Ahmedabad: નરેન્દ્ર મોદી કોલેજમાં રેગિંગ મામલે 4 સિનિયર ડોક્ટરો ઘર ભેગા

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં 4 સિનિયર ડોકટરો સસ્પેન્ડ જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કર્યા હોવાની ફરિયાદના આધારે કાર્યવાહીચારેય ડોક્ટરોમાંથી એક વર્ષ અને બાકીના 2 ડોક્ટરોને 25-25 દિવસ માટે સસ્પેન્ડઅમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળ્યા બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ ચારેય ડોક્ટરોમાંથી એક વર્ષ અને બાકીના બે ડોક્ટરોને 25-25 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.રેગિંગની ફરિયાદ મળતા સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ મળતી માહિતી મુજબ, મણિનગર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છેલ્લા કેટલાક દિવસોથી સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં એટલે કે કન્નડગત કરવામાં આવતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે જુનિયર ડોક્ટરો દ્વારા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જુનિયરોને સાથે કરતા ગેરવર્તનજુનિયર ડોક્ટરોને ડો. વ્રજ વાઘાણી, ડો. શિવાની પટેલ સહિતના ચાર ડોક્ટરો દ્વારા 7 દિવસ સુધી નાહવાનું નથી, એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર લખાવા વગેરે જેવી સજાઓ આપતા હતા. જેથી જુનિયર ડોક્ટરોએ એન્ટી રેગિંગ કમિટીને જાણ કરી હતી. 

Ahmedabad: નરેન્દ્ર મોદી કોલેજમાં રેગિંગ મામલે 4 સિનિયર ડોક્ટરો ઘર ભેગા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં 4 સિનિયર ડોકટરો સસ્પેન્ડ 
  • જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કર્યા હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી
  • ચારેય ડોક્ટરોમાંથી એક વર્ષ અને બાકીના 2 ડોક્ટરોને 25-25 દિવસ માટે સસ્પેન્ડ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળ્યા બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ ચારેય ડોક્ટરોમાંથી એક વર્ષ અને બાકીના બે ડોક્ટરોને 25-25 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રેગિંગની ફરિયાદ મળતા સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ 

મળતી માહિતી મુજબ, મણિનગર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છેલ્લા કેટલાક દિવસોથી સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં એટલે કે કન્નડગત કરવામાં આવતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે જુનિયર ડોક્ટરો દ્વારા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી.

જુનિયરોને સાથે કરતા ગેરવર્તન

જુનિયર ડોક્ટરોને ડો. વ્રજ વાઘાણી, ડો. શિવાની પટેલ સહિતના ચાર ડોક્ટરો દ્વારા 7 દિવસ સુધી નાહવાનું નથી, એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર લખાવા વગેરે જેવી સજાઓ આપતા હતા. જેથી જુનિયર ડોક્ટરોએ એન્ટી રેગિંગ કમિટીને જાણ કરી હતી.