા થયેલી 14.9 લાખની ઓનલાઈન ઠગાઈના કેસમાં સમગ્ર ભારતમાં ગુજરાત હરિયાણા ઓરિસ્સા બંગાળ ઉત્તરાખંડ સહિતના જુદા જુદા રાજ્યોમાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર વિદેશી નાઈજેરીયન મહિલાને અમરેલી સાઇબર પોલીસની ટીમે હરિયાણા મથી ઝડપી લીધી છે. આ મહિલાએ ભારતના અનેક લોકો સાથે ઠગાઈ કરી હતી.     સાવરકુંડલાના એક યુવાનન સાથે સોશિયલ મીડિયામાં માધ્યમથી વિદેશી નામની આઈડીથી મિત્રતા કર્યા બાદ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી, કસ્ટમ ડયુટી વગેરે ચાર્જના નામે તેની પાસેથી કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- પડાવ્યા હતા. આ રીતે વિશ્વાસઘાત અને ઠગાઇ કરનાર નાઇજીરીયન મહિલાને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી અમરેલી સાયબર પોલીસની ટીમ દ્વારા પકડી પાડી છેલ્લા એક વર્ષથી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કર્યો હતો. આરોપી VERONIKA ANDREW ANNIKA LATHBO ઉ.વ ૨૭ હાલ રહે જી/૧૪૦૯, વર્ધમાન ગ્રીન કોર્ટ્સ સેક્ટર ૯૦.ગુરુગ્રામ હરીયાણા, મુળ રહે -MBAISE,OBOWO,IMO STATE-NIGERIA વાળીએ અવાર નવાર મેસેજમાં વાતો કરી વિશ્વાસમા લઇ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી બાદ આ ગીફ્ટ દીલ્હી એરપોર્ટ ઉપર આવી ગયેલ છે. જે છોડાવવા માટે તેનો ચાર્જ ચુકવવો પડશે તેમ કહીં અવાર નવાર ફોન તથા ટેક્સ મેસેજીસ કરી તેમજ કુરીયર કંપનીનાઓએ ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટનો ટેક્સ તેમજ કસ્ટમ ડયુટીનો ચાર્જ ભરવો પડશે તેમ જણાવી આ ગીફ્ટનુ પાર્સલ છોડવવા માટે બેંક એકાઉન્ટમાથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- બદદાનતથી મેળવી વિશ્વાસ સંપાદન કરી તેમજ વિશ્વાસઘાત અને ઠગાઇ કરી હતી. આ ગુન્હામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હાની વિગતો ગુન્હામાં ઉપયોગમાં લિધેલ અલગ-અલગ મોબાઇલ નંબર તથા જુદા-જુદા બેંક એકાઉન્ટની વિગત તથા સોસીયલ મીડીયાના જુદા-જુદા એકાઉન્ટની વિગતો ચોક્કસાઇ પુર્વક ટેક્નિકલ સર્વેલન્સ તથા એનાલીસીસ આધારે આરોપીને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી તા.૨૯/૦૫ના પકડી પાડવામાં આવી છે. આમેય ભારતના જુદા જુદા રાજ્યોમાં અનેક લોકો સાથે ઓનલાઇન માધ્યમથી ઠગાઈ કરી કરોડો રૂપિયાની રકમ પડાવી હોવાની શક્યતા છે જે મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.મહિલા પાસેથી બે દેશના પાસપોર્ટ મળ્યા  અમરેલી સાઇબર પોલીસની ટીમ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આ મહિલાને ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયા તેમજ સાઉથ આફ્રિકા ની સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ પણ મળ્યા છે.સગાઈ માટે ભારતના જુદા જુદા રાજ્યોમાં 18 બેંક એકાઉન્ટની તપાસ કરાશે    અમરેલી સાયબર પોલીસે હરિયાણામાંથી પકડેલી આ વિદેશી મહિલાના ગુજરાતમાં વડોદરા સીટી તેમજ વડોદરાના મકરપુરામાં બે બેંક એકાઉન્ટ છે. આ ઉપરાંત તેલંગણા, ઓડીસા, વેસ્ટ બંગાળ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ કેરળ સહિતના રાજ્યોમાં કુલ 18 બેન્ક એકાઉન્ટ મળ્યાં છે. આ જુદા જુદા એકાઉન્ટમાં ક્યારે ક્યારે કેટલી રકમમાં મેળવવામાં આવી હતી તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. જુદા જુદા દેશના 28 મોબાઈલ નંબર ન ઉપયોગ      આમેલા ભારતમાં જુદા જુદા લોકોને ફસાવવા માટે જુદા જુદા નામથી સંપર્ક કરતી હતી અને પોતે દર વખતે અલગ અલગ નામ તથા અલગ અલગ દેશમાંથી હોવાની પોતાની ઓળખ આપતી હતી. આ રીતે આ મહિલા પાસેથી કુલ અલગ અલગ દેશના 28 જુદા જુદા મોબાઈલ નંબરો મળ્યા છે જે આ મહિલા દ્વારા ફ્રોડ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક નંબરમાં અલગ અલગ મોબાઈલ હેન્ડસેટ અને આઇમઇઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.8 એફબી આઇડી, ૩ ઇમેઇલ ખાતા મળ્યા   આ મહિલા દ્વારા લોકો સાથે ઓનલાઈન થર્ડ કરવા માટે અલગ અલગ વિદેશી મહિલાના નામના ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવતા હતા અને આ નામથી તે ભારતના જુદા જુદા લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેની સાથે મિત્રતા કરતી હતી અને બાદમાં તેને ગિફ્ટ આપવા નું કહી આ ગેટ છોડાવવા માટે આટલી રકમ આપવી પડશે વગેરે રીતે ઠગાઈ કરવામાં આવતી હતી. આ રીતે આ મહિલા પાસેથી અલગ અલગ વિદેશી મહિલાના નામના કુલ આઠ facebook એકાઉન્ટ બનાવજે તેમજ જુદા જુદા ત્રણ ઈમેલ અલગ અલગ નામથી બનાવવામાં આવેલા હતા તેમજ એક ટેલિગ્રામ એકાઉન્ટ પણ મળ્યું છે.સાવરકુંડલાના યુવક પાસેથી ૧૪.૯ લાખ પડાવવાના એક વર્ષ બાદ પોલીસે વિદેશી મહિલાને હરિયાણાથી દબોચીદેશભરમાં કરોડોની ઠગાઇ કરનાર વિદેશી નાઇજિરિયન બબલી ઝબ્બેગુજરાત, હરિયાણા, ઓરિસ્સા, બંગાળ, ઉત્તરાખંડ, તેલંગણા, યુપી, ઓરિસ્સામાં અનેક લોકો ભોગ બન્યાઅમરેલી    અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના યુવાન સાથે એક વર્ષ પહેલા થયેલી 14.9 લાખની ઓનલાઈન ઠગાઈના કેસમાં સમગ્ર ભારતમાં ગુજરાત હરિયાણા ઓરિસ્સા બંગાળ ઉત્તરાખંડ સહિતના જુદા જુદા રાજ્યોમાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર વિદેશી નાઈજેરીયન મહિલાને અમરેલી સાઇબર પોલીસની ટીમે હરિયાણા મથી ઝડપી લીધી છે. આ મહિલાએ ભારતના અનેક લોકો સાથે ઠગાઈ કરી હતી.     સાવરકુંડલાના એક યુવાનન સાથે સોશિયલ મીડિયામાં માધ્યમથી વિદેશી નામની આઈડીથી મિત્રતા કર્યા બાદ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી, કસ્ટમ ડયુટી વગેરે ચાર્જના નામે તેની પાસેથી કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- પડાવ્યા હતા. આ રીતે વિશ્વાસઘાત અને ઠગાઇ કરનાર નાઇજીરીયન મહિલાને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી અમરેલી સાયબર પોલીસની ટીમ દ્વારા પકડી પાડી છેલ્લા એક વર્ષથી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કર્યો હતો. આરોપી VERONIKA ANDREW ANNIKA LATHBO ઉ.વ ૨૭ હાલ રહે જી/૧૪૦૯, વર્ધમાન ગ્રીન કોર્ટ્સ સેક્ટર ૯૦.ગુરુગ્રામ હરીયાણા, મુળ રહે -MBAISE,OBOWO,IMO STATE-NIGERIA વાળીએ અવાર નવાર મેસેજમાં વાતો કરી વિશ્વાસમા લઇ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી બાદ આ ગીફ્ટ દીલ્હી એરપોર્ટ ઉપર આવી ગયેલ છે. જે છોડાવવા માટે તેનો ચાર્જ ચુકવવો પડશે તેમ કહીં અવાર નવાર ફોન તથ

Amreli News : દેશભરમાં કરોડોની ઠગાઇ કરનાર વિદેશી નાઇજિરિયન બબલી ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત, હરિયાણા, ઓરિસ્સા, બંગાળ, ઉત્તરાખંડ, તેલંગણા, યુપી, ઓરિસ્સામાં અનેક લોકો ભોગ બન્યા
  • સાવરકુંડલાના યુવક પાસેથી ૧૪.૯ લાખ પડાવવાના એક વર્ષ બાદ પોલીસે વિદેશી મહિલાને હરિયાણાથી દબોચી
  • અલગ અલગ વિદેશી મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી ભારતના લોકો સાથે મિત્રતા કરી કરતી હતી ઓનલાઇન ઠગાઈ

અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના યુવાન સાથે એક વર્ષ પહેલા થયેલી 14.9 લાખની ઓનલાઈન ઠગાઈના કેસમાં સમગ્ર ભારતમાં ગુજરાત હરિયાણા ઓરિસ્સા બંગાળ ઉત્તરાખંડ સહિતના જુદા જુદા રાજ્યોમાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર વિદેશી નાઈજેરીયન મહિલાને અમરેલી સાઇબર પોલીસની ટીમે હરિયાણા મથી ઝડપી લીધી છે. આ મહિલાએ ભારતના અનેક લોકો સાથે ઠગાઈ કરી હતી.

     સાવરકુંડલાના એક યુવાનન સાથે સોશિયલ મીડિયામાં માધ્યમથી વિદેશી નામની આઈડીથી મિત્રતા કર્યા બાદ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી, કસ્ટમ ડયુટી વગેરે ચાર્જના નામે તેની પાસેથી કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- પડાવ્યા હતા. આ રીતે વિશ્વાસઘાત અને ઠગાઇ કરનાર નાઇજીરીયન મહિલાને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી અમરેલી સાયબર પોલીસની ટીમ દ્વારા પકડી પાડી છેલ્લા એક વર્ષથી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કર્યો હતો. આરોપી VERONIKA ANDREW ANNIKA LATHBO ઉ.વ ૨૭ હાલ રહે જી/૧૪૦૯, વર્ધમાન ગ્રીન કોર્ટ્સ સેક્ટર ૯૦.ગુરુગ્રામ હરીયાણા, મુળ રહે -MBAISE,OBOWO,IMO STATE-NIGERIA વાળીએ અવાર નવાર મેસેજમાં વાતો કરી વિશ્વાસમા લઇ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી બાદ આ ગીફ્ટ દીલ્હી એરપોર્ટ ઉપર આવી ગયેલ છે.

જે છોડાવવા માટે તેનો ચાર્જ ચુકવવો પડશે તેમ કહીં અવાર નવાર ફોન તથા ટેક્સ મેસેજીસ કરી તેમજ કુરીયર કંપનીનાઓએ ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટનો ટેક્સ તેમજ કસ્ટમ ડયુટીનો ચાર્જ ભરવો પડશે તેમ જણાવી આ ગીફ્ટનુ પાર્સલ છોડવવા માટે બેંક એકાઉન્ટમાથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- બદદાનતથી મેળવી વિશ્વાસ સંપાદન કરી તેમજ વિશ્વાસઘાત અને ઠગાઇ કરી હતી. આ ગુન્હામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હાની વિગતો ગુન્હામાં ઉપયોગમાં લિધેલ અલગ-અલગ મોબાઇલ નંબર તથા જુદા-જુદા બેંક એકાઉન્ટની વિગત તથા સોસીયલ મીડીયાના જુદા-જુદા એકાઉન્ટની વિગતો ચોક્કસાઇ પુર્વક ટેક્નિકલ સર્વેલન્સ તથા એનાલીસીસ આધારે આરોપીને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી તા.૨૯/૦૫ના પકડી પાડવામાં આવી છે. આમેય ભારતના જુદા જુદા રાજ્યોમાં અનેક લોકો સાથે ઓનલાઇન માધ્યમથી ઠગાઈ કરી કરોડો રૂપિયાની રકમ પડાવી હોવાની શક્યતા છે જે મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

મહિલા પાસેથી બે દેશના પાસપોર્ટ મળ્યા 

 અમરેલી સાઇબર પોલીસની ટીમ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આ મહિલાને ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયા તેમજ સાઉથ આફ્રિકા ની સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ પણ મળ્યા છે.

સગાઈ માટે ભારતના જુદા જુદા રાજ્યોમાં 18 બેંક એકાઉન્ટની તપાસ કરાશે 

   અમરેલી સાયબર પોલીસે હરિયાણામાંથી પકડેલી આ વિદેશી મહિલાના ગુજરાતમાં વડોદરા સીટી તેમજ વડોદરાના મકરપુરામાં બે બેંક એકાઉન્ટ છે. આ ઉપરાંત તેલંગણા, ઓડીસા, વેસ્ટ બંગાળ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ કેરળ સહિતના રાજ્યોમાં કુલ 18 બેન્ક એકાઉન્ટ મળ્યાં છે. આ જુદા જુદા એકાઉન્ટમાં ક્યારે ક્યારે કેટલી રકમમાં મેળવવામાં આવી હતી તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. 

જુદા જુદા દેશના 28 મોબાઈલ નંબર ન ઉપયોગ

      આમેલા ભારતમાં જુદા જુદા લોકોને ફસાવવા માટે જુદા જુદા નામથી સંપર્ક કરતી હતી અને પોતે દર વખતે અલગ અલગ નામ તથા અલગ અલગ દેશમાંથી હોવાની પોતાની ઓળખ આપતી હતી. આ રીતે આ મહિલા પાસેથી કુલ અલગ અલગ દેશના 28 જુદા જુદા મોબાઈલ નંબરો મળ્યા છે જે આ મહિલા દ્વારા ફ્રોડ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક નંબરમાં અલગ અલગ મોબાઈલ હેન્ડસેટ અને આઇમઇઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

8 એફબી આઇડી, ૩ ઇમેઇલ ખાતા મળ્યા

   આ મહિલા દ્વારા લોકો સાથે ઓનલાઈન થર્ડ કરવા માટે અલગ અલગ વિદેશી મહિલાના નામના ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવતા હતા અને આ નામથી તે ભારતના જુદા જુદા લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેની સાથે મિત્રતા કરતી હતી અને બાદમાં તેને ગિફ્ટ આપવા નું કહી આ ગેટ છોડાવવા માટે આટલી રકમ આપવી પડશે વગેરે રીતે ઠગાઈ કરવામાં આવતી હતી. આ રીતે આ મહિલા પાસેથી અલગ અલગ વિદેશી મહિલાના નામના કુલ આઠ facebook એકાઉન્ટ બનાવજે તેમજ જુદા જુદા ત્રણ ઈમેલ અલગ અલગ નામથી બનાવવામાં આવેલા હતા તેમજ એક ટેલિગ્રામ એકાઉન્ટ પણ મળ્યું છે.

  • સાવરકુંડલાના યુવક પાસેથી ૧૪.૯ લાખ પડાવવાના એક વર્ષ બાદ પોલીસે વિદેશી મહિલાને હરિયાણાથી દબોચી
  • દેશભરમાં કરોડોની ઠગાઇ કરનાર વિદેશી નાઇજિરિયન બબલી ઝબ્બે
  • ગુજરાત, હરિયાણા, ઓરિસ્સા, બંગાળ, ઉત્તરાખંડ, તેલંગણા, યુપી, ઓરિસ્સામાં અનેક લોકો ભોગ બન્યા
  • અમરેલી

    અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના યુવાન સાથે એક વર્ષ પહેલા થયેલી 14.9 લાખની ઓનલાઈન ઠગાઈના કેસમાં સમગ્ર ભારતમાં ગુજરાત હરિયાણા ઓરિસ્સા બંગાળ ઉત્તરાખંડ સહિતના જુદા જુદા રાજ્યોમાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર વિદેશી નાઈજેરીયન મહિલાને અમરેલી સાઇબર પોલીસની ટીમે હરિયાણા મથી ઝડપી લીધી છે. આ મહિલાએ ભારતના અનેક લોકો સાથે ઠગાઈ કરી હતી.

     સાવરકુંડલાના એક યુવાનન સાથે સોશિયલ મીડિયામાં માધ્યમથી વિદેશી નામની આઈડીથી મિત્રતા કર્યા બાદ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી, કસ્ટમ ડયુટી વગેરે ચાર્જના નામે તેની પાસેથી કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- પડાવ્યા હતા. આ રીતે વિશ્વાસઘાત અને ઠગાઇ કરનાર નાઇજીરીયન મહિલાને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી અમરેલી સાયબર પોલીસની ટીમ દ્વારા પકડી પાડી છેલ્લા એક વર્ષથી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કર્યો હતો. આરોપી VERONIKA ANDREW ANNIKA LATHBO ઉ.વ ૨૭ હાલ રહે જી/૧૪૦૯, વર્ધમાન ગ્રીન કોર્ટ્સ સેક્ટર ૯૦.ગુરુગ્રામ હરીયાણા, મુળ રહે -MBAISE,OBOWO,IMO STATE-NIGERIA વાળીએ અવાર નવાર મેસેજમાં વાતો કરી વિશ્વાસમા લઇ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી બાદ આ ગીફ્ટ દીલ્હી એરપોર્ટ ઉપર આવી ગયેલ છે. જે છોડાવવા માટે તેનો ચાર્જ ચુકવવો પડશે તેમ કહીં અવાર નવાર ફોન તથા ટેક્સ મેસેજીસ કરી તેમજ કુરીયર કંપનીનાઓએ ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટનો ટેક્સ તેમજ કસ્ટમ ડયુટીનો ચાર્જ ભરવો પડશે તેમ જણાવી આ ગીફ્ટનુ પાર્સલ છોડવવા માટે બેંક એકાઉન્ટમાથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- બદદાનતથી મેળવી વિશ્વાસ સંપાદન કરી તેમજ વિશ્વાસઘાત અને ઠગાઇ કરી હતી. આ ગુન્હામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હાની વિગતો ગુન્હામાં ઉપયોગમાં લિધેલ અલગ-અલગ મોબાઇલ નંબર તથા જુદા-જુદા બેંક એકાઉન્ટની વિગત તથા સોસીયલ મીડીયાના જુદા-જુદા એકાઉન્ટની વિગતો ચોક્કસાઇ પુર્વક ટેક્નિકલ સર્વેલન્સ તથા એનાલીસીસ આધારે આરોપીને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી તા.૨૯/૦૫ના પકડી પાડવામાં આવી છે. આમેય ભારતના જુદા જુદા રાજ્યોમાં અનેક લોકો સાથે ઓનલાઇન માધ્યમથી ઠગાઈ કરી કરોડો રૂપિયાની રકમ પડાવી હોવાની શક્યતા છે જે મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

મહિલા પાસેથી બે દેશના પાસપોર્ટ મળ્યા

અમરેલી સાઇબર પોલીસની ટીમ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આ મહિલાને ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયા તેમજ સાઉથ આફ્રિકા ની સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ પણ મળ્યા છે.

સગાઈ માટે ભારતના જુદા જુદા રાજ્યોમાં 18 બેંક એકાઉન્ટની તપાસ કરાશે

અમરેલી સાયબર પોલીસે હરિયાણામાંથી પકડેલી આ વિદેશી મહિલાના ગુજરાતમાં વડોદરા સીટી તેમજ વડોદરાના મકરપુરામાં બે બેંક એકાઉન્ટ છે. આ ઉપરાંત તેલંગણા, ઓડીસા, વેસ્ટ બંગાળ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ કેરળ સહિતના રાજ્યોમાં કુલ 18 બેન્ક એકાઉન્ટ મળ્યાં છે. આ જુદા જુદા એકાઉન્ટમાં ક્યારે ક્યારે કેટલી રકમમાં મેળવવામાં આવી હતી તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. 

જુદા જુદા દેશના 28 મોબાઈલ નંબર ન ઉપયોગ

આમેલા ભારતમાં જુદા જુદા લોકોને ફસાવવા માટે જુદા જુદા નામથી સંપર્ક કરતી હતી અને પોતે દર વખતે અલગ અલગ નામ તથા અલગ અલગ દેશમાંથી હોવાની પોતાની ઓળખ આપતી હતી. આ રીતે આ મહિલા પાસેથી કુલ અલગ અલગ દેશના 28 જુદા જુદા મોબાઈલ નંબરો મળ્યા છે જે આ મહિલા દ્વારા ફ્રોડ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક નંબરમાં અલગ અલગ મોબાઈલ હેન્ડસેટ અને આઇમઇઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અલગ અલગ વિદેશી મહિલાના નામના 8 એફબી આઇડી, ૩ ઇમેઇલ ખાતા મળ્યા

આ મહિલા દ્વારા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરવા માટે અલગ અલગ વિદેશી મહિલાના નામના ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવતા હતા અને આ નામથી તે ભારતના જુદા જુદા લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેની સાથે મિત્રતા કરતી હતી અને બાદમાં તેને ગિફ્ટ આપવા નું કહી આ ગેટ છોડાવવા માટે આટલી રકમ આપવી પડશે વગેરે રીતે ઠગાઈ કરવામાં આવતી હતી. આ રીતે આ મહિલા પાસેથી અલગ અલગ વિદેશી મહિલાના નામના કુલ આઠ facebook એકાઉન્ટ બનાવ્યા હતા તેમજ જુદા જુદા ત્રણ ઈમેલ અલગ અલગ નામથી બનાવવામાં આવેલા હતા તેમજ એક ટેલિગ્રામ એકાઉન્ટ પણ મળ્યું છે.